બાપોદ પોલીસે તુરંત સ્થળ પર જઇને એકતાનગરના માથાભારે શખ્સને ઝડપી પાડ્યો વડોદરા શહેરમાં અસામાજિક તત્વો પર પોલીસનો ડર ઘટી રહ્યો હોય બેફામ...
નિરાકરણ નહીં થતા સીએમઓમાં શિક્ષકોની શાળા સંચાલકો વિરુદ્ધ ફરિયાદ : આગામી દિવસોમાં સમસ્યાનું નિરાકરણ ન આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી :...
નાણા મંત્રાલય 9 ઓક્ટોબરથી 2026-27 માટે વાર્ષિક બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરશે. સરકારે મંગળવારે આ માહિતી આપી હતી. ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતાઓ...
પગાર પ્રશ્ને હડતાળ પર ઉતરી વિરોધ નોંધાવ્યો : 500 રૂ.રોજને બદલે નવા પેટા કોન્ટ્રાકટર દ્વારા 300 રૂ.આપી શોષણ કરવામાં આવતું હોવાના આક્ષેપ...
કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાની મુશ્કેલીઓ હવે તેમના બે ઓળખ કાર્ડ નંબરોને લઈને વધવાની છે. આ કેસમાં ચૂંટણી પંચે તેમને નોટિસ ફટકારી છે...
આ માર્ગ શરુ થતા ભરૂચ શહેરમાં ટ્રાફિક જામ સમસ્યા દુર થશેઅંકલેશ્વર,ભરૂચ,તા.2 દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનો ભરૂચથી અંકલેશ્વર સુધીનો હિસ્સો બિન સત્તાવાર રીતે શરૂ થઈ...
પંચમુખી હનુમાનજી હિલ આસ્થાનું કેન્દ્રસાગબારા તાલુકામાં સાતપુડાની પર્વતમાળા ચોમાસામાં સૌંદર્ય સોળે કળાએ ખીલેલું હોય છે, જેમાં પંચમુખી હનુમાનજી હિલ પ્રકૃતિપ્રેમીને સ્પર્શે છે....
કાલોલ :;કાલોલ તાલુકાના મીરાપુરી ગામે સોમવારે ગણેશ વિસર્જન કરવામાં આવ્યુ હતુ, ત્યારે રાત્રિના સમયે ગણેશ વિસર્જન દરમિયાન ગોમા નદીના પાણીમાં ડુબી જવાથી...
ફેબ્રુઆરી 2020 માં દિલ્હી રમખાણો પાછળના મોટા કાવતરા સાથે સંબંધિત કેસમાં આરોપીઓને હાઇકોર્ટ તરફથી મોટો ફટકો પડ્યો છે. દિલ્હી હાઇકોર્ટે મંગળવારે રમખાણોના...
અફઘાનિસ્તાનમાં ભૂકંપમાં મૃત્યુઆંક 1411 થયો છે જ્યારે ઘાયલોની સંખ્યા 3250 થી વધુ થઈ ગઈ છે. સમાચાર એજન્સી એપી અનુસાર તાલિબાને આ માહિતી...
16 દિવસની મતદાર અધિકાર યાત્રા પૂર્ણ કર્યા પછી તેજસ્વી યાદવ યુવાનો સાથે નાચતા જોવા મળ્યા. પટનામાં મરીન ડ્રાઇવ પર તેજસ્વી યાદવનો ડાન્સ...
રાજ્ય સરકારે રાજ્યની પ્રજાને મોટી રાહત આપી છે. સરકારે ફ્યુઅલ ચાર્જમાં 15 પૈસાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે, જેને પગલે હવે લાઈટ...
સાવલી: સાવલી તાલુકાના તુલસીપુરા ગામના નવીન ગ્રામ પંચાયત ઘરની મંજૂરી મળી ગયા બાદ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં ન આવતા સરપંચ અને...
કોંગ્રેસના સાંસદ તારિક અનવરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટી ભાજપની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું કે વડા પ્રધાને અગાઉ...
વડોદરા: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વડોદરા પોલીસને ટ્રાફિક પોલીસ તથા ટીઆરબીના જવાનો માટે ઉનાળામાં પાણી,છાસ સહિત દરેક જંકશન પર પહોંચાડવા માટે...
પ્રજાને અવરજવર માટે ભારે હાલાકી વેઠવાનો વારો કવાંટ: કવાંટ તાલુકાના પાનવડ ગામે પુલનો એક ભાગ ધસી પડતા અવરજવરમાં પ્રજાને ભારે હાલાકી વેઠવાનો...
ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની હત્યા સાથે જોડાયેલા મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. આ હત્યા કેસના આરોપી જાવેદને સુપ્રીમ કોર્ટથી મોટી રાહત મળી છે....
વિઝાની પ્રોસેસ કરવા માટે રૂ.14.50 લાખનો ખર્ચ થશે તેમ કહી રૂ. 2.20 લાખ પડાવ્યા વડોદરા તારીખ 2 ઉંડેરા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા...
( પ્રતિનિધિ )વડોદરા,તા.2 મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના નવા વીસી પ્રો.બી.એમ.ભણગે એ સત્તાવાર રીતે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. પ્રોફેસર બી.એમ. ભણગેએ વાઇસ ચાન્સેલર તરીકે...
( પ્રતિનિધિ )વડોદરા,તા.2 મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના નવા વીસી પ્રો.બી.એમ.ભણગે એ સત્તાવાર રીતે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. પ્રોફેસર બી.એમ. ભણગેએ વાઇસ ચાન્સેલર તરીકે...
મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરંગેએ ભૂખ હડતાલ સમેટી લીધી છે. સાથેજ તેમણે જીતનો દાવો કર્યો છે. આજે એક સરકારી પ્રતિનિધિમંડળ મનોજ...
સુપ્રીમ કોર્ટે આધાર કાર્ડ પર મોટો નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે આધાર કાર્ડને નાગરિકતાના પુરાવા તરીકે રજૂ કરી શકાતું...
શહેરનાં પુણા વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કચરા ગાડીની મનમાનીને પગલે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા બે...
શહેરના નાના વરાછા ખાતે પોતાના બનેવી સાથે રહેતા યુવકને મોડી રાત્રે મોબાઇલ ચાંજિંગ ઉપર મુક્તી વખતે કંરટ લાગતા ત્યાં જ ઢળી પડ્યો...
પ્રતિનિધી ગોધરા તા.02ગોધરા તાલુકાના ઉજડિયાના મુવાડા ગામમાં રસ્તાઓ પર ઠેર ઠેર કાદવ અને કીચડ જામી જવાથી ગ્રામજનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને ભારે...
સુરતમાંથી નકલી વિઝાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. અહીંના અડાજણ વિસ્તારમાં નકલી વિઝા બનાવતી ફેક્ટરી પકડાઈ છે. સુરત પીસીબી અને એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં...
કોંગ્રેસ-આરજેડીના મંચ પરથી કરવામાં આવેલા કથિત અશ્લીલ નિવેદનો પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આકરી પ્રતિક્રિયા આપી હતી. કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાન મોદીએ...
ચોથા સેમિકોન ઇન્ડિયા કોન્ફરન્સની શરૂઆતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ ચિપસેટનું અનાવરણ કર્યું છે. નવી દિલ્હીમાં આયોજિત આ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય...
ગુજરાત મિત્ર.પાવી જેતપુર: જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારના જેતપુર ટાઉન શંકરટેકરીની બાજુમાં ઓરસંગ નદી પાસે એક સફેદ કલરની સ્કોર્પીયો ફોર વ્હિલ ગાડીમાંથી...
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ડાબા હાથના આ ફાસ્ટ બોલરે કહ્યું કે તે પોતાનું સંપૂર્ણ...
આગામી તહેવારોને લઈ હોટલ સંચાલકો સાથે પોલીસની બેઠક
ભારે કરી! વડોદરા પાલિકાના ‘ખાસ’ મહેલમાં જ સુરક્ષાની પોલ ખુલી: ફાયર ડિવાઇસમાં પ્રેશર ગાયબ!
‘નીતીશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ’, મહિલા ડોક્ટરનો હિજાબ ખેંચાયા બાદ ઝાયરા વસીમનું નિવેદન
છોટાઉદેપુર જિલ્લામાં ચાર દિવસમાં રેતી ખનન સામે બીજી જનતા રેડ!
પાક નિષ્ફળતાનું વળતર અપૂરતું! ગોધરા તાલુકાના ખેડૂતોના હિતમાં સરપંચોની કલેક્ટરને રજૂઆત
શિમર કેમિકલને તાળાં! હાઈવે પર ઝેર ઠાલવતી પાદરાની કંપની સામે GPCBની લાલ આંખ
ગીતા ઉપદેશ નહીં, કૃષ્ણ–અર્જુન વચ્ચેનો સંવાદ છે” – પૂજનીય દીદીજી
સય્યદ કમાલુદ્દિન મઝહરુલ્લા રિફાઇ સાહેબના પત્ની ફરુક બેગમ જન્નતનશીન
ઝાલોદ નગરમાં રાત્રી દરમિયાન બાઇક ચોરીની ઘટના
ઓસ્ટ્રેલિયા આતંકી સાજિદ હૈદરાબાદનો રહેવાસી, 27 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા ગયો હતો
પંચમહાલ જિલ્લા પંચાયત પરિસરમાં ફેન્સી નંબર પ્લેટવાળી ગાડીની ‘સરપંચગીરી ‘
બ્રહ્માકુમારીઝ ગુજરાતનો હીરક જયંતી મહોત્સવ
મોકસી પ્રાથમિક શાળામાં શિક્ષિકાની ક્રૂરતા: ધોરણ પાંચના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, તાલુકામાં રોષ
બોડેલી પીકઅપ સ્ટેન્ડ તરફ 60 વર્ષ જૂના દબાણો પર બુલડોઝર
ડભોઈ મોતીબાગ પાણી ટાંકીનું ઉદ્ઘાટન… અને પ્રથમ ગ્રાસે મક્ષિકા!
કાલોલના બોડીદ્રા ગામે 30 દિવસથી પીવાનું પાણી બંધ
વડોદરા વકીલ મંડળની ચૂંટણીને લઈ ઉત્સાહ, 19 ડિસેમ્બરે 4525 મતદારો કરશે મતદાન
નર્મદા કેનાલના સર્વિસ રોડ પર ભારદારી વાહનોના બેફામ ફેરા
મેસ્સીના કાર્યક્રમમાં હોબાળા બાદ બંગાળના રમતગમત મંત્રીએ રાજીનામું આપ્યું, CM મમતાને પત્ર લખ્યો
જોર્ડન યાત્રા: ક્રાઉન પ્રિન્સ જાતે કાર ચલાવી PM મોદીને મ્યુઝિયમ ગયા, મોદી ઇથોપિયા જવા રવાના થયા
શેરબજાર તૂટ્યું, આ ત્રણ કારણો છે જવાબદાર..
25 મૃત્યુના દોષિત લુથરા બંધુઓ ભારત પાછા ફર્યા, ગોવા પોલીસે ધરપકડ કરી
આજવા રોડ પરથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો રૂ.10.42 લાખનો જથ્થો ઝડપાયો
બ્રાઝિલમાં વાવાઝોડાએ તબાહી મચાવી, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની રેપ્લિકા ધરાશાયી, વીડિયો વાયરલ
કાલોલ તાલુકાના મોટી કાનોડ ગામે રેતી ભરવાના વિવાદમાં ધારીયા વડે હુમલો
નવાપુરામાં મંદિરના ખોદકામ દરમિયાન બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતાં હડકંપ
GSFC પાસે ડિવાઈડર સાથે ભટકાતા બાઈક સવાર યુવકનું મોત
શું 1 જાન્યુઆરી, 2026 થી આઠમા પગાર પંચનું એરિયર્સ ચૂકવવામાં આવશે?, જાણો અપડેટ
”અહમદ તમે ઓસ્ટ્રેલિયાના હીરો છો..”, આતંકીનો સામનો કરનારને PM અલ્બનીઝ મળ્યાં
સિડની હુમલામાં નવો ખુલાસો, બંને આતંકીઓ ભારતીય પાસપોર્ટ પર ફિલિપાઈન્સ ગયા હતા
બાપોદ પોલીસે તુરંત સ્થળ પર જઇને એકતાનગરના માથાભારે શખ્સને ઝડપી પાડ્યો
વડોદરા શહેરમાં અસામાજિક તત્વો પર પોલીસનો ડર ઘટી રહ્યો હોય બેફામ બન્યાં
પ્રતિનિધિ વડોદરા તા.2
આજવા રોડ પર આવેલા એકતાનગરમાં રહેતો શખ્સ હાથમાં ખુલ્લી તલવાર લઇને દુકાન સંચાલક સાથે દાદાગીરી કરી રહ્યો હતો. જેથી બાપોદ પોલીસે તુરંત સ્થળ પર પહોંચી આરોપીની હથિયારબંધીના જાહેરનામા ભંગ બદલ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના અસામાજિક તત્વોને જાણે પોલીસને કોઇ પ્રકારની ડર રહ્યો ન હોય તેમ બિન્દાસ્ત રીતે ખુલ્લેઆમ હથિયારો સાથે જાહેર રોડ પર ધસી આવી લોકો સાથે દાદાગીરી કરતા હોય છે. ત્યારે તેવો જ કિસ્સો આજવા રોડ પર સામે આવ્યો છે. જેમાં પંચમ ચાર રસ્તા પાસે 1 સપ્ટેમ્બરના રોજ રાત્રીના સમયે એક શખ્સ હાથમાં ખુલ્લી તલવાર લઇને ધસી આવ્યો હતો અને દુકાન સંચાલક સાથે દાદાગીરી કરવા લાગ્યો હતો. જેની જાણ બાપોદ પોલીસને થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી તલવાર લઇને ફરતા જાવેદખાન ઉર્ફે માછો યુસૂફખાન પઠાણ (રહે.,એકતાનગર આજવા રોડ વડોદરા) ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા કયા કારણોસર તલવાર લઇને આવ્યો હતો અને તેની પૂછપરછ હાથ ધરાતા આરોપીએ કોઇ સંતોષકારક જવાબ આપતો ન હતો. જેથી પોલીસે જાવેદ ખાનની હથીયારબંધીના જાહેરનામા ભંગ ગુના હેઠળ ધરપકડ કરવા સસાથે તલવાર પણ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.