શહેરના પેડક રોડ નજીક ચંપકનગર મેઈન રોડ, શેરી નં.3માં આવેલી શિવ જવેલર્સ નામની દુકાનમાં સોમવારે સાંજે સાડા ત્રણ વાગ્યા આસપાસ લૂંટની ઘટના...
દેશમાં કોરોનાવાયરસનું બીજું મોજું કોહરામ મચાવે છે ત્યારે સરકારે આજે કહ્યું કે લોકો હવે એમના ઘરની અંદર પણ માસ્ક પહેરે અને મહેમાનોને...
સુરત: (Surat) વિતેલા એક વરસથી કોરોનાના આંકડા છુપાવી સુરતનું સલામત ચિત્ર ઉભુ કરવાની તંત્રની નીતિએ સુરતને ખાડામાં નાંખી દીધું છે. છેલ્લા સોળ...
ગાંધીનગર: (Gandhinagar) એક તરફ રાજયમાં દિવસના કોરોના પોઝીટીવ હોય તેવા 14,000 કેસ આવી રહયા છે ત્યારે હોસ્પિટલોમાં ઓક્સિજનના પુરવઠાને (Oxygen Supply) ઉપલબ્ધ...
ગાંધીનગર: (Gandhinagar) એક તરફ રાજયમાં દિવસના કોરોના પોઝીટીવ હોય તેવા 14,000 કેસ આવી રહયા છે ત્યારે હોસ્પિટલોમાં ઓક્સિજનના પુરવઠાને (Oxygen Supply) ઉપલબ્ધ...
દેશમાં (India) કોરોના સંકટ વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) રમાઈ રહી છે. હાલ દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ ઘાતક...
ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લામાં સરકારી તેમજ મોટાભાગની ખાનગી હોસ્પિટલોમાં (Hospital) હાલ કોરોનાના દર્દીઓની સારવાર ચાલી રહી છે. કોરોનાના ક્રિટીકલ દર્દીઓના કિસ્સામાં ઘણીવાર...
સુરત (Surat) શહેરમાં ઓક્સિજનની અછત જોતા હજીરા ખાતે આવેલી આર્સેલર મિત્તલ કંપનીમાં (ArcelorMittal Company) હજાર બેડ ની ઓક્સિજન ની સુવિધા સાથે કોવિડ...
જ્યારથી કોરોના વાયરસ(CORONA VIRUS) બીજુ મોજું (SECOND WAVE) દેશમાં પ્રવેશ્યું છે, ત્યાં વિનાશના સંકેતો જ મળી રહ્યા છે. ઉત્તર પ્રદેશ(UP), દિલ્હી(DELHI), મધ્યપ્રદેશ(MP), ગુજરાત...
કોરોનાની બીજી લહેરે ભારત (India) દેશના નેતૃત્વની આવડત પર પ્રશ્નાર્થ ચિન્હ મૂકી દીધું છે. ગણતરીના કલાકોમાં હોસ્પિટલો ઉભી કરી દઇને સોશિયલ મીડિયામાં...
નવી દિલ્હી. દેશ કોરોનાથી વધુ પાયમાલ થઇ રહ્યો છે. આજે ફરી એકવાર કોરોનાના 3 લાખ 52 હજાર 991 નવા કેસ નોંધાયા છે. દેશમાં ઓક્સિજનના અભાવે...
સુરત: (Surat) એક બાજુ દેશ અને રાજ્યમાં કોરોનાના અજગરી ભરડામાં લપેટાઇ ચુકેલી પ્રજા સામે સરકાર અને શાસકોની કામગીરી એકદમ નધરોળ સાબિત થઇ...
સુરત: (Surat) કોરોનાના ગંભીર કહેરમાં ખાનગી હોસ્પિટલોએ બેફામ ફી વસુલી લેવાનું શરૂ કર્યાની ગંભીર ફરિયાદો સામે આવી રહી છે. કતારગામ સ્થિત ગજેરા...
સુરત: (Surat) મેટાસ હોસ્પિટલના સંચાલકોએ પચાસ કરતાં વધારે દર્દીઓના પરિવારોને ઓક્સિજનનો (Oxygen) સ્ટોક 3 કલાકમાં ખલાસ થઇ જશે, તેમ જણાવતા હોબાળો મચી...
કર્ણાટક(KARNATAK)માં કોરોના(CORONA)ના કેસોમાં વધારો થતા આગામી 14 દિવસ માટે લોકડાઉન (14 DAYS LOCK DOWN) જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉન મંગળવારે રાત્રે 9...
ભારત હાલ કોરોના ( corona) ની બીજી તરંગ સામે ઝઝૂમી રહ્યો છે ,ઓક્સિજનના ( oxygen) અભાવને લીધે કેટલાય લોકો મરી રહ્યા છે...
સુરત: (Surat) લાલદરવાજાના આયુષ હોસ્પિટલમાં (Ayush Hospital) કોવિડ આઇસીયુ વિભાગમાં વેન્ટિલેટર મશીનમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટનાની...
ભારત(INDIA)માં વધી રહેલા કોરોના સંકટ (CORONA PANDEMIC) વચ્ચે, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) એ સલામત બાયો બબલમાં પણ ખેલાડીઓની ચિંતા વધારી છે. ભારતના અનુભવી...
દેશમાં કોરોના વાયરસ ( corona virus) ની બીજી લહેરને કારણે આક્રોશ ફેલાયો છે. મદ્રાસ હાઈકોર્ટે (madras highcourt) સોમવારે ચેપ ફેલાવવા માટે ચૂંટણી...
ભારતમાં કોરોના વાયરસથી થતા વિનાશને જોઈને ચારે બાજુથી મદદના હાથ આગળ આવી રહ્યા છે. ભારતમાં તબીબી ઓક્સિજન અને અન્ય સંસાધનોની અછતને પહોંચી વળવા...
કોરોના ( corona ) મહામારીના કારણે રાજયભરમાં દરરોજ લોકો મરી રહ્યા છે . ક્યાક ઑક્સીજન ( oxygen) ની તો ક્યાક ઈંજેક્સન (...
ગાંધીનગર: ગુજરાતમાં કોવીડના કેસમાં ( covid case) સતત વધારો થઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલો ( government hospital) માં...
મુંબઈ : રવિવારે અનેક રાજ્યોએ મફત રસીઓ(FREE VACCINE)ની જાહેરાત કરી હતી. રાજસ્થાન (RAJASTHAN) અને મહારાષ્ટ્ર(MAHARASHTRA)ની સરકારોએ આજે જાહેરાત કરી છે કે તેઓ...
ચેન્નાઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની રવિવારે રમાયેલી ડબલ હેડરની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સે પૃથ્વી શોની અર્ધસદી ઉપરાંત ઋષભ પંત અને સ્ટીવ...
કોરોના (corona) મહામારીની શરૂઆતમાં ભારત સહિત વિશ્વભરમાં ભારે ખાનાખરાબી સર્જાઇ હતી, પરંતુ પ્રથમ લહેર(first wave)માં ભારત ઝડપી ઉગરી ગયું હતું અને તેના...
ગાંધીનગર: રવિવારે સવારથી જ 108 ઈમરજન્સી એમ્બ્યૂલન્સમાં આવેલા કોરોનાના દર્દીઓને અમદાવાદમાં યુનિ. કન્વેન્શન સેન્ટરમાં શરૂ કરાયેલી ધન્વંતરી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જો...
ગાંધીનગર: ગુજરાતમાં કોરોના ( corona) મહામારી હવે બેકાબુ રીતે આગળ વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 14296 કેસો નોંધાયા...
SURAT : સુરતવાસીઓને અજગર ભરડામાંથી ઉગારવાનું કામ પડતુ મેલી તમામ અધિકારીઓને પોતાની મીટીંગમાં હાજર થવા સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલનું ( PARESH...
કોરોનાની આફતને પણ અવસર બનાવી ઇન્જેક્શનની કાળાબજારી કરી રહેલાઓને ઝડપી પાડવા પોલીસ સતત વોચ રાખી રહી છે. ત્યારે પીસીબીએ આજે ભાગળ ચાર...
અમેરિકા, હોંગકોંગ, બેંગકોક, ઇઝરાઇલ અને લંડનમાં પોલિશ્ડ ડાયમંડનો વેપાર કરતા સુરતના યુવા હીરા ઉદ્યોગકાર અને જાણીતી ડાયમંડ કંપનીના ભાગીદાર ગોરધનભાઇ રીઝીયાને કોરોના...
ગાંધીનગર,તા.10
ગુજરાત સરકારની ડ્રગ્સ સામેની ‘ઝીરો ટોલરન્સ’ નીતિને વધુ સચોટ બનાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા એક ક્રાંતિકારી પહેલ કરવામાં આવી છે. રાજ્યમાં નાર્કોટિક્સ સંબંધિત ગુનાઓને નેસ્તનાબૂદ કરવા અને ગુનેગારોને સખત સજા અપાવવા માટે ‘NARIT AI’ (Narcotics Analysis & RAG-based Investigation Tool) નામનું અત્યાધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ લોન્ચ કરવામાં આવ્યું છે.
ભારતમાં કોઈપણ રાજ્યની પોલીસ અથવા તપાસ એજન્સી દ્વારા આ પ્રકારની AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.

તપાસમાં ‘ફોર્સ મલ્ટિપ્લાયર’ બનશે NARIT AI
પશ્ચિમ રેલવે પોલીસ, વડોદરા અને મુંબઈ સ્થિત AI સ્ટાર્ટઅપ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલું આ ટૂલ Retrieval Augmented Generation (RAG) ટેકનોલોજી પર કામ કરે છે. આ સિસ્ટમ તપાસ અધિકારીઓ માટે ‘ફોર્સ મલ્ટિપ્લાયર’ તરીકે કામ કરશે, જે તપાસની ગુણવત્તામાં સુધારો કરવાની સાથે કોર્ટમાં કન્વિક્શન રેટ (દોષિત ઠરાવવાનો દર) વધારવામાં મદદરૂપ થશે.
મુખ્ય વિશેષતાઓ અને કાર્યશૈલી
ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ શું કહ્યું ?
આ અંગે માહિતી આપતા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “ગુજરાત રાજ્ય ડ્રગ્સ સંબંધિત ગુનાઓને જડમૂળથી ઉખેડવા મક્કમ છે. આ નેટવર્ક તોડી પાડવા અમે ટેકનોલોજીના ઉપયોગથી તપાસ પ્રક્રિયાને વધુ મજબૂત બનાવી છે જેથી આરોપીઓ સામે કાયદાનો ગાળિયો મજબૂત કસાય.”
કોર્ટ કાર્યવાહીમાં પણ મદદરૂપ થશે
માત્ર તપાસ જ નહીં, પરંતુ કોર્ટ ટ્રાયલ દરમિયાન બચાવ પક્ષ દ્વારા કરવામાં આવતી સંભવિત દલીલોનું પૂર્વાનુમાન લગાવીને તેનો વળતો જવાબ કેવી રીતે આપવો, તે અંગે પણ આ ટૂલ માર્ગદર્શન પૂરું પાડશે.
આ પ્રોજેક્ટ ગુજરાત પોલીસ વડા (DGP) કે.એલ.એન. રાવ અને સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ તથા વડોદરા વેસ્ટર્ન રેલવેના SP અભય સોનીની વિશેષ પહેલથી સાકાર થયો છે. આ એપ્લિકેશન માત્ર ગુજરાત પોલીસના ઉપયોગ માટે જ સીમિત રાખવામાં આવી છે.