ઈરાને ભારત સાથેના તેના સંબંધોને અતૂટ ગણાવ્યા છે અને કહ્યું છે કે કોઈ પણ તાકાત તેને નુકસાન પહોંચાડી શકે નહીં. એક ઈરાની...
અરાવલી ટેકરીઓ પર બુધવારે સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તે જણાવ્યું હતું કે મોરેટોરિયમ હોવા છતાં ગેરકાયદેસર ખાણકામ ચાલુ છે. આનાથી...
સુરતઃ આગામી તા. 1 ફેબ્રુઆરીના રોજ ભારત સરકાર દ્વારા નાણાંકીય વર્ષ 2026-27 નું બજેટ રજૂ કરવામાં આવનાર છે. આ બજેટ પહેલાં ઉદ્યોગજગતમાં...
કલ્યાણ-ડોંબિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (KDMC) નાગરિક ચૂંટણીઓ બાદ એક મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમ ઉભરી આવ્યો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) જેને સામાન્ય રીતે હરીફ...
OnePlus ભારતમાં તેના ઓપરેશન્સ બંધ કરીને તેની પેરેન્ટ કંપની Oppo સાથે મર્જ થવાની ચર્ચા છે. OnePlus India ના CEO રોબિન લિયુએ એક...
પ.પૂ. શ્રીમદ કરુણાસાગર મહારાજના જન્મદિન નિમિત્તે નગરમાં શોભાયાત્રા હાલોલ | હાલોલ નગરના સુથાર ફળીયા વિસ્તારમાં સત કૈવલ મંદિર ખાતે મહાબીજ પર્વની ભક્તિભાવપૂર્વક...
ઝાલોદમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો, પ્રશ્નોના ઉકેલથી અરજદારો સંતોષમાં ગુજરાત મિત્ર ન્યુઝ, ઝાલોદઝાલોદ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન ઝાલોદ મામલતદાર કચેરીમાં કરવામાં...
ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને તાજેતરની ICC ODI બેટિંગ રેન્કિંગમાં મોટો ઝટકો લાગ્યો છે. તેણે નંબર-વનનું સ્થાન ગુમાવ્યું છે. ન્યૂઝીલેન્ડના ડેરિલ મિશેલે...
સરકારી વીજળીનો બેફામ વેડફાટડભોઇ: ડભોઇ તાલુકાના પવિત્ર તીર્થક્ષેત્ર ચાંદોદ ગામમાં **મધ્ય ગુજરાત વીજ કંપની (MGVCL)**ની ગંભીર બેદરકારી સામે આવી છે. ચાંદોદ ગ્રામ...
ગાયત્રી હોસ્પિટલ પાસે પાલિકા દ્વારા કામગીરી હાથ ધરાશે; શુક્રવારે પણ ધીમા ફોર્સથી પાણી આવવાની શક્યતાઆજવા રોડ પર લાઈન જોડાણને કારણે ગુરુવારે સયાજીપુરા...
પાલિકામાં 3 વાંદરા બેઠા છે, જે કોન્ટ્રાક્ટરનું પાપ જોતા નથી’ રહીશોએ અનોખો વિરોધ કરી તંત્રની ઊંઘ ઉડાડી 16 મીટરના વાયદા સામે 14...
રસ્તા પર ગટરના નીર અને અધૂરા રોડ કટિંગથી અકસ્માતનો ભય; પાલિકાની કથિત કામગીરી સામે સ્થાનિકોએ ઉઠાવ્યા સવાલો (પ્રતિનિધિ), વડોદરા. તા.21 વડોદરા શહેરમાં...
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ભારતીય વાયુસેનાનું તાલીમાર્થી માઈક્રોલાઈટ વિમાન ઉડાન દરમિયાન ક્રેશ થઈ ગયું અને શહેરની મધ્યમાં એક તળાવમાં જઈ પડ્યુ હતું. તેને...
પાતાળમાં પાણી ઘટ્યા અને જે બચ્યા તે પ્રદૂષિત થયા: વડોદરા કલેક્ટર કચેરીમાં NAQUIM રિપોર્ટનું પ્રેઝન્ટેશનશહેર અને ઉદ્યોગો દ્વારા પાણીના અંધાધૂંધ વપરાશથી જળસ્તર...
‘ચોરની જેમ રાત્રે જ કેમ?’: જેસીબી વડે મૂર્તિઓ ઉઠાવતા સ્થાનિકો અને હિન્દુ સંગઠનોમાં રોષ, આસ્થા સાથે ચેડાંના આક્ષેપ વડોદરા: મકરપુરા વિસ્તારમાં કુત્રિમ...
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સ્વિટ્ઝર્લૅન્ડમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં હાજરી આપવાના હતા. તેમનું ખાસ વિમાન, એર ફોર્સ વન, આ હેતુ માટે ઉડાન ભરી...
ગાંધીનગર: ઉત્તરીયથી ઉત્તર પૂર્વીય પવનની અસર હેઠળ રાજ્યમાં આજે અચાનક ઠંડીનો પારો 2થી 4 ડિગ્રી નીચે ઉતરી ગયો હતો. જેના પગલે સૌરાષ્ટ્રમાં...
અમદાવાદ : અમદાવાદના બે અગ્રણી બિલ્ડર ગ્રુપ સામે આયકર દરોડાન કાર્યવાહી હાથ ધરાઈ છ. જેમાં અમદાવાદ તથા સુરતના આયકર અધિકારીઓએ આજે દરોડાની...
ગાંધીનગર: સુરત જિલ્લાના માંડવી તાલુકાના તાડકેશ્વર ગામે નિર્માણ પામેલી પાણીની ટાંકી ટેસ્ટિંગ દરમિયાન જ ધરાશાયી થઈ જતાં નબળા બાંધકામ તથા ભ્રષ્ટાચારના મામલે...
ગાંધીનગર : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તથા ગુજારત ભાજપના સંગઠના સીનીયર અગ્રણીઓએ આજે નવી દિલ્હીમાં ભાજપના...
કસ્ટોડિયલ ડેથ મામલે ઉચ્ચ અધિકારીઓ દોડ્યા, પેનલ પીએમના આદેશ પત્ની સાથે ઝઘડાના કેસમાં અટકાયત થઈ હતી, સ્વેટરની દોરીથી આપઘાત વડોદરા : વડોદરા...
ગાંધીનગર: ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) દ્વારા જાન્યુઆરી ફેબ્રુઆરીમાં લેવાના 7 જુદી જુદી ભરતી પરીક્ષાઓ માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર...
અમેરિકામાં જનતાના આરોગ્યને ધ્યાનમાં લઇ ખોરાક અંગેની નવી ગાઈડલાઈન જાહેર થઈ છે. જેમાં ખોરાકમાં ખાંડ તથા પ્રોસેસ ફૂડના ઉપયોગ ઉપર ખૂબ જ...
તા- ૨૦ જાન્યુઆરી, પતિની કદર કરવાના દિવસ તરીકે જાણીતો છે. તે અંગે થોડી વાસ્તવિકતા પર એક નજર કરીએ. લગ્ન પછી પતિ અને...
બાંગ્લાદેશ, શ્રીલંકા અને નેપાળમાં કહેવાતી જેન-ઝી યુવા પેઢી ત્યાંની ભ્રષ્ટ સરકારો સામે રસ્તા પર આવી ત્યારે આપણાં દેશના ડાબેરી બુધ્ધિજીવીઓ માટે આ...
કેદારનાથ, બદ્રીનાથ, યમનોત્રી અને ગંગોત્રીની આ પાવનકારી ધાર્મિક યાત્રાનાં સ્થળે મોબાઈલને કારણે થતા વારંવારનાં વિવાદને ધ્યાનમાં રાખી ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રા મંદિરમાં...
બાંગ્લાદેશમાં અવામી લીગના સુપ્રીમો શેખ હસીના સરકારના પતન પછી નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના રાજમાં હિન્દુઓની જાહેરમાં ક્રૂરતાપૂર્વક હત્યા કરવા, કાતીલ ઝેર...
દુનિયાના દેશો અમેરિકાના ટ્રેઝરી બોન્ડ વેચીને સોનું ખરીદી રહ્યા છે, જેને કારણે અમેરિકાના ડોલરનું સામ્રાજ્ય કડડભૂસ થવાનો પ્રારંભ થઈ ગયો છે. લગભગ...
એક રૂમમાં બરાબર બધાનું ધ્યાન જાય તેવી જગ્યાએ વચ્ચોવચ દિવાલ પર એક સુંદર ઘડિયાળ લગાવેલી હતી અને તે જ રૂમના દરવાજા પાછળ...
આઝાદીના અમૃતકાળે પણ આજે વ્યક્તિ પોતાને ભારતના નાગરિક તરીકે નહીં, પણ હિંદુ, મુસલમાન, શીખ, ઈસાઈ તરીકે પોતાની વજૂદ ઓળખ આપવી પડે છે....
પુડુચેરી વિધાનસભા ચૂંટણી 2026 પછી હવે એક્ઝિટ પોલના પરિણામોએ રાજ્યના રાજકીય ચિત્રને વધુ સ્પષ્ટ બનાવવાનું શરૂ કર્યું છે. વિવિધ એજન્સીઓના સર્વે મુજબ, શાસક ગઠબંધન NRC+ (NDA) ફરી સત્તામાં આવી શકે છે અને મુખ્યમંત્રી તરીકે એન. રંગાસ્વામી સૌથી આગળ દેખાઈ રહ્યા છે. એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર, મુખ્યમંત્રી પદ માટે લોકોની પહેલી પસંદ એન. રંગાસ્વામી છે. લગભગ 42% લોકોએ તેમને CM તરીકે પસંદ કર્યા છે. તેઓ AINRCના નેતા છે અને હાલના સમયમાં પણ રાજ્યની રાજનીતિમાં મજબૂત સ્થાન ધરાવે છે. આ સર્વેમાં બીજા ક્રમે અભિનેતા-રાજકારણી થલાપતિ વિજય છે, જેમને 17% લોકોનો ટેકો મળ્યો છે. વિજય માટે આ નોંધપાત્ર સિદ્ધિ માનવામાં આવે છે, કારણ કે તેઓ પહેલીવાર આ સ્તરે રાજકીય ચર્ચામાં આગળ આવ્યા છે. કોંગ્રેસના વી. વૈથિલિંગમને 10% સમર્થન મળ્યું છે, જ્યારે DMKના આર. શિવાને 8% લોકો પસંદ કરે છે. પૂર્વ મુખ્યમંત્રી નારાયણસામીને 5% સમર્થન મળ્યું છે. અન્ય અથવા અનિશ્ચિત વિકલ્પોને 6% લોકોએ પસંદ કર્યા છે.
સીટોના અંદાજની વાત કરીએ તો, NDTV પોલ ઓફ પોલ્સ મુજબ NRC+ ગઠબંધન પુડુચેરીમાં આગળ છે. 30 બેઠકોવાળી વિધાનસભામાં NRC+ને સરેરાશ 18 બેઠકો મળવાનો અંદાજ છે, જે બહુમતી માટે પૂરતું છે. આથી સ્પષ્ટ થાય છે કે NDA ફરી સત્તા જાળવી રાખી શકે છે. એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ મુજબ, NRC+ ગઠબંધનને 16થી 20 બેઠકો મળવાની ધારણા છે. તેમાં AINRCને 10-12 બેઠકો, ભાજપને 4-6 બેઠકો અને AIADMK તથા LJKને 1-2 બેઠકો મળી શકે છે.
બીજી તરફ, કોંગ્રેસ અને DMKના ગઠબંધન (CONG+)ને 6થી 8 બેઠકો મળવાનો અંદાજ છે. તેમાં DMKને 5-7 અને કોંગ્રેસને 1-2 બેઠકો મળી શકે છે. TVK+ ગઠબંધનને 2થી 4 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે અન્ય પક્ષો અને અપક્ષોને 1થી 3 બેઠકો મળી શકે છે. આ સર્વેમાં કુલ 2,250 મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં 68% ગ્રામિણ અને 32% શહેરી મતદારો હતા. પુરુષ મતદારો 58% અને મહિલાઓ 42% હતી. સર્વે 97 વિસ્તારોમાં રૂબરૂ મુલાકાત દ્વારા કરવામાં આવ્યો હતો. આ એક્ઝિટ પોલના આંકડા દર્શાવે છે કે પુડુચેરીમાં મુખ્ય મુકાબલો NRC+ અને કોંગ્રેસ ગઠબંધન વચ્ચે છે, પરંતુ હાલ NRC+ સ્પષ્ટ રીતે આગળ છે. રંગાસ્વામીની લોકપ્રિયતા પણ આ જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.