દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી (FIVE STATE ASSEMBLY ELECTION) ચાલી રહી છે. તેમની વચ્ચેના નેતાઓની આંતરિક વર્તણુક સતત વિવાદનો વિષય બની રહી...
સુરતઃ (Surat) શહેરના આંજણા વિસ્તારમાં કોરોના પોઝિટિવ દર્દીએ (Patient) ખોટુ નામ, સરનામું અને મોબાઈલ નંબર પણ સંભવત ખોટો લખાવી ગાયબ થઈ ગયો...
સુરતઃ (Surat) શહેરના કાપોદ્રાથી કામરેજ જતા રસ્તે નિયોલ ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમિયાન માસ્ક (Mask) અને સીટ બેલ્ટ નહીં પહેરવા બદલ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM MODI)એ મંગળવારે કેરળ(KERLA)ના પલક્કડPમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદી સાથે સ્ટેટ પર મેટ્રો મેન ઇ....
ગાંધીનગર: ગુજરાત (GUJARAT) દરેક ઘરને નળથી જળ (NAL SE JAL) પીવાનું શુદ્ધ પાણી પહોંચાડનારા જલ જીવન મિશન અન્વયે દેશના 7 બેસ્ટ પરફોરમર...
આવતા મહિનાથી કંપનીઓ માટે બાટલીમાં ભરાયેલા પાણી ( WATER BOTTLE) નું વેચાણ કરવું સરળ રહેશે નહીં. ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્ ઓથોરિટી ઓફ...
1 ફેબ્રુઆરીએ મ્યાનમાર(MYANMAR)માં લશ્કરી બળવા પછી, સતત એવા અહેવાલો (REPORTS) આવી રહ્યા છે કે મોટી સંખ્યામાં નાગરિકો લશ્કરી કાર્યવાહી ટાળવા માટે ભારતની...
શેર બજાર આજે સપ્તાહના પ્રથમ કારોબારના દિવસે લીલા નિશાન પર ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ (SENSEX) 398.91 પોઇન્ટ (0.81...
પશ્ચિમ બંગાળ ( WEST BANGAL) ની ચૂંટણી દરમિયાન મમતા બેનર્જીને વધુ એક આંચકો લાગ્યો છે. મમતા બેનર્જીની ( MAMTA BENARJI) નજીકના માનવામાં...
રવિવારે કાનપુરની કાર્ડિયોલોજી હોસ્પિટલના આઈસીયુમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતાં હોસ્પિટલના દર્દીઓને તાત્કાલિક બારી તોડીને પલંગ સહિત બહાર કઢાયા...
અમૃતસર : પ્રખ્યાત પંજાબી ગાયક (punjabi singer) દિલજાનનું એક માર્ગ અકસ્માત(road accident)માં મોત થયું હતું. આ દુર્ઘટના મંગળવારે 3.45 ની આસપાસ બની હતી. દિલજાન...
શનિવારે પંજાબના મલોટમાં ભાજપના ધારાસભ્ય ( BJP MLA) અરૂણ નારંગ ( ARUN NARANG) સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. તેના પર હુમલો કરવામાં...
ભારતીય મહિલા ટી 20 ક્રિકેટ ટીમની કેપ્ટન અને સ્ટાર – ઓલરાઉન્ડર હરમનપ્રીત કૌરને કોરોનાથી ચેપ લાગ્યો છે. હરમનપ્રીત, કોવિડ -19 ના હળવા...
સુએઝની નહેરમાં સર્જાયેલી અભૂતપૂર્વ કટોકટી તેના યોજનોમાં ગણી શકાય તેવા ઉકેલના અંતરમાં એક ગજ આગળ વધી હોવાના હેવાલ આ લખાય છે ત્યારે...
નવેમ્બર-2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નોટબંધી લાગૂ કરવામાં આવી તે પછી સૌથી વધુ અસર રિયલ એસ્ટેટ સેક્ટરને પડી હતી. નોટબંધીની વિકટ અસર...
કોવિડ -19 રોગચાળાને લીધે લોકોના વલણમાં આબેહૂબ ફેરફાર થયા છે. ઘરે વિતાવેલા સમય અને વધતી જતી અનિશ્ચિતતા સાથે, લોકો સમજી ગયા છે...
ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુના મેકાસ્સાર શહેરમાં પામ સન્ડે માસની પ્રાર્થના દરમ્યાન એક ચર્ચ પર હુમલો થયો હતો. બે હુમલાખોરોએ પોતાને રોમન કેથોલિક કેથેડ્રલની...
રવિવારે સવારે અહીં સ્વરૂપ નગરમાં રાજ્ય સરકાર દ્વારા ચાલતી એલપીએસ ઇન્સ્ટિટ્યૂટ કાર્ડિયોલોજી અને કાર્ડિયાક સર્જરીમાં આગ લાગ્યા બાદ 140થી વધુ દર્દીઓને બચાવવામાં...
ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 62,714 કેસ નોંધાયા છે. જે આ વર્ષે એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ સહિત દેશમાં...
ભારત સરકાર જરીપુરાણા થઈ ગયેલા લેબર કાયદાઓને ધરમૂળથી બદલી રહી છે જેનાથી તે 21મી સદીના બિઝનેસ વાતાવરણને અનુકૂળ હોય અને રોકાણ પણ...
માર્ચ 24, 2020ના રોજ 21 દિવસનો રાષ્ટ્રવ્યાપી લોકડાઉન જાહેર કરાયો ત્યારે આપણે ત્યાં કોરોનાના 500 કેસ હતા અને તેને કારણે 10 મૃત્યુ...
દિલ્હીમાં ચાલી રહેલા શૂટિંગ વર્લ્ડ કપના અંતિમ દિવસે ભારતે 2 ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યો હતો. મહિલાઓ અને પુરુષોની ટ્રેપ ટીમે...
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 14 મી સીઝન પૂર્વે બીસીસીઆઈએ વિવાદીત સોફ્ટ સિગ્નલ અંગે મોટો નિર્ણય લીધો છે. બોર્ડે આ સિઝનમાં આ સિસ્ટમ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બાંગ્લાદેશના આઝાદીની સુવર્ણ જયંતિ અને બાંગ્લાદેશના સ્થાપક બંગબંધુ શેખ મુજીબુર રહેમાનની જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી પ્રસંગે બોલાવીને મુજીબર રહેમાનનાં...
નવી દિલ્હી : દિલ્હી(માં ચાલી રહેલા શૂટિંગ વર્લ્ડ કપના અંતિમ દિવસે ભારતે 2 ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યો હતો. મહિલાઓ અને...
સુરત: પાંચ દિવસ પહેલા ડિંડોલીમાંથી ગુમ (missing) થયેલા યુવકની લાશ (death body) ઉધના ભીમ નગર વસાહતમાં દાટી દેવાઇ હોવાની માહિતી રેલવે પોલીસ...
સુરત: સુરત (Surat) શહેરમાં કોવિડ-19(covid-19)ની મહામારીએ રોજગારીને તો હાનિ પહોંચાડી જ છે. હવે શહેરની બ્લડ બેંક(blood bank)માં લોહીની અછત ઊભી થઈ છે....
ANKELSHAVAR : ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદથી જાણે કે કોરોનાનાં કેસોનો ( CORONA ) રાફડો ફાટ્યો હોય તે પ્રકારની સ્થિતિનું સર્જન...
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધનને ( dr. harshvardhan ) ફરિયાદ કરી હતી કે કોવિડ ( covid) જવા માંગે છે, પરંતુ અમે તેના...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 9 એપ્રિલથી શરૂ થશે. લીગ માટે દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ પણ આવી રહ્યા છે. આફ્રિકન ખેલાડીઓ લીગ માટે પાકિસ્તાન...
ઉમેદવારો ફોર્મ લેવાં માટે કલેક્ટર કચેરી પહોંચ્યા, લોકશાહીના પર્વમાં વડોદરા બેઠક પર રાજકીય ગરમાવો વધ્યો



(પ્રતિનિધિ), વડોદરા. તા.6
વડોદરા :- ગુજરાતમાં આગામી ચૂંટણીને લઈને રાજકીય પારો ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે વડોદરામાં પણ ‘ચૂંટણી જંગ’ બરાબરનો જામ્યો છે. ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસો નજીક આવતા જ આજે વડોદરા કલેકટર કચેરી ખાતે ઉમેદવારોનો ધસારો જોવા મળ્યો હતો. સવારથી જ કલેકટર કચેરી પરિસર માં ઉમેદવારી ફોર્મ લેવા માટે ઉમેદવારોની અવરજવર વધી હતી.
ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં પોતાના નામાંકન પત્રો લેવા માટે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. માત્ર મુખ્ય પક્ષો જ નહીં, અપક્ષ ઉમેદવારોએ પણ ચૂંટણી મેદાનમાં ઝંપલાવતા આ વખતે વડોદરાનો જંગ રસપ્રદ બનવાના સંકેતો મળી રહ્યા છે. આ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દ્વારા ફોર્મ આપવા માટે અને ભરેલા ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા માટે વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે, જેથી કોઈ ક્ષતિ ન રહી જાય.
આગામી દિવસોમાં ભરાયેલા ફોર્મની ચકાસણી કરવામાં આવશે, ત્યારબાદ જ ચિત્ર સ્પષ્ટ થશે કે વડોદરાના રણમેદાનમાં કેટલા મહારથીઓ આમને-સામને ટકરાશે. હાલ તો વડોદરાની જનતામાં પણ ચૂંટણીને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.