સુરત: અડધો જૂન મહિનો પૂરો થયા બાદ રહી રહીને આખરે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. વલસાડ શહેર તથા જિલ્લાના ઉમરગામ, કપરાડા તાલુકામાં...
પ્રતિનિધિ વડોદરા તા. 20 છાણી વિસ્તારમાં રિક્ષામાંથી ઉતરીને ચાલતા ઘરે જઈ રહેલા 65 વર્ષીય વૃદ્ધાના ગળામાં હાથ નાખીને ગઠિયો રુ.40 હજારની સોનાની...
નવી દિલ્હી: ભારતીય શેરબજાર (Indian stock market) આજે લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યું છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોમાં સ્થાનિક બજારમાં નોંધપાત્ર તેજી...
નવી દિલ્હી: તમિલનાડુના (Tamil Nadu) કલ્લાકુરિચી ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અસલમાં અહીં ગેરકાયદેસર ઝેરીલો દારૂ (Poisoned Liquor) પીવાથી 30...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મગધની પ્રાચીન રાજધાની રાજગૃહીમાં નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. આ દ્વારા વડા પ્રધાન મોદી આપણા પ્રાચીન વારસાને...
હાલની લોકસભાની ચૂંટણી સમાપ્ત થઈ, જેમાં મોદી સરકારના 99 ટકા મંત્રીઓ કરોડપતિ જેની સરેરાશ મિલ્કત રૂા. 107 કરોડ!! જ્યારે માણસાઈની વાત કરીએ...
પ્રતિનિધિ વડોદરા તા.20વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી નીચે ઉતરતી વેળા મુસાફરોની ભીડનો લાભ લઈને કોઈ ગઠિયાએ મહિલાના રુ.2.28 લાખના સોનાના દાગીના ભરેલા...
એક જમાનો હતો જયારે ક્રિકેટ અને તે પણ આખા વર્ષમાં એક જ વાર કોઈ એક સ્થળે પાંચ દિવસની ટેસ્ટ મેચના સ્વરૂપમાં રમાતી....
ટ્રાફિકને લગતા કાયદાઓનો જે સરિયામ ભંગ ભારતમાં થઈ રહ્યો છે, તે વિશ્વમાં બેનમૂન છે. આ જ ભારતીયો જ્યારે દુબઈ, ઈગ્લેન્ડ, અમેરિકા જાય...
એક વાર ધસમસતા પ્રવાહ સાથે વહેતી નદીને પોતાના પ્રચંડ વેગ પર અભિમાન થયું કે મારામાં તાકાત છે એટલી કોઈનામાં નથી.ફળોને કોતરીને મારો...
‘જીવ્યા કરતાં જોયું ભલું’, ‘ફરે તે ચરે, બાંધ્યું ભૂખે મરે’ જેવી કહેવતો ફરવાનો મહિમા દર્શાવે છે. ફરવાથી નવીન બાબતો નજરે પડે છે,...
ત્રણ પ્રકારનાં શાસકો હોય છે. પહેલો પ્રકાર એવાં શાસકોનો છે, જે પ્રસ્થાપિત વ્યવસ્થાને બદલી શકે છે અને બદલે છે. પોતાના કાર્યકાળ દરમ્યાન...
ગુજરાત સહિત પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં ચોમાસું હજુ જામ્યું નથી અને ઉત્તર ભારતમાં તો હજુ પણ ઉનાળો જ ચાલી રહ્યો છે. ગરમીએ...
દાહોદ તા.૧૯ વિનોદ પંચાલ દાહોદ શહેરમાં એક સોનીની દુકાને બે અજાણી મહિલાઓ ખરીદી કરવા આવતાં જ્યાં દુકાનદારની નજર ચુકવી બે મહિલાઓ દ્વારા...
રતનપુરમાં રોગચાળાના ચોથા દિવસે 100 થી વધુ કેસો જોવા મળ્યા. પાઈપલાઈનથી પાણી વિતરણ બંધ કરાયું ગામની શાળામાં શરૂ સારવાર કેન્દ્ર ખાતે બુધવારે...
આણંદમાં બોગસ માર્કશીટ થકી વિદેશ મોકલવાનું વધુ એક નેટવર્ક પકડાયું આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે એસપી સ્ટડી પ્લાનર એલએલપી નામની ઓવરીઝમાં દરોડો...
ગેરકાયદે ધમધમતા કતલખાના બંધ કરાવવા હિંદુ સંગઠનોની માગણી દાહોદ : દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં ગતરોજ ભગવાન શિવજીની મંદિરના પટાંગણની બહાર...
વિકાસના નામે પર્યાવરણનો ખો નિકળ્યો | ખેડા વન વિભાગ અને સિંચાઇ વિભાગની બેદરકારીથી પરિએજ તળાવની ઘોર ખોદાઇ પરિએજ તળાવના ડેવલપમેન્ટ પ્રોજેકટમાં કોન્ટ્રાક્ટરની...
આંકલાવના ફાર્મ હાઉસ દારૂની મહેફિલ માટે પંકાયા એલસીબીએ દરોડો પાડી ચાર યુવતી અને બે યુવકને પકડી પાડ્યાં પોલીસે સ્પીકર, મોબાઇલ, કાર સહિત...
હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટના ગડર લોચિંગની કામગીરીના પગલે 11 દિવસ બ્રિજ બંધ રહેશે પ્રતિબંધિત રસ્તા અને વૈકલ્પિક વ્યવસ્થા સાથેનું જાહેરનામુ પોલીસ કમિશનર દ્વારા...
પાવાગઢની તળેટીમાં આવેલા જુના ઢિકવા ગામે નજીવી બાબતે તકરાર થતા પિતાએ સગા પુત્રની છાતીમાં ઘાતક હથિયારનો ઘા મારી કરપીણ હત્યા કરતા મચી...
વાડી વિસ્તાર બાદ બાદ સુરસાગર તળાવમાંથી મૃત ઢોરનો કાપેલો પગ મળી આવતા હિન્દુ સંગઠનોમાં રોષ : ડીસીપી,એસીપી,પીઆઈ સહિતના અધિકારીઓ દોડી આવી તલસ્પર્શી...
સેન્સ પ્રક્રિયાથી ઘીના ઠામમાં ઘી પડતા એક વ્યક્તિના પુનઃપ્રમુખ બનવાના સપના રોળાયા. દાહોદ કમલમમાં જિલ્લા ભાજપા પ્રમુખ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાતા...
વિશ્વામિત્રી ફાટક પાસે બોલાવી પૂર્વ પ્રેમીએ ફિયાન્સને યુવતીના ફોટા વીડિયો બતાવ્યાં યુવતીના પિતાને પણ જોઇ લેવાની ધમકી આપનાર યુવકની ધરપકડ.. પ્રેમિકાની...
ગાંધીનગર: ટેટ-ટાટ પરીક્ષા પાસ કરવા બાદ પણ નોકરી નહીં મળતા મંગળવારે ગાંધીનગરમાં ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેના 24 કલાક બાદ ગુજરાત...
પલસાણા : પલસાણા તાલુકાનાં કારેલી ગામે ખેતરની રખેવાળી કરતાં દંપતીની કોઈ અજાણ્યા ઇસમોએ હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ હતી. દંપતી મૂળ...
નવી દિલ્હી: સાઉદીના મક્કા શહેરમાં પાછલા એક અઠવાડિયામાં ભારે ગરમીના લીધે 550થી વધુ હજ યાત્રીઓના મોત થયા છે. સાઉદીમાં ગરમીનો પારો 52...
જામનગર: પેકેજ્ડ ફૂડમાં બેદરકારીના અનેક કિસ્સા બહાર આવી રહ્યાં છે. ત્યારે આજે જામનગરમાં એક વિચિત્ર ઘટના બની છે. અહીં બાલાજી વેફરના પેકેટમાંથી...
નવી દિલ્હી: તિહાર જેલમાં (Tihar Jail) કેદ દિલ્હીના (Delhi) મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) મુશ્કેલી વધી હતી. અસલમાં દિલ્હીની રાઉઝ એવન્યુ...
નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ 2024 હવે તેના આગલા રાઉન્ડમાં પહોંચી ગયો છે. ટુર્નામેન્ટની આઠ ટીમો હવે સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટે સ્પર્ધા...
વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ ખંડેરાવ માર્કેટ ખાતે દર મંગળવારે મળતી રીવ્યુ બેઠક મળી હતી. આ બેઠક મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર , ભાવનાબા ઝાલા તથા દરેક વિભાગના કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સ્થાયી અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીની ગેરહાજરીથી અધિકારીઓ મોકળાશના વાતાવરણ વચ્ચે ચર્ચા કરી શક્યા હતા.
આજે યોજાયેલી બેઠક દિવાળી બાદની બીજી રિવ્યુ બેઠક હતી. આ બેઠકમાં અધિકારીઓને પીવાના પાણી, રોડ રસ્તા અને ડ્રેનેજને લઈને સૂચનો આપવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષ દરમિયાન 11 રિવ્યુ બેઠકો મળી હતી. જેમાં વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી હાજર રહેતા હતા. ત્યારે શીતલ મિસ્ત્રીના નાની નાની વાતમાં હસ્તક્ષેપને કારણે અધિકારીઓ મુકતમને ચર્ચા કરવામાં ખચકાટ અનુભવતા હતા. આ દરમિયાન અધિકારીઓ પ્રોજેક્ટ બાબતે મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરતા પણ ખચકાતા હતા અને કામો બાબતે સંકલન કરી શકતા ન હતા. જોકે આજની બેઠકમાં અધ્યક્ષ શીતલ મિસ્ત્રી ગેરહાજર રહ્યા હતા. જેને લઈને અધિકારીઓએ ખુલ્લા મને કમિશનર સાથે વાતચીત કરીને કામો માટે ચર્ચા કરી હતી.