ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઇ અને તેમાંથી એક વાત સામે આવી રહી છે કે કોંગ્રેસનો સંપૂર્ણ રકાસ થયો છે. ભાજપે જે...
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનીયાએ 20 જાન્યુઆરીએ વ્હાઇટ હાઉસ છોડતા પહેલા રસીકરણ કરાવી દીધું હતું. તેના એક સલાહકારે...
gandhinagar : ગુજરાત હાઈકોર્ટ ( gujarat high court) સમક્ષ કરાયેલી જાહેર હિતની અરજીમાં આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલને ( arselar mittal nipon )...
નવી દિલ્હી,તા. 02(પીટીઆઇ): પાંચ વર્શોમાં દેશના ટેલિકૉમ સ્પેક્ટ્રમની પહેલી હરાજી આજે સમાપ્ત થઈ હતી. રૂ. 77814.80 કરોડના એરવેવ્ઝ ખરીદાયા છે જેમાં અબજોપતિ...
પાંચ વર્શોમાં દેશના ટેલિકૉમ સ્પેક્ટ્રમની પહેલી હરાજી આજે સમાપ્ત થઈ હતી. રૂ. 77814.80 કરોડના એરવેવ્ઝ ખરીદાયા છે જેમાં અબજોપતિ મુકેશ અંબાણીના રિલાયન્સ...
બી.પી.એલ. મહિલાઓને એલ.પી.જી. જોડાણો પૂરા પાડવાની રાષ્ટ્રીય યોજનાની આઠ કરોડમી લાભાર્થી બનેલી અને સપ્ટેમ્બર 2019માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉજ્જવલા પ્રમાણપત્ર...
કેન્દ્રએ મંગળવારે કહ્યું કે, કર્ણાટક રાજ્યના કૃષિ મંત્રી બી. સી. પાટીલને હોસ્પિટલમાં જવાને બદલે તેમના ઘરે COVID-19 રસી લેતા રાજ્ય સરકાર પાસે...
કોરોના મહામારી અને લૉકડાઉનના વર્ષ 2020માં 40 ભારતીયો અબજપતિઓની ક્લબમાં ઉમેરાયા હતા. આ સાથે દેશમાં અબજપતિઓની કુલ સંખ્યા વધીને 177 થઈ છે...
ભારતીય ટીમના વાઇસ કેપ્ટન અજિંકેય રહાણેએ દેશમાં સ્પિનરોને મદદરૂપ પીચની ટીકાને ગંભીરતાથી ન લેવાની સલાહ આપતા મંગળવારે કહ્યું હતું કે અમે જ્યારે...
છ વારની વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરી કોમ તેમજ એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલિસ્ટ અમિત પંઘાલ સહિતના 12 ભારતીય બોક્સરો સ્પેનના કેસ્ટોલોનમાં બોક્સેમ ઇન્ટરનેશનલ...
બિડેન વહીવટીતંત્રએ યુ.એસ. કોંગ્રેસને કહ્યું છે કે ‘મેક ઇન ઈન્ડિયા’ અભિયાન દ્વારા ભારતના તાજેતરના ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન પર દ્વિપક્ષીય વેપાર સંબંધોને લગતા પડકારોને...
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે વર્ષના અંત સુધીમાં રોગચાળો ખતમ થઈ શકે છે તેવું વિચારવું તે પ્રિમેચ્યોર અને...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની આગામી સિઝન માટેના આયોજન સ્થળોમાં મોહાલી ક્રિકેટ સ્ટેડિયમનો સમાવેશ ન કરવા મામલે પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહે આશ્રર્ય વ્યક્ત...
સુરત: (Surat) મંગળવારે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપને પ્રચંડ બહુમતી સાથે જીત મળતા જ આ જીતની ઉજવણી સુરત ભાજપ કાર્યાલય...
સુરત: (Surat) વરાછા વિસ્તારમાં હેડ વોટર વર્કસ વરાછા (Varacha) ખાતે આવેલી જુદી જુદી ભુગર્ભ ટાંકીને જોડતી લાઈનમાં બંધ પ્લેટ મારવાની અગત્યની કામગીરી...
પીટીઆઇ, મુંબઇ, તા. 2 : અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે, સેન્ટ્રલ રેલ્વેએ કોરોના મહામારીને પગલે ઉનાળાની સીઝનમાં વધારે ભીડને ટાળવા મુંબઈ મેટ્રોપોલિટન...
સુરત: સુરત જિલ્લા પંચાયતની (Surat District Panchayat) 34 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીની (Election) આજે હાથ ધરાયેલી મતગણતરીના અંતે ભાજપાએ 31 બેઠકો જીતી...
નવી દિલ્હી, તા. 02 : ભારતીય ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહને ઇંગ્લેન્ડ સામેની આગામી પાંચ વન ડેની સીરિઝ માટે પણ આરામ આપવામાં...
નવી દિલ્હી, તા. 02 : દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર ડેલ સ્ટેને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ને માત્ર નેમ ફેમ માટેની લીગ ગણાવીને કહ્યું...
અમદાવાદ : ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ મંગળવારે કોવિડ-19 વેક્સીનનો પહેલો ડોઝ અહીંની હોસ્પિટલમાં લીધો હતો. શાસ્ત્રી ઉપરાંત 1983ની વર્લ્ડકપ...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જાહેર કર્યુ હતું કે, સરકાર 2035 સુધીમાં પોર્ટ પ્રોજેક્ટમાં 82 અબજ ડોલરનું રોકાણ કરશે, દરિયાઇ ક્ષેત્રમાં...
ભરૂચમાં (Bharuch) સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં (Election) આજરોજ મતગણતરી હાથ ધરાતાં જીલ્લાની 4 નગરપાલિકાઓ, 9 તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતમાં કેસરીયો લહેરાયો હતો....
વોશિંગ્ટન: નવા એચ-1 બી વિઝા આપવા પર ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન લગાવવામાં આવેલા પ્રતિબંધને સમાપ્ત કરવા બાબતે બિડેન વહીવટ તંત્ર દ્વારા નિર્ણય હજી...
ગુજરાતમાં 2010 ની પાલિકા પંચાયતની ચૂંટણી બાદ ભાજપનો ભગવો ગ્રામીણ વિસ્તારોમાં બધે લહેરાઈ રહ્યો છે. આ વખતે ભાજપ 2015 માં જે બેઠકો...
દેશ આર્થિક સંકટ સાથે સંઘર્ષ કરી રહેલા કોરોનાને કારણે દેશમાં મૂડીવાદીઓની સંપત્તિ વધી રહી છે. હુરન ગ્લોબલ રિચ લિસ્ટ 2021 (Hurun Global...
પુત્રીની છેડતીની ફરિયાદ કરનાર પિતાની સોમવારે સાંજે ઉત્તર પ્રદેશના હાથરસના નૌજરપુર ગામમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકા દ્વારા સોમવારે બીજા તબક્કામાં કોરોના રસી (Vaccine) આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરત શહેરનાં 52 હેલ્થ સેન્ટર...
સુરત: (Surat) શહેરમાં સામાન્ય રીતે શેરી, મહોલ્લા કે ધાર્મિક સ્થાન પર કથાઓ કરવામાં આવતી હોય છે. ત્યારે 11 વર્ષીય બાળ કથાકારએ (Child...
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન (HEALTH MINISTER) હર્ષ વર્ધન અને તેમની પત્નીએ મંગળવારે ‘દિલ્હી હાર્ટ એન્ડ લંગ ઇન્સ્ટિટ્યુટ’માં કોવિડ -19 રસી (COVID-19 VACCINE)નો પ્રથમ...
સુરત જિલ્લામાં (Surat District) ગત રવિવારે યોજાયેલી જિલ્લા પંચાયતની (District Panchayat) 34, તાલુકા પંચાયતોની 176 તેમજ 4 નગરપાલિકાઓની ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા આજે...
ખાડા-ટાયરના નિશાન અને તિરાડો જેવી સમસ્યાઓનો ઉકેલ લાવવા પ્રયાસ
ટેકનોલોજી હાઇવેની સ્થિતિમાં સુધારો કરશે, મુસાફરો માટે સરળ અને સુરક્ષિત મુસાફરી પ્રદાન કરશે
( પ્રતિનિધિ )વડોદરા,તા.1
મુંબઈ-અમદાવાદ NH-48 પર ચાલી રહેલા વ્હાઇટ-ટોપિંગ પ્રોજેક્ટમાં વધારાનો માઇક્રો-સરફેસિંગ સેફ્ટી લેયર મેળવવાની તૈયારી છે. કોન્ટ્રાક્ટર અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા હાથ ધરવામાં આવેલી આ પહેલનો હેતુ ખાડા, ટાયરના નિશાન અને તિરાડો જેવી સમસ્યાઓનો ઉકેલ લાવવાનો છે.
એનએચએઆઈને પોલિમર મોડિફાઇડ ઇમલ્શનનો ઉપયોગ કરતી માઇક્રો-સરફેસિંગ કરદાતાઓના ભંડોળનો ઉપયોગ કર્યા વિના મુસાફરીની ગુણવત્તામાં વધારો કરશે તેવી અપેક્ષા છે. કારણ કે કોન્ટ્રાક્ટર સમગ્ર ખર્ચ ઉઠાવશે. ટ્રાફિકની સમસ્યા અને પ્રદૂષણ જેવા પડકારો હોવા છતાં એનએચએઆઈ ખાતરી આપે છે કે, આ ટેકનોલોજી હાઇવેની સ્થિતિમાં સુધારો કરશે, મુસાફરો માટે સરળ અને સુરક્ષિત મુસાફરી પ્રદાન કરશે. આ પૂર્વે NH-48 ને ઝીરો ફેટાલિટી કોરિડોર બનાવવા માટે રોડ સેફ્ટી ઓથોરિટીની વીસી બેઠક યોજાઈ હતી. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા 19 નવેમ્બરે યોજાયેલી વીસી બેઠકમાં NH-48 પર અકસ્માતજન્ય મૃત્યુ ઘટાડવા માટે કડક પગલાં પર ચર્ચા થઈ હતી. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેની સૂચના અનુસાર દેશભરમાં ઝીરો ફેટાલિટી એપ્રોચ અપનાવવામાં આવી રહ્યો છે. જેના અંતર્ગત ગુજરાત રાજ્યમાં પસાર થતો NH-48 નો 492 કિ.મી. નો કોરિડોર પસંદ કરી તેને ઝેડએફસી તરીકે વિકસાવવા કામગીરી શરૂ કરવામાં આવી છે. જે હેઠળ યોજાયેલ વિડીયો કોન્ફરન્સમાં ચર્ચાયેલા મુદ્દાઓમાં મહત્વની બાબતો જેવી કે, NH-48 , 492 કિમીને ઝેડએફસીબનાવવા મોર્થ સેવ લાઈફ ફાઉન્ડેશન સાથે મળીને અમલીકરણ રોડમેપ રજૂ કરાયો, 307 ક્રિટિકલ ક્રેશ ઝોન અને 55 ક્રિટિકલ લોકેશનની ઓળખ, પદયાત્રી સુરક્ષા, અનધિકૃત પાર્કિંગ નિયંત્રણ, ઈદાર પર સમયસર સચોટ ડેટા એન્ટ્રી, એન્ફોર્સમેન્ટ–બધા પર ત્વરિત કાર્યવાહીનો ભાર, હાઇવે પર એટીએમ એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સીસ્ટમ, યોગ્ય તાલીમબદ્ધ પેરા મેડીકલ સ્ટાફની નિયુક્તિ, 1033–108 એમ્બ્યુલન્સનું સંકલન અને વધુ ટ્રોમા સેન્ટર બનાવવાની સૂચના વગેરે મુદ્દા આવરી લેવામાં આવ્યા હતા. રોડ સેફટી કમિશનરની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ આ મીટીંગમાં 11 જીલ્લાના કલેકટર, સુપ્રી.ઓફ પોલીસ, આર.ટી.ઓ અધીકારી, સીડીએમઓ.,સીડીએચઓ અને હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર હાજર રહ્યા હતા.