વડોદરાને હેરિટેજ સિટી બનાવવાની મોટી મોટી વાતો થઈ, શહેરની વરવી વાસ્તવિકતા ભુલાઈ ગઈ પ્રતિનિધિ, વડોદરા હેરિટેજ સિટી વડોદરાની મોટી મોટી વાતો કરવા...
બાંગ્લાદેશની હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી મોહમ્મદ યુનુસે હિંસા, રાજકીય ઉથલપાથલ, સ્થળાંતર અને આગચંપીની ઘટનાઓ...
નવી દિલ્હીઃ બોલિવૂડ ક્વીન કંગના રનૌત ઘણી વખત પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. રાજકારણમાં પ્રવેશતા પહેલા પણ કંગના ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય...
કોલકાતા: પશ્ચિમ બંગાળના કોલકાતાથી એક ડરામણા સમાચાર સામે આવ્યા છે. અહીં મેડિકલ કોલેજ અને હોસ્પિટલની એક મહિલા ડૉક્ટર રહસ્યમય સંજોગોમાં મૃત મળી...
હસીનાના રાજીનામા બાદથી બાંગ્લાદેશમાં હિંસા, લૂંટફાટ અને આગચંપીની ઘટનાઓ વધી છે. હિંદુ જાગરણ મંચે શુક્રવારે ઢાકામાં તેમની વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. બંગાળી...
પેરિસ ઓલિમ્પિક 2024નો આજે 15મો દિવસ છે. ભારતે અત્યાર સુધીમાં કુલ છ મેડલ જીત્યા છે. ભારતની કીટીમાં પાંચ બ્રોન્ઝ અને એક સિલ્વર...
ઢાકા: બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઓબેદુલ હસને રાજીનામું આપી દીધું છે. તેમના રાજીનામાની માંગ સાથે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ શનિવારે સવારે...
સુરતઃ શહેરના વરાછા વિસ્તારમાંથી એક રોયલ એનફિલ્ડ બુલેટ ચોરાઈ છે. બુલેટ ચોરાઈ તેના કરતાં તે કઈ રીતે ચોરાઈ તે ચર્ચાનો વિષય બન્યો...
નવી દિલ્હી: બ્રાઝિલમાં (Brazil) ગઇકાલે શુક્રવારે એક મોટી વિમાન દુર્ઘટના (Plane Crash) સર્જાઈ હતી. જેમાં એક પ્રાદેશિક ટર્બોપ્રોપ વિમાન (Regional turboprop aircraft)...
મુંબઈઃ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચે અણબનાવ અને છૂટાછેડાની અફવાઓ વચ્ચે, જૂના વીડિયો સતત વાયરલ થઈ રહ્યા છે. ઘણા સમયથી બંને...
નવી દિલ્હી: પેરિસ ઓલિમ્પિક 2024માં (Paris Olympics 2024) ભારતીય હોકી ટીમે સ્પેનને હરાવીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કરી લીધો છે. ત્યારે આ...
નર્મદા અને દેવ દેવ ડેમમાંથી પાણી છોડવાની સ્થિતિમાં નદીમાં પૂર આવવાના સંજોગોને કારણે તંત્ર દ્વારા તાકીદ : ઢાઢર નદીના ૩૬ અને નર્મદા...
સુરતઃ સુરત શહેર અને નવસારી વચ્ચે આવેલી લાજપોર જેલમાં કાચા કામના એક કેદીનું મોત નિપજયું છે. ઘટનાના પગલે સનસનાટી મચી ગઈ છે....
નવી દિલ્હી: પાછલા ઘણા દિવસથી ભારતનું સુંદર રાજ્ય કેરળ (Kerala) ભારે હાલાકીનો સામનો કરી રહ્યું છે, કારણ કે અહીં ભારે વરસાદે તારાજી...
નવી દિલ્હી: બાંગ્લાદેશમાં (Bangladesh) ચાલી રહેલી હિંસા વચ્ચે બાંગ્લાદેશી હિંદુઓનું (Bangladeshi Hindu) પલાયન ચાલુ છે. ત્યારે મોટી સંખ્યામાં બાંગ્લાદેશી હિન્દુઓ ભારતીય સીમાની...
સુરત: ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાં પાણીનો ઈનફલો વધતા આજે તા. 10 ઓગસ્ટની સવારે ડેમના ફરી એકવાર 4 ગેટ 4 ફૂટ...
નવી દિલ્હીઃ ભારતના મોટા ઉદ્યોગપતિ જૂથ અદાણી વિરુદ્ધ સનસનીખેજ રિપોર્ટ જાહેર કરીને દુનિયાભરમાં ચકચાર મચાવનાર હિડનબર્ગની નવી પોસ્ટથી ભારતીય ઉદ્યોગજૂથોમાં ફફડાટ વ્યાપી...
પાડોશી બાંગલા દેશમાં અનામત નાબુદી માટે શરૂ થયેલું ક્યાંથી ક્યાં પહોંચી ગયું છે. વિદ્યાર્થી સંગઠનોએ શરૂ કરેલા આંદોલનમાં હવે વિદ્યાર્થીઓ ક્યાય દેખાતા...
નવી દિલ્હી: દિલ્હીના (Delhi) પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને ગઇકાલે શુક્રવારે જામીન (Bail) મળ્યા હતા. ત્યારે 17 મહિના બાદ જેલમાંથી મુક્ત થતાની...
શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના મંદિરે દર શનિવારે વિવિધ હિંડોળા દર્શનનું આયોજન : ( પ્રતિનિધિ ).વડોદરા,તા.10 શ્રાવણ માસનો આજે પ્રથમ શનિવાર હોય...
સુરત:નવી સિવિલની કિડની બિલ્ડિંગમાં ચોથા માળે એક યુવક ગળામાં સ્ટેથોસ્કોપ લગાવી આંટા ફેરા મારતો હતો સીક્યુરિટી ને શંકા જતાં તેને પકડ્યો હતો.યુવકને...
સુરતઃ શહેરમાં શાળાએ જતા બાળકો પર હવે સેફઝોનમાં નથી તેમા વિકૃત રિકસાચાલકે ચાર વર્ષની બાળકીના હોથ ચાવીને તેની વિકૃતિ સંતોષતા પોલીસ પણ...
કોબે બ્રાયન્ટ અમેરિકાના મહાનતમ બાસ્કેટબોલ ખેલાડી, જેઓ બે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનારી અમેરિકાની ટીમના મહત્ત્વના ખેલાડી હતા.તેના જીવનની કથની તેમણે આત્મકથા રૂપે...
મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપીને તોડી ભાજપે સરકાર બનાવી છે ત્યારથી એ સરકાર કેટલી ચાલશે? એ પ્રશ્ન પૂછાતો રહ્યો છે પણ રગડધગડ આ...
આ વર્ષે રક્ષાબંધન 19 ને સોમવારે સવારે 5:32 થી બપોરે 1:32 સુધી ભદ્રા કાળ રહેશે માટે ભદ્રા રહિત કાળ એટલે કે બપોરે...
જમ્મુ અને કાશ્મીરના ‘સંપૂર્ણ ચૂંટણી પંચ’તરીકે ભારતના ચૂંટણી પંચે (ઈસીઆઈ) જણાવ્યું હતું તે મુજબ ત્રણ દિવસીય પ્રવાસે આશા જગાવી છે કે ખૂબ...
એક સમયે જેને વિદેશીઓ દ્વારા ગરીબોના દેશ તરીકે કહેવામાં આવતો હતો તેવા ભારત દેશમાં હવે દિન-પ્રતિદિન શ્રીમંત લોકોની સંખ્યા અને સંપત્તિ સતત...
વારસિયાના ચાર યુવકોની અટકાયત કરી સયાજીગંજ પોલીસે કાર્યવાહી હાથ ધરી શનિવારે વહેલી સવારે 4.15 વાગ્યાના સુમારે વડોદરા શહેરના કાલાઘોડા સર્કલ પાસે એક...
પોણો કલાક વરસાદમાં ફરી એકવાર નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા રેલવે ગરનાળુ અવરજવર માટે બંધ કરાયું પાલિકા તંત્રની વરસાદી કામગીરી વારંવાર પોકળ...
અહીં વર્ષ-2002 માં નગદેવ-નાગદેવી સાથે બહાર વિહાર કરવા દરમિયાન એક કારે નાગદેવી ને અડફેટમાં લેતાં નાગદેવી મૃત્યુ પામતા નાગદેવે પોતાનું ફણ (માથું)પછાડી...
વડોદરા:વણકર સમાજના લોકો પર થઈ રહેલા અત્યાચાર મામલે પોલીસ કમિશનરને રજૂઆત,યોગ્ય સુરક્ષા આપવા માગ.
વડોદરા : મુખ્ય મહેમાન તરીકેનું નામ નક્કી નહીં થતાં એમએસયુનો પદવીદાન સમારોહ અવઢવમાં.
ચક્ચારી ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં CEO સહિત વધુ પાંચ ઝડપાયા
ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે કે નહીં? 29મીએ લેવાશે નિર્ણય
વીએમસીની રીવ્યુ બેઠકમાં શીતલ મિસ્ત્રીની ગેરહાજરીથી અધિકારીઓને મોકળાશ મળી
બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘જ્યારે હારો છો ત્યારે જ EVM બગડે છે’
હેમંત-કલ્પના સોરેન PM મોદીને મળ્યા, કહ્યું- અમે આશીર્વાદ લેવા આવ્યા છીએ
વડોદરા : વુડા સર્કલ પાસે જોખમી અને ગફલતભરી રીતે મોપેડ હંકારી રહેલા મોપેડ સવાર ત્રણ યુવકોનો વિડીયો વાયરલ.
બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી પર ઝાંસીમાં હુમલો!?, ચહેરા પર ઈજા
પાકિસ્તાન: ઈમરાનની પાર્ટીની કૂચ હિંસક બની, છ સુરક્ષાકર્મીના મોત, જોતાં જ ગોળી મારવાનો આદેશ
વડોદરા : પહેલા પૂરે ડૂબાડયા પછી પૂર રાહતના નામે ગઠિયા ઠગી ગયા
ચંદીગઢમાં રેપર ‘બાદશાહ’ના નાઈટ ક્લબની બહાર બોમ્બ બ્લાસ્ટ, બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી
‘પુષ્પા 2 ધ રૂલ’એ RRR અને ‘જવાન’ને પાછળ છોડી, રિલીઝના 10 દિવસ પહેલા જ કરોડોની કમાણી
બાપ રે, મુંબઈની મહિલાને 1 મહિનો ડિજિટલ એરેસ્ટ રાખી ટોર્ચર કરાઈ, આટલા કરોડ પડાવાયા
એસ.એસ.જી.હોસ્પિટલમા બે રેસિડેન્ટ તબીબ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી …
વડોદરા : વેપારી સાથે ભાવતાલ કરવાના બહાને મોપેડની ડેકીમાંથી ત્રણ લાખ લઈ ગઠિયા રફુચક્કર
કોંગ્રેસના કાર્યક્રમમાં રાહુલ ગાંધીનું માઈક બંધ થયું, કહ્યું- જે દલિતો વિશે વાત કરશે તેનું માઈક બંધ થઈ જશે
અક્ષયપાત્ર સંસ્થાએ કર્મચારીઓને હાંકી કાઢતાં મોરચો પહોંચ્યો કલેકટર કચેરીએ…
વિશ્વામિત્રી પૂર નિવારણ સમિતિની બેઠક મળી, આજવા ડેમના ડાઉન્સ ટીમમાં વધારાનું ડેમ જેવું સ્ટ્રકચર ઊભું કરવા વિચારણા
બાંગ્લાદેશમાં ચિન્મય દાસની ધરપકડ બાદ હિંસા, ભારતે બાંગ્લાદેશને કહ્યું- ‘હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરો’
વડોદરા : IOCL આગ દુર્ઘટનામાં મેજિસ્ટેરિયલ ઈન્કવાયરી, નીચલી કક્ષાના અધિકારી હાજર રહેતા કરચિયાના ગ્રામજનોનો વિરોધ
અક્ષર ચોકથી સન ફાર્મા રોડ પરના દબાણો હટાવાયા
શિંદેના રાજીનામા બાદ RSSએ મુખ્યમંત્રી માટે આપી ફોર્મ્યુલા, શિવસેનાના સાંસદોએ PMનો સમય માંગ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીએ હિન્દુઓને કહ્યું- રસ્તા પર ઉતરો નહીં તો તમારા મંદિરો મસ્જિદમાં ફેરવાઈ જશે
વડોદરા : પાલિકામા નોકરી અપાવવાનું કહી યુવકને પાડોશી મહિલાએ રૂ.9.20 લાખનો ચૂનો ચોપડયો
લગ્નસરાએ શાકભાજીનો સ્વાદ બગાડ્યો, ઉંધિયાની પાપડી અને લસણના ભાવ જાણી ચક્કર આવી જશે!
સુરતના આ વિસ્તારમાં બનશે દુબઈ જેવું આલિશાન ‘ભારત બજાર’
આજરોજ શહેરના પૂર્વ વિસ્તારમાં બંધારણ દિવસ યાત્રાનું આયોજન કરાયું….
એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું, હવે કોણ બનશે CM?
આજે એમજી રોડ સ્થિત શ્રી રણછોડરાયજીના મંદિરેથી નિકળનારી વિજયયાત્રા મોકૂફ રાખવામાં આવી છે…
વડોદરાને હેરિટેજ સિટી બનાવવાની મોટી મોટી વાતો થઈ, શહેરની વરવી વાસ્તવિકતા ભુલાઈ ગઈ
પ્રતિનિધિ, વડોદરા
હેરિટેજ સિટી વડોદરાની મોટી મોટી વાતો કરવા ભેગા થયેલા શાસકોને વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલે વાસ્તવિકતાનો અરીસો દેખાડ્યો હતો. ચોમાસામાં વડોદરાની થતી બદતર હાલતનો ઉલ્લેખ કરતાં યોગેશભાઇએ જણાવ્યું કે અમે થોડા દિવસ પહેલા દિલ્હી ગયા ત્યારે સાથી ધારાસભ્યોને મે બતાવ્યું કે દિલ્હીમાં એક પણ ખાડો નથી. આપણે વડોદરાના વારસાને ભૂલી ગયા છીએ. આપણી ઓળખ ભાખરવડી, લીલો ચેવડો અને સેવ ઉસળ અહી સારા મળે એવી થઈ ગઈ છે. રાજમહેલની કે ન્યાય મંદિરની વાત કોઈ કરતું નથી. સૂર્ય નારાયણ મંદિરના એક ખૂણે શૌચાલય બની ગયું છે. આ બધી ચિંતા કોણ કરશે?
ટીમ વડોદરાના સૂચનથી વડોદરા મહાનગર પાલિકા દ્વારા UNESCO માં ક્રિએટિવ સિટીનો દરોજજો મેળવવા માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા સંસ્કારનગરીને UNESCO માં ક્રિએટિવ સીટીનો દરોજજો અપાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક દિવસે હેરિટેજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્કશોપ માં વિવિધ ક્ષેત્રના બુદ્ધિજીવો ઉપસ્થિત રહી પોતાના સૂચનો રજૂ કર્યા હતા, નોંધનીય છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા હેરિટેજ ટ્રસ્ટ સાથે એમઓયુ કરવામાં આવ્યું છે. વડોદરાને ક્રિએટિવ દરજ્જો સિટીનો દરજ્જો અપાવવા માટે વડોદરા ટીમ દ્વારા આજ થી દોઢ થી 2 વર્ષ પહેલાં શહેરી જાણો ના મંતવ્ય લઈ ને કોર્પોરેશનને સૂચન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં હેરિટેજ ટ્રસ્ટ દ્વારા 129 જેટલી હેરિટેજ બિલ્ડીંગોને યાદી તૈયાર કરવામાં આવી છે ત્યારે હેરિટેજ ટ્રસ્ટ દ્વારા આ તમામ હેરિટેજ ઇમારતો માટે કામ કરાશે તદુપરાંત વડોદરાની ઓળખ સમાન ગરબા, ગણેશ ઉત્સવ, નરસિંહજીનો વરઘોડો, જેવા ઉત્સવોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે સાથે તે વડોદરા મહાનગર સેવાસદન દ્વારા પણ શહેરના વિવિધ વિસ્તારે આવેલા પ્રવેશ દ્વારા ઉપર પણ બુટીફિકેશન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં એકમાત્ર અમદાવાદને હેરિટેજ નો દરજ્જો મળ્યો છે ત્યારે બીજી બાજુ વડોદરા શહેરને ગુજરાતમાં પ્રથમ ક્રિએટિવ સિટી નો દરજ્જો અપાવવા માટે અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે આવનાર સમયમાં વડોદરા ક્રિએટિવિટીમાં ગુજરાત પ્રથમ બનશે અને દેશમાં સાતમું સિટી બનશે. આ પ્રસંગે જમ્મુ કાશ્મીર શ્રીનગરના પૂર્વ મેયર જુનૈદ અઝીમ મટ્ટુ, વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.