ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ( PM NARENDRA MODI) એ શુક્રવારે સવારે 10 કલાકે રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી સંવાદ કર્યો હતો, જેમાં...
દેશની રાજધાનીમાં, કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, તેથી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની સારવાર માટે જરૂરી ઓક્સિજનની પણ ભારે અછત વર્તાય રહી...
ચેન્નાઇ, તા. 23 : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની આજે અહીં રમાયેલી 17મી મેચમાં ખરાબ શરૂઆત પછી રોહિત શર્માની અર્ધસદી અને સૂર્ય કુમાર...
સામાન્ય રીતે સિનિયર સિટિઝનને કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવેતો પરિવારજનો વાયરસની આક્રમકતાને લીધે ચિંતામાં મુકાતા હોય છે. પરંતુ મક્કમ મનોબળ હોયતો ગમે તે...
સુરતમાં રેમડેસિવિરના મામલે ચાલી રહેલી માથાકૂટ આજે પણ યથાવત રહી હતી. કલેકટર દ્વારા રેમડેસિવિર માટે માત્ર હોસ્પિ.ને જ આપવાનો નિયમ બનાવ્યો હોવા...
જે રીતે સુરતમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે તે જોતા આગામી 10 જ દિવસમાં સુરત શહેરમાં પણ ઓક્સિજનની કટોકટી સર્જાય તેવું બિહામણું...
કોરોનાવાયરસે વિશ્વના સૌથી ઊંચા શિખર પર આરોહણ કર્યું છે. માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પમાં એક નોર્વેજિયન પર્વતારોહકનો કોવિડ-૧૯ માટેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે...
ગરીબો પ્રત્યે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાને અનુરૂપ, ભારત સરકારે અગાઉની ‘પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ (પીએમ-જીકેએવાય) મુજબ જ રાષ્ટ્રીય ખાદ્યાન્ન...
રાજધાની દિલ્હીની હૉસ્પિટલોમાં ઑક્સિજન કટોકટી ઘેરી બની છે. સર ગંગારામ હૉસ્પિટલના કોરોનાના સૌથી બીમાર 25 દર્દીઓ છેલ્લા 24 કલાકમાં ઑક્સિજનના અભાવે મોતને...
ભારતમાં કોરોનાના એક જ દિવસમાં નવા 3.32 લાખથી વધુ કેસો નોંધાતા કુલ કેસોનો આંકડો વધીને 1,62,63,695 થયો છે જ્યારે સક્રિય કેસો 24...
કોરોના વાયરસની બીજી તરંગ ઝડપથી લોકોને ઘેરી રહી છે. ભારતના તમામ અસરગ્રસ્ત રાજ્યોમાં લોકડાઉન અને નાઇટ કર્ફ્યુ પણ ચાલુ છે, તેમ છતાં તેના...
બારડોલી : સુરત સહિત જિલ્લા(SURAT DISTRICT)માં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. રેપીડ અને RTPCRમાં પોઝિટિવ (POSITIVE) આવેલા દર્દીઓમાં પણ કોરોના સંક્રમણ કેટલું...
ગાંધીનગર: ગાંધીનગર(GANDHINAGAR)માં કોરોના (CORONA) બેકાબુ બનતાં મેડિકલ ઈમરજન્સી (MEDICAL EMERGENCY) જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને તમામ સરકારી કે ખાનગી...
SURAT : કાપડ માર્કેટ ( TEXTILES MARKET) માં સતત ચેકિંગ કરી કાપડના વેપારીઓ પાસે માસ્ક, સેનિટાઇઝર, સોશિયલ ડિસ્ટસન્સ સહિત કોરોનાની ગાઇડલાઈનના (...
સુરતઃ સુરત શહેરમાં કોરોનાના સંક્રમણમાં અત્યંત વધારો થયો છે. સુરત સિવિલ હોસ્પિટલ અને મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ અને મસ્કતિ હોસ્પિટલ ખાતે દર્દીઓની...
સુરત: નવી સિવિલ હોસ્પિટલ(NEW CIVIL HOSPITAL)માં ત્રણ દિવસ પહેલા શરૂ કરાયેલા પ્લાન્ટ સ્વીંગ એડસોસન્ટ ટેકનોલોજી (SWING EDSOSANT TECHNOLOGY) હેઠળ 9 ટન ઓક્સિજન...
સુરતઃ શહેર(SURAT CITY)માં તમામ રસ્તા(ROAD)ઓને હવે આરસીસી (RCC) કરવાના ધ્યેય સાથે આગળ વધી રહેલા શાસકોએ શહેરની તમામ મિલકતો(BUILDING)માં પાણી અને ગટર કનેક્શન...
surat : સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના ગામોમાં અનેક દર્દીઓ ઘરે રહી કોરોનાની સારવાર લઇ રહ્યા છે. કોરોના પોઝિટિવ ( corona positive)...
સુરત: શહેરના કુંભારીયા ગામની કરોડો રૂપિયાની કિંમતી જમીન પચાવી પાડવાનું કૌભાંડ આચરનાર મુખ્ય સુત્રધાર રાજેશ રવજી કરકરની ક્રાઈમ બ્રાંચે ગઈકાલે ધરપકડ કરી...
સુરત: ભાગાતળાવ વિસ્તારમાં આવેલી બે ભાઇઓની દુકાનમાંથી જાણભેદુ ચોર શખ્સો રૂપિયા 4.16 લાખની મત્તાની ચોરી કરી ગયા હતા. અઠવાલાઈન્સ પોલીસે ચોરીના બે...
સુરત: રેમડેસિવિર ઈન્જેકશન(REMDESIVIR INJECTION)ના મામલે સુરત(SURAT)માં નીતનવા ફતવા બહાર પાડનાર સુરતના જિલ્લા કલેકટર (SURAT DISTRICT COLLECTOR) દ્વારા હવે કોરોનાના દર્દીઓને કેવી રીતે...
SURAT : શહેરના ગોડાદરા ખાતે બુધવારે રાત્રે કરફ્યુના ( NIGHT CURFEW) સમયે સોસાયટીના નાકે આવેલા મંદિરના પગથિયે દેરાની અને જેઠાણી બેસેલી હતી....
SURAT : એક બાજુ શહેર કોરોનાના ( CORONA) અજગર ભરડામાં સપડાઇ ચૂક્યું છે. કોરોનાના મુખમાંથી શહેરીજનોને બચાવવા મનપાનું તંત્ર દિવસ-રાત દોડી રહ્યું...
બિહાર(BIHAR)ની રાજધાની પટણા(PATNA)માં શુક્રવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. દાનાપુરના પીપાપુલની એક પીકઅપ વાન ગંગા(VAN FELL DOWN IN GANGA)માં પડી ગઈ હતી. આ...
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ ( mamta benarji) ગુરુવારે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને ખાનગી હોસ્પિટલોને પૂરા પાડવામાં આવતા કોવિડ -19...
કોરોના ( corona) રોગચાળો ફાટી નીકળવાના કારણે દેશભરમાં આ સમયે આક્રોશ ફેલાયો છે. દિલ્હી સહિત અનેક રાજ્યોની હોસ્પિટલો આજકાલ ઓક્સિજનના ( oxygen)...
નવી દિલ્હી : ભારતમાં કોરોનાવાયરસના રોગચાળાના બીજા મોજાએ રીતસરનો કોહરામ મચાવી દીધો છે અને દેશમાં એક જ દિવસના કેસોના આંકડાએ જ્યારે ત્રણ...
પ્રખ્યાત ટીવી અને ફિલ્મ અભિનેતા (FAMOUS TV AND FILM ACTOR) અમિત મિસ્ત્રી(AMIT MISTRY)નું હાર્ટ એટેકથી નિધન થયું છે. ‘તેનાલી રામા’, ‘મેડમ સર’...
SURAT : સુરત સહિત સમગ્ર રાજ્ય અને દેશમાં હાલ કોરોના ( CORONA ) ના હાહાકાર વચ્ચે રેમડેસિવિર ઇન્જેક્શન ( REMDESIVIR INJECTION) ની...
અંકલેશ્વર: દેશના જિલ્લાઓમાં સરકારી સત્તાવાર કોરોના ( CORONA) મૃત્યુના આંકડા અને સ્મશાનમાં મોત અંગે સૌથી વધુ અનેકગણી અસમાનતામાં સૌથી મોખરે ભરૂચ જિલ્લો...
લક્ષ્મીપુરા–કરોળિયા રોડ પર દુર્ઘટના, કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો
વડોદરા :શહેરના લક્ષ્મીપુરા–કરોળિયા રોડ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલી રહેલા ડ્રેનેજ નેટવર્કના કામ દરમિયાન એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી દરમિયાન અચાનક માટીની ભેખડ ધસી પડતા એક શ્રમજીવીનું કરૂણ મૃત્યુ નીપજ્યું છે, જેને લઈ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે.
ખોદકામ દરમિયાન અકસ્માત, એક શ્રમજીવી દબાયો
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા મહાનગરપાલિકાના ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગ હેઠળ કરોળિયા–ઉંડેરા વિસ્તારમાં અંદાજે ₹20 કરોડથી વધુના ખર્ચે ડ્રેનેજ નેટવર્કની કામગીરી ચાલી રહી છે. આ કામનો કોન્ટ્રાક્ટ હિન્દુસ્તાન ફેબ્રિકેટેડ નામની એજન્સીને આપવામાં આવ્યો છે. કામગીરી દરમિયાન ખોદકામ કરેલી જગ્યાએ અચાનક માટીનો મોટો જથ્થો ધસી પડતા શ્રમજીવી કાંતિ ચારેલ માટી નીચે દબાઈ ગયા હતા.
હોસ્પિટલ પહોંચતા પહેલાં જ મોત, પરિવાર શોકમાં
અન્ય શ્રમજીવીઓની બૂમાબૂમથી આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ કાંતિ ચારેલને માટીમાંથી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ગંભીર ઈજાઓને કારણે ટૂંકી સારવાર બાદ તેમનું દુઃખદ અવસાન થયું હતું. ઘટનાની જાણ થતા જ મૃતકના પરિવારમાં ભારે શોક છવાઈ ગયો છે.
આ દુર્ઘટનાને પગલે ડ્રેનેજ કામમાં સુરક્ષા ધોરણોનું પાલન થયું હતું કે નહીં તે અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. કોન્ટ્રાક્ટર તથા જવાબદાર અધિકારીઓની ભૂમિકા અંગે તપાસની માંગ ઉઠી રહી છે. મહાનગરપાલિકા દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરાય તેવી શક્યતા છે.