પુલવામા હુમલાની બીજી વર્ષગાંઠ પર, સુરક્ષા દળોએ આતંકી હુમલાના મોટા કાવતરાને નિષ્ફળ બનાવ્યો. સુરક્ષા દળોએ જમ્મુ બસ સ્ટેન્ડમાંથી 7 કિલો ઇમ્પ્રોવિઝ્ડ એક્સપ્લોઝિવ...
ભારત અને ઇંગ્લેન્ડ (INDIA VS ENGLAND) વચ્ચે ચેન્નાઈના ચેપાક સ્ટેડિયમ ખાતે રમાયેલી શ્રેણીની બીજી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. ટોસ જીત્યા...
કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા અને તેમના પુત્ર ઓમર અબ્દુલ્લાને શ્રીનગર સ્થિત તેમના મકાનમાં બંધ કરી દેવામાં...
સાઉથના સુપરસ્ટાર પ્રભાસ ( superstar prabhash) અને પૂજા હેગડે ( pooja hegde) સ્ટારર ફિલ્મ ‘રાધે શ્યામ’ ( radhe shyam) નું ટીઝર રિલીઝ...
કૃષિ કાયદાઓ વિરુદ્ધ દિલ્હીની સરહદો પર ખેડૂત આંદોલનના 80 દિવસ પૂરા થયા છે. દરમિયાન, ગાઝીપુર સરહદ પર સતત હલચલ ચાલી રહી છે....
વેલેન્ટાઇન ડે (Valentine’s Day) પર રવિવારે શહેરમાં 1000 લગ્ન થશે. 1500 રિંગ સેરેમની થશે. 35 કરોડ રૂપિયાનું ટર્નઓવર થવાનો અંદાજ છે. લગ્નની...
વર્ષ 2019 માં 14 ફેબ્રુઆરીએ દેશને હચમચાવી નાખ્યો. આ દિવસે થયેલા આતંકી હુમલા (PULVAMA ATTACK)માં સીઆરપીએફ (CRPF)ના 40 જવાન શહીદ થયા હતા....
પર્યાવરણીય કાર્યકર ગ્રેટા થનબર્ગે ( greta thanburg) એક ટૂલકિટ (દસ્તાવેજ) ને ટ્વિટ કર્યું છે જેમાં મોદી સરકારની ઘેરાબંધી કરવા અને ભારત (કિસાન...
યુએસ સેનેટ દ્વારા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ( doanld trump) કેપિટલ હિલ ( capital hill) હિંસા મામલામાં મહાભિયોગથી મુક્તિ આપવામાં આવી છે....
રવિવારે વહેલી સવારમાં આંધ્રપ્રદેશ ( andhar pradesh) ના કુર્નૂલ ( kurnul) જિલ્લામાં બસ અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં...
ahemdabad : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જિલ્લા- તાલુકા અને નગરપાલિકાઓની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભાજપ ( bhajap) અને કોંગ્રેસમાં કાર્યકર્તાઓમાં...
chamoli : ઉત્તરાખંડ ( uttrakhand) ગ્લેશિયર ફર્સ્ટના ચમોલી જિલ્લામાં રવિવારે સવારે ટપોવન સ્થિત ટનલ (tapovan tunnal) ) ની અંદરનો કાટમાળ કાઢતી વખતે...
સુરત: કોવિડ-19નું સંક્રમણ ઓછું થવા છતાં રેલવે તંત્ર દ્વારા ટ્રેન સેવા શરૂ કરવામાં આવી રહી નથી. જેના કારણે ડેઇલી મુસાફરોને ભારે તકલીફ...
ફ્લોરિડાના સંગીતકાર પ્રિન્સ મિડનાઇટના કેટલાક ફોટા સોશિયલ મીડિયામાં ઘણા વાયરલ થયા છે. જેમાં લોકો તેને અને તેના ગિટારને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા...
કોવિડ-૧૯ રોગ માટે જવાબદાર એવો કોરોનાવાયરસ સાર્સ કોવ-ટુ ચીનના વુહાન શહેરની લેબોરેટરીમાંથી ઉદભવ્યો હોવાની શક્યતા નથી તેવા પોતાના નિવેદનથી વિપરીત નિવેદન આપતા...
ભારે બરફ વર્ષાએ રશિયાના મોસ્કો શહેરને બરફના ઢગલાઓ વચ્ચે દાટી દીધું છે, પરિવહન સેવાઓ ખોરવી નાખી છે અને રસ્તા પર ચાલતા નીકળવું...
યુકેમાં આ વખતે ઘણી જ સખત ઠંડી પડી છે અને પરંપરાગત રીતે થોડા હુંફાળા રહેતા વિસ્તારોમાં પણ ભારે ઠંડી અને બરફ વર્ષા...
રાષ્ટ્રીયકૃતબેંકોના મર્જરને લીધે આઇએફએસસી કોડ બદલાવા જઇ રહ્યા હોવાથી ગ્રાહકોને થોડા સમય માટે નાણાકીય લેવડ-દેવડ માટે થોડીક મુશ્કેલીઓ પડશે. અલ્હાબાદ બેંકનું મર્જર...
સોશિયલ મીડિયામાં હથિયારો સાથેના વીડિયો વાયરલ કરતા લોકો હવે ચેતી જજો. એસઓજીએ સોશિયલ મીડીયા ઉપર સર્વેલન્સ દરમિયાન ઇન્સ્ટાગ્રામ ઉપર રિવોલ્વર સાથેનો વીડિયો...
સુરત મહાનગરપાલિકાની ચુંટણીનો ધમધમાટ શરૂ શરૂ થઈ ચૂક્યો છે. રાજકારણીઓ, કાર્યકર્તાઓ કોવિડ ગાઈડલાઈનનું ભાન ભૂલી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે શહેરમાં...
સુરત: (Surat) આગામી તારીખ ૨૮મી ફેબ્રુઆરીએ યોજાનારી સુરત જિલ્લા પંચાયત તેમજ સુરત જિલ્લામાં (District) આવેલી વિવિધ તાલુકા પંચાયતોની ચૂંટણી (Election) ઉમેદવારી નોંધાવવાની...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની ચુંટણીનો (Election) ધમધમાટ શરૂ શરૂ થઈ ચુક્યો છે. રાજકારણીઓ, કાર્યકર્તાઓ કોવિડ ગાઈડલાઈનનું ભાન ભુલી પ્રચાર પ્રસાર કરી રહ્યા...
મુંબઇ (Mumbai): થોડા સમય પહેલા બોમ્બે હાઇ કોર્ટનો (Bombay High Court) જાતીય સતામણીના કેસમાં આવેલો એક ચૂકાદો ખાસ્સો વિવાદાસ્પદ હતો, જેના પર...
ગૂગલ મેપ ( google map) ડ્રાઇવિંગ કરતી વખતે આપણો સર્વશ્રેષ્ઠ નેવિગેટર છે. અનુમાન લગાવી શકાય છે કે સમગ્ર એપ્લિકેશન ( application) આધારિત...
દેશને હચમચાવી નાખનારા નિર્ભયા બળાત્કારના કેસમાં ભલે એક દાયકા વીતી ગયો હોવા છતાં, મહિલાઓની સલામતી અંગેની એકંદર વ્યવસ્થા ઉપર ખર્ચ કરવાની સ્થિતિ...
નવી દિલ્હી (New Delhi): કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ (Road Transport and Highways – MoRTH) પ્રધાન નીતિન ગડકરીએ (Nitin Gadkari) ગુરુવારે સંસદમાં...
કોવિડ (Covid) રોગચાળો દેશ જ નહીં પરંતુ વિશ્વભરની શિક્ષણ પદ્ધતિમાં પરિવર્તન લાવ્યો છે. હવે શાળાઓ, કોલેજો અને કોચિંગમાં ઓનલાઇન શિક્ષણ (Online education)...
બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝા ( diya mirza) પાસે તેના ચાહકો માટે ખુબ સારા સમાચાર છે. સાહિલ સાંગા સાથે છૂટાછેડા ( divorce) પછી...
અમદાવાદનું વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ (The largest cricket stadium in the world) મોટેરાનું ઉદ્ઘાટન 23 ફેબ્રુઆરીએ થશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ(President Ramnath...
ભરૂચ: (Bharuch) સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં (Election) છેલ્લા દિવસે ચૂંટણી ફોર્મ ભરવા ભરૂચમાં ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ઉમેદવારો તેમના ટેકેદારો અને...
અમદાવાદ : પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને અમદાવાદ મંડળ હેઠળ દોડતી કુલ 12 મહત્વપૂર્ણ ટ્રેનોમાં વધારાના 3-ટિયર એસી (3AC) કોચ સ્થાયી રીતે ઉમેરવામાં આવશે.
રેલવે વિભાગના જણાવ્યા પ્રમાણે ખાસ કરીને ઉનાળાની સિઝનમાં લાંબા અંતરના પ્રવાસ માટે એસી કોચની માંગ વધી રહી છે. આને પહોંચી વળવા માટે તબક્કાવાર રીતે અલગ-અલગ તારીખોથી આ કોચ ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તા. 21 મે, 2026થી બાંદ્રા ટર્મિનસ–ગાંધીધામ, અમદાવાદ–પ્રયાગરાજ, સાબરમતી–વારાણસી અને સાબરમતી–થાવે એક્સપ્રેસમાં વધારાનો કોચ જોડાશે.
તા. 22 મે, 2026થી દાદર–ભુજ એક્સપ્રેસમાં કોચ ઉમેરાશે તા. 23 મે, 2026થી ગાંધીધામ–હાવડા એક્સપ્રેસમાં અમલ શરૂ થશે., તા. 24 મે, 2026થી ઈન્દોર–અસારવા, અમદાવાદ–પટના અને સાબરમતી–શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસમાં વધારો થશે. તા. 25 મે, 2026થી સાબરમતી–લખનૌ એક્સપ્રેસમાં કોચ જોડાશે. તા. 26 મે, 2026થી સાબરમતી–સુલતાનપુર એક્સપ્રેસમાં અમલ થશે. તા. 27 મે, 2026થી અમદાવાદ–કોલકાતા એક્સપ્રેસમાં વધારાનો કોચ ઉમેરાશે.