સુરત: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવાયેલી નીટની (NEET) પરીક્ષાને લઈને દેશભરમાં ઉહાપોહ મચ્યો છે. ત્યારે પેપર લીક (PaperLeak) અને વ્યાપક ગેરરીતિઓને...
નવી દિલ્હી: આંધ્ર પ્રદેશમાં (Andhra Pradesh) સત્તા ગુમાવવા સાથે જ ભૂતપૂર્વ મુખ્ય મંત્રી વાયએસ જગન મોહન રેડ્ડી (YS Jagan Mohan Reddy) આંચકા...
નવી દિલ્હી: સ્વિસ કોર્ટે બ્રિટનના સૌથી ધનાઢ્ય પરિવારોમાંના એક એવા હિન્દુજા પરિવારના ચાર સભ્યોને ભારતમાંથી લાવવામાં આવેલા ઘરેલુ સહાયકો એટલે કે નોકરોનું...
નવી દિલ્હી: ગ્રીન કાર્ડ પર ટ્રમ્પ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ચૂંટણી ભાષણ દરમિયાન એક મોટું વચન આપ્યું છે. તેમણે કહ્યું...
નવી દિલ્હી: બિહારમાં (Bihar) અરરિયામાં પુલ ધરાશાયી (Bridge Collapsed) થવાનો મામલો હજુ ઠંડો પડ્યો નથી ત્યારે સિવાનમાં વધુ એક પુલ ધરાશાહી થયો...
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) ડબલ મર્ડરની (Double murder) એક ઘટના સામે આવી હતી. શુક્રવારે મોડી રાત્રે દિલ્હીના વજીરપુર ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી...
ભારતને વિશ્વગુરુ બનાવવાની ડંફાસો મારતી મોદી સરકાર જેમાં લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય સંકળાયેલું છે તેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ ઢંગથી લઈ શકતી નથી. દર...
વડા પ્રધાન મોદીએ કાશી પહોંચી જે વાત કરી તે જો સરકારી ઈચ્છા અને તંત્રગત સક્રિયતા સાથે લક્ષ્ય પાર કરે તો દેશનું ખેતી...
જીવનમાં પ્રગતિ કરવા માટે શિક્ષણની જરૂર છે. નાણાં કમાવા માટે નહીં ,નાણાં તો ભણેલ, ઓછું ભણેલ અને નિરક્ષર પણ કમાઇ શકે છે....
આપણા દેશમાં જે પ્રમાણમાં વીજનો સપ્લાય આપવામાં આવી રહ્યો છે તેના પ્રમાણમાં રિકવરીનો આંક ઓછો છે, મોટી સંખ્યામાં વીજચોરી થઈ રહી છે...
પ્રેમથી ભગવાનને નિહાળવા લાગ્યાં અને વૈકુંઠમાં પ્રભુ ઊઠ્યા અને દોડ્યા.લક્ષ્મીજી પોકારતાં રહ્યાં, ‘સ્વામી, આમ કયાં જાવ છો?’ પ્રભુ કોઈ જવાબ આપ્યા વિના...
નવી દિલ્હી: પેપર લીક (Paper leak) કરનારા ઇસમો હવે માત્ર જેલની સજા ભોગવીને છૂટી શકશે નહીં. કારણ કે પેપર લીકને રોકવા માટે...
મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને ભારે નુકસાન થયું છે અને હવે ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણીમાં પડકાર ઊભો થયો છે. અત્યારે તો ભાજપ ૧૦૦થી વધુ...
ગુજરાત ફાયર પ્રિવેન્શન લાઈફ સેફટી મેઝર્સ રૂલ્સ ૨૦૧૪ મુજબ ઉદ્યોગ ગૃહોનો સમાવેશ ના થતો હોય ઉદ્યોગ ગૃહો માટે NOC ઈસ્યુ કરનાર કોઈ...
આજે આખા વિશ્વમાં લગભગ તમામ દેશોમાં દારૂ પીવામાં આવે છે. તો બીજી તરફ ભારતમાં કેટલાક રાજ્યો એવા છે કે તેમાં દારૂબંધી કરવામાં...
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ CSIR-UGC-NET પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. એજન્સીએ તેની પાછળનું કારણ લોજિસ્ટિક્સ સમસ્યાને ટાંક્યું છે. નોંધનીય છે...
ચોમાસુ મધ્યપ્રદેશ સહિત દેશના અનેક રાજ્યોમાં પહોંચ્યું છે. હવામાન વિભાગે માહિતી આપી છે કે 10 દિવસની ધીમી ગતિ બાદ ગુરુવારે ચોમાસું ઉત્તર...
નવી દિલ્હી: ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની યાદમાં કેનેડાની સંસદમાં થોડી મિનિટોનું મૌન પાળવામાં આવ્યું હતું. જેના પર ભારતીય વિદેશ મંત્રાલયે શુક્રવારે...
વડોદરાના માંજલપુરમાં સ્કૂલવાનમાંથી બાળકો પટકાયાનો વીડિયો વાયરલ થયો છે. આ ચોંકાવનારો વીડિયો વડોદરાની તુલસીશ્યામ સોસાયટીનો છે.આ વીડિયા અંગે વાત કરીએ તો જ્યાં...
ગાંધીનગર: રાજ્યમાં કાયમી શિક્ષકની માંગણી સાથે 13000થી વધુ જ્ઞાન સહાયકો સરકાર સામે આંદોલનને ચડ્યા છે. આજે રાજ્યભરમાં જ્ઞાન સહાયકો માસ સીએલ પર...
રાજપીપળા: નર્મદા જિલ્લા પોલીસ વડાએ કેવડિયા ડેમ સલામતીમાં ફરજ બજાવતા એક ASIને સસ્પેન્ડ કરી દેતાં પોલીસ છાવણીમાં સોપો પડી ગયો છે. પ્રાપ્ત...
પારડી: પારડીના ગોયમા ગામે મોંઘીદાટ લક્ઝરિયર્સ ઓડી કારમાંથી રૂપિયા 1.51 લાખનો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી...
દેશમાં આકરી ગરમીએ લોકોને પરસેવો પાડી દીધો છે તો પાણીના સ્ત્રોત પણ સુકાઈ ગયા છે. સેન્ટ્રલ વોટર કમિશનના તાજેતરના રિપોર્ટમાં આવા કેટલાક...
યોગ એ માત્ર શરીર અને મનના સ્વાસ્થ્યનું સાધન નથી પરંતુ આત્મા અને પરમાત્માના મધુર મિલનનું માધ્યમ પણ છે, બી કે ડૉ. અરુણાબેન...
નવી દિલ્હીઃ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના છેલ્લા 15 દિવસમાં બીજી વખત ભારતની મુલાકાતે આવ્યા છે. નવી દિલ્હીમાં ભારતીય અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું...
દિલ્હી દારૂ કૌભાંડ કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર આંચકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલના...
અમદાવાદ: બોલિવુડના સુપર સ્ટાર આમિર ખાનના પુત્ર જુનેદ ખાનની પહેલી ફિલ્મ મહારાજ પર લાગેલા સ્ટે અંગે ગુજરાત હાઈકોર્ટમાં છેલ્લાં ત્રણ દિવસથી સુનાવણી...
અમદાવાદ: સમગ્ર રાજ્યને હચમચાવી દેનાર રાજકોટના ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડના કેસમાં જવાબદારો સામે પગલા ભરવા માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રચવામાં આવેલી સ્પેશ્યલ...
લોકસભા ચૂંટણી 2024ના પરિણામો થોડા અઠવાડિયા પહેલા જાહેર થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ફરી એકવાર ત્રીજી વખત NDA સરકાર બની...
કુવૈત પોલીસે ગુજરાતમાંથી 10 લોકોની ધરપકડ કરી છે. હવે તેમને ભારત પરત મોકલવા માટે પીએમ મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકરને પત્ર...
વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ ખંડેરાવ માર્કેટ ખાતે દર મંગળવારે મળતી રીવ્યુ બેઠક મળી હતી. આ બેઠક મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર , ભાવનાબા ઝાલા તથા દરેક વિભાગના કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સ્થાયી અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીની ગેરહાજરીથી અધિકારીઓ મોકળાશના વાતાવરણ વચ્ચે ચર્ચા કરી શક્યા હતા.
આજે યોજાયેલી બેઠક દિવાળી બાદની બીજી રિવ્યુ બેઠક હતી. આ બેઠકમાં અધિકારીઓને પીવાના પાણી, રોડ રસ્તા અને ડ્રેનેજને લઈને સૂચનો આપવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષ દરમિયાન 11 રિવ્યુ બેઠકો મળી હતી. જેમાં વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી હાજર રહેતા હતા. ત્યારે શીતલ મિસ્ત્રીના નાની નાની વાતમાં હસ્તક્ષેપને કારણે અધિકારીઓ મુકતમને ચર્ચા કરવામાં ખચકાટ અનુભવતા હતા. આ દરમિયાન અધિકારીઓ પ્રોજેક્ટ બાબતે મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરતા પણ ખચકાતા હતા અને કામો બાબતે સંકલન કરી શકતા ન હતા. જોકે આજની બેઠકમાં અધ્યક્ષ શીતલ મિસ્ત્રી ગેરહાજર રહ્યા હતા. જેને લઈને અધિકારીઓએ ખુલ્લા મને કમિશનર સાથે વાતચીત કરીને કામો માટે ચર્ચા કરી હતી.