અનાવલ: મહુવાની ઉકાઇ ડાબા કાંઠા કેનાલની માઈનોર કેનાલમાં તરકાણી ખાતે ગરનાળામાં કરાયેલા નવીનીકરણના ગણતરીના દિવસોમાં જ ગાબડાં પડતાં ભ્રષ્ટાચારની પોલ ખૂલી ગઈ...
બારડોલી: બારડોલી નગરપાલિકા દ્વારા અસ્તાન રોડ પર બની રહેલા રેલવે ઓવરબ્રિજની સર્વિસ લેનના માર્જિનમાં આવતી મિલકતોનું સોમવારે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું....
દબાણો હટાવવા બાબતે કોઈ હકારત્મક પ્રતિક્રિયા ન મળતાં, આખરે પાલિકાએ જ કડકાઇથી દબાણ હટાવવાની કામગીરી કરી વેપારીઓ દ્વારા ગેરકાયદેસર દુકાનની બહાર બનાવેલા...
વિદ્યાનગરમાં સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે એબીવીપીનું પ્રદર્શન પોર્ટલમાં ખામીઓને કારણે વિદ્યાર્થીઓને પારાવાર હાલાકી પડી રહી છે (પ્રતિનિધિ) આણંદ તા.24 વિદ્યાનગરની સરદાર પટેલ...
આણંદ ગ્રામ્ય પોલીસે વધુ તપાસ માટે કોર્ટમાં રજુ કર્યા (પ્રતિનિધિ) આણંદ તા.24 આણંદના ચિખોદરા ગામમાં શનિવારે રાત્રિ ક્રિકેટ મેચ દરમિયાન બાઇક અડવા...
શહેરના એસ.એસ.જી.હોસ્પિટલમાં ઇન્ટર્ન ડોક્ટર અને રેસિડેન્ટ ડોક્ટર દ્વારા ફાર્માસિસ્ટ સાથે ઝપાઝપીમાં બચાવ કરવા વચ્ચે પડેલા પ્યુનને હાથે ઇજા… મધ્ય ગુજરાતની સૌથી મોટી...
આણંદના યુવકે ખેતી માટે લીધેલી રકમમાં વ્યાજખોરોએ 10થી 12 ટકા વસુલ્યાં બે વ્યાજખોર શખ્સે 40 લાખ લેણી રકમ કાઢી પતિ – પત્નીનો...
તુલસી ગરનાળાથી વ્યાયામ શાળા થઈ મોગરી તરફ જતા કાંસની વરસો સફાઇ થઇ (પ્રતિનિધિ) આણંદ તા.24 આણંદ શહેરમાંથી પસાર થતાં તુલસી ગરનાળાથી વ્યાયામ...
બારડોલી: બારડોલીના તાજપોર બુજરંગ ગામમાં શ્વાનની જેમ દીપડા રખડી રહ્યા છે. આ ગામ જાણે દીપડા માટે અભ્યારણ્ય બની ગયું હોય તેમ ખેતરોની...
નવી દિલ્હી: એક્સાઈઝ પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલના જામીન પર દિલ્હી હાઈકોર્ટ મંગળવારે પોતાનો ચુકાદો આપશે. રાઉઝ વેન્યુ કોર્ટે ગુરુવારે અરવિંદ કેજરીવાલને જામીન...
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ T20 વર્લ્ડ કપ 2024 દરમિયાન ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. ભારત અને ઝિમ્બાબ્વે...
યૌન શોષણ કેસમાં ફસાયેલા પ્રજ્જવલ રેવન્નાના ભાઈ અને જનતા દળ સેક્યુલર (JD-S)ના નેતા સૂરજ રેવન્નાની મુશ્કેલીઓ વધી ગઈ છે. બેંગ્લોરની એક કોર્ટે...
નવી દિલ્હી: રશિયાના દક્ષિણ પ્રાંત – દાગેસ્તાનમાં ખ્રિસ્તીઓ અને યહૂદીઓના સિનાગોગ પર અત્યાધુનિક હથિયારોથી અંધાધૂંધ ગોળીબારના સમાચાર છે. આ ગોળીબાર દાગેસ્તાનના ડર્બેન્ટ...
18મી લોકસભાના પ્રથમ સંસદ સત્રમાં સોમવારે 24 જૂને સાંસદોએ શપથ લીધા હતા. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાને મોટી જવાબદારી સોંપવામાં...
ગોધરામાં NEETમાં ગેરરીતિ મુદ્દે તપાસ તેજ થઇ છે. જેમાં CBIની ટીમે ગોધરામાં ધામા નાખ્યા છે. તેમાં વહેલી સવારથી ગોધરામાં તપાસ હાથ ધરી...
સુરત: શહેરમાં ટ્રાફિક નિયમોનો કડકાઈથી અમલ શરૂ કરાવાયો છે, ત્યારે ઘણા ઠેકાણે લોકો હેરાન થઈ રહ્યાં છે. ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહી...
શ્રમજીવી મહિલા પતિ સાથે વતન જવા ટ્રેનની રાહ જોઈ ઉભી હતી : મહિલાએ બાળકીને જન્મ આપ્યો, સારવાર અર્થે ખસેડાઈ ( પ્રતિનિધિ )...
બારડોલી: સુરત જિલ્લાના બારડોલીમાં અસ્તાન ફાટક નજીક ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં છે. તેમ છતાં ઓવરબ્રિજને...
નવી દિલ્હી: NEET-UG પેપર લીક (NEET-UG Paper Leak) મામલે મેડિકલ વિદ્યાર્થીઓના વિરોધ (Protest) અને નેતાઓના દાવાઓ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) સુનાવણી...
નવી દિલ્હી: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ સુપર 8માં આજે તા. 24 જૂને ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી મેચ રમવા જઈ...
વડોદરા શહેરમાં થોડા સમય પહેલા પાણીગેટ વિસ્તારમાં ગૌમાસથી બનાવેલા સમોસા વેચવાનો ચકચાર જગાવનાર કિસ્સો બન્યો હતો. ત્યાર બાદ પાલિકા દ્વારા ન્યુ હુસેની...
સુરત: નીટની પરીક્ષામાં સર્જાયેલા છબરડાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે સુરતમાં GCAS પોર્ટલ પર વિદ્યાર્થીઓને થતી તકલીફોને લઈને નવું જ આંદોલન...
અમદાવાદ: છેલ્લાં એક દોઢ મહિનાથી એરપોર્ટ, મોલ, સ્કૂલ જેવા જાહેર સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા મેઈલ મળી રહ્યાં છે. થોડા દિવસ પહેલાં...
સુરત: ગુજરાતીઓ ઢીલાપોચા હોય છે તે મ્હેણું સુરતના યુવકે ભાંગી નાંખ્યું છે. વિશ્વના 500 બોડી બિલ્ડરોને સુરતના યુવકે મ્હાત આપી છે. વર્લ્ડ...
નવી દિલ્હી: દીકરીના લગ્નમાં જો કોઈને સૌથી વધુ ખુશી લાગે છે તો તે તેના માતા-પિતા છે. આ સમયે બોલિવૂડ (Bollywood) એક્ટર શત્રુઘ્ન...
: નવીન સ્લેબ ડ્રેઇનનું કામ ચાલુ થતા અપાયું હતું ડાયવર્ઝન પ્રતિનિધિ સંખેડાછોટા ઉદેપુર જીલ્લામાં ગતરાત્રીએ પડેલા ભારે વરસાદને પગલે સંખેડા તાલુકાની એના...
સંખેડા: છોટા ઉદેપુર જીલ્લામાં ગત રાત્રિએ વરસાદને પગલે સંખેડા તાલુકાના ગોલા ગામડી ખાતે બે જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા, જેને પગલે બહાદરપુર...
નવી દિલ્હી: દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) અરજી પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જો કે કેજરીવાલને હાલમાં સુપ્રીમ...
સુરત: શહેરમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનાઓ પર પોલીસે લાલ આંખ કરી તો હવે હોટલોમાં કુટણખાના ધમધમવા લાગ્યા છે. સુરતના પાલ ગૌરવપથ રોડ...
પેટલાદના માણેજ ગામની સીમ તારાપુર – ધર્મજ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો માણેજના મણીલક્ષ્મી તીર્થ નજીક છાશ લેવા ગયા હતા તે દરમિયાન...
વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ ખંડેરાવ માર્કેટ ખાતે દર મંગળવારે મળતી રીવ્યુ બેઠક મળી હતી. આ બેઠક મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર , ભાવનાબા ઝાલા તથા દરેક વિભાગના કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સ્થાયી અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીની ગેરહાજરીથી અધિકારીઓ મોકળાશના વાતાવરણ વચ્ચે ચર્ચા કરી શક્યા હતા.
આજે યોજાયેલી બેઠક દિવાળી બાદની બીજી રિવ્યુ બેઠક હતી. આ બેઠકમાં અધિકારીઓને પીવાના પાણી, રોડ રસ્તા અને ડ્રેનેજને લઈને સૂચનો આપવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષ દરમિયાન 11 રિવ્યુ બેઠકો મળી હતી. જેમાં વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી હાજર રહેતા હતા. ત્યારે શીતલ મિસ્ત્રીના નાની નાની વાતમાં હસ્તક્ષેપને કારણે અધિકારીઓ મુકતમને ચર્ચા કરવામાં ખચકાટ અનુભવતા હતા. આ દરમિયાન અધિકારીઓ પ્રોજેક્ટ બાબતે મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરતા પણ ખચકાતા હતા અને કામો બાબતે સંકલન કરી શકતા ન હતા. જોકે આજની બેઠકમાં અધ્યક્ષ શીતલ મિસ્ત્રી ગેરહાજર રહ્યા હતા. જેને લઈને અધિકારીઓએ ખુલ્લા મને કમિશનર સાથે વાતચીત કરીને કામો માટે ચર્ચા કરી હતી.