ગાંધીનગર (Gandhinagar): ગુજરાતમાં અમદાવાદ (Ahmedabad), સુરત (Surat), વડોદરા (Vadodara), રાજકોટ (Rajkot), જામનગર (Jamnagar) અને ભાવનગર (Bhavngar) સહિત છ મનપાની ચૂંટણીના પરિણામોમાં છ...
સિમલા :તમે ઘણી વાર ફેસબુક, ઇમેઇલ અને વોટ્સએપ પર મિત્રતા (digital friendship) અને પ્રેમ (love)ની વાતો સાંભળી હશે. પરંતુ હવે પબ્જી (pubg) ગેમ...
મહારાષ્ટ્રમાં ( MAHARASHTRA) કોરોના ચેપ ( CORONA VIRUS) ના કેસોમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. દિવસે ને દિવસે વસ્તુઓ ભયંકર બની...
surat : અઠવાલાઇન્સના એક એપાર્ટમેન્ટમાં રહેતા અને શહેરના જાણીતા સંગીતકારની પત્નીના ઇન્સ્ટાગ્રામ ( instagram) એકાઉન્ટ ( account) પર કોઇ ઠગ વ્યક્તિએ અલગ...
ગાંધીનગર (Gandhinagar): ગુજરાતમાં કોરોના મહામારીનું (Corona Pandemic) જોર ઘટતાં 15-19 જાન્યુઆરીથી રાજ્યભરમાં ધોરણ 9-12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ લાંબા અંતરાલ બાદ ફરી શરૂ...
સુરત : શહેરમાં ઓગષ્ટ મહિના પછી કોરોના (corona)ના કેસો ધીમે ધીમે ઓછા થતા હતાં જે હાલ છેલ્લા થોડાક દિવસોથી વધવા લાગ્યા છે....
સુરત : સુરત મહાપાલિકા (SMC)માં ભાજપ (BJP) છઠ્ઠી વખત શાસન સંભાળશે, ભાજપના ગત વખત કરતાં પણ વધારે 93 કોર્પોરેટરો ચૂંટાઈ આવ્યાં છે...
ટ્વિટર ( TWITTER) સાથેના વિવાદથી નારાજ ભારત હવે સોશિયલ મીડિયા ( SOCIAL MEDIA) કંપનીઓને નિયંત્રણમાં રાખવા નવા નિયમો લાવવાની તૈયારી કરી રહ્યું...
સેલવાસ (Selvas): દાદરા નગર હવેલીના (UT Dadra Nagar Haweli) સાંસદ મોહનભાઇ ડેલકરના (MLA Mohan Delkar) મુંબઇની હોટલમાં થયેલા અપમૃત્યુના બનાવ બાદ બે...
સુરત: ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝ દ્વારા વાણિજ્ય મંત્રાલય (MINISTRY OF BUSINESS) માં વિદેશથી આયાત કરવામાં આવતા યાર્ન પર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટીની...
મહાકુંભમાં સ્નાન માટે આવતા સંતોએ પણ 72 કલાક પહેલા કોવિડ નકારાત્મક તપાસનો રિપોર્ટ લાવવો પડશે. કોવિડના એન્ટિજેન્સની ચકાસણી તમામ અખાડાની છાવનીઓમાં રહેતા...
સુરત (Surat): સુરતમાં મનપાની ચૂંટણીમાં પ્રથમવાર ચૂંટણી લડનાર આપ પાર્ટીને (AAP) સુરતમાં સફળતા મળતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejriwal)...
નવી દિલ્હી (New Delhi): કેન્દ્ર સરકારે ગુરુવારે સોશિયલ મીડિયા (Social Media), ઓટીટી પ્લેટફોર્મ (OTT Platforms) અને ડિજિટલ સમાચાર (Digital News Content) માટે...
ગાંધીનગર (Gandhinagar): એક તરફ કોરોનાને (Corona Virus/Covid-19) લઇને હવે દેશભરમાં ચિંતા વધી રહી છે. કોરોના ઓછો થયો તેના કારણે ઘણા રાજ્યોમાં શાળા...
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા (J P Nadda) બંગાળના પ્રવાસ પર છે. મિશન ‘સોનાર બાંગ્લા’ (Sonar Bangal) ના પ્રચાર માટે અહીં આવ્યા છે....
સંજયલીલા ભણસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી (Gangu Bai Kathiyawadi) વિશે લાંબા સમયથી ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે. તે ગંગુબાઈ...
પંજાબ નેશનલ બેંક સાથે બે બિલિયન ડોલરની છેતરપિંડી કરનાર ભાગેડુ નિરવ મોદીના પ્રત્યાર્પણ કેસમાં લગભગ બે વર્ષ લાંબી કાનૂની લડાઇ બાદ યુકેની...
આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં બુધવારે કોરોના વાયરસના કેસમાં નોંધપાત્ર વધારો થયો હતો. છેલ્લા ચાર મહિના બાદ એક દિવસમાં નવા 8,000થી...
સુપ્રીમ કૉર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો કે, હિન્દુ મહિલા પિતા તરફના લોકોને તેમની સંપત્તિના વારસદાર ગણી શકશે. આવા કુટુંબના સભ્યોને પરિવારની બહારના...
મહારાષ્ટ્ર, કેરળ, ગુજરાત, પંજાબ, કર્ણાટક અને જમ્મુ અને કાશ્મીર સહિતના કોવિડ-19 કેસોમાં વૃદ્ધિ નોંધાવતા રાજ્યોમાં કેન્દ્ર સરકારે મલ્ટિ ડિસિપ્લિનરી ટીમોની નિમણૂક કરી...
સુપ્રીમ કોર્ટે બુધવારે યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસની પરીક્ષાના એ ઉમેદવારો જેમણે કોવિડ-19 દરમિયાન પરીક્ષા માટેની છેલ્લી પરીક્ષા આપી હતી તેમના માટે વધારાની તક...
વિશ્વના પ્રસિદ્ધ ગોલ્ફરોમાંના એક એવા અમેરિકાના ટાઇગર વુડ્સને મંગળવારે લોસ એન્જેલ્સ હાઇવે પર નડેલા એક કાર અકસ્માતમાં પગમાં મલ્ટિપલ ફ્રેકચર થયા હોવાના...
60 વર્ષની ઉપરની વયના દરેકને અને 45 વર્ષની ઉપરના અન્ય બિમારી ધરાવતા લોકોને પહેલી માર્ચથી સરકારી સુવિધાઓમાં મફત અને ઘણી ખાનગી હૉસ્પિટલ્સમાં...
આજથી અહીંના નવનિર્મિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરૂ થયેલી પિન્ક બોલ ટેસ્ટમાં ભારતીય સ્પિનર અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિને ઇંગ્લેન્ડના બેટ્સમેનોને વધુ એકવાર...
બિનવ્યૂહાત્મક પીએસયુ (સરકારી સાહસો)ના ખાનગીકરણ માટે પોતાની સૌથી મજબૂત વકાલત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે બિઝનેસ કરવો એ...
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં આજે નવા 380 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદમાં વધુ...
અમદાવાદ, તા. 24 : ભારતીય ટીમના ઝડપી બોલર ઇશાંત શર્માએ આજે અહીં શરૂ થયેલી ત્રીજી ટેસ્ટમાં મેદાનમાં ઉતરવાની સાથે જ પોતાની કેરિયરની...
અમદાવાદ, તા. 24 : ભારતીય ટીમના ડાબોડી સ્પિનર અક્ષર પટેલે આજથી અહીં શરૂ થયેલી ત્રીજી ટેસ્ટમાં જોરદાર બોલિંગ કરીને 6 વિકેટ ઉપાડી...
કોંગ્રેસના (Congress) સમયમાં મોટેરા સ્ટેડિયમનું (Motera Stadium) નામ સરદાર વલ્લભભાઈ પટેલના નામ સાથે જોડવામાં આવ્યું હતું. આજે તે બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ...
બારડોલી: (Bardoli) બારડોલીના સરદાર પટેલ ટાઉન હૉલ ખાતે ચૂંટણી કાર્યમાં ફરજ બજાવનાર કર્મચારીઓ માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આદર્શ...
ગુજરાતની 8 મહાનગરપાલિકામાં મેયરની ચૂંટણી માટેનુ રોસ્ટર શિડ્યુલ જાહેર,
ગુજરાતના 8 મહાનગરો જેવા કે વડોદરા, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, અને સુરત માટે 2026માં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડશે. આ શહેરોમાં છેલ્લી ચૂંટણી 2021માં થઈ હતી.
ગુજરાતની 8 મહાનગર પાલિકાના મેયરોની ચૂંટણી માટેનું રોસ્ટર શિડયુઅલ જાહેર કરાયું છે. આ સાથે નોટિફિકેશન પ્રમાણે તે તમામ 8 મનપાના મેયરો માટે કેટલી ટર્મ રાખવામાં આવી છે તે અંગે પણ માહિતી આપવામાં આવી છે.
જો મુખ્ય મહાનગર પાલિકાઓની વાત કરીએ તો વડોદરા માટે અનુસૂચિત જાતિ અને મહિલા અઢી અઢી વર્ષ ની ટર્મમાં ચૂંટાશે.
તેમજ અમદાવાદ મળતી માહિતી મુજબ અમદાવાદમાં આગામી મેયર પ્રથમ અઢી વર્ષ માટે પછાત વર્ગમાંથી અને બીજા અઢી વર્ષમાં મહિલાને મળશે
તેવી જ રીતે સુરતમાં આગામી પાંચ વર્ષની ટર્મમાં મહિલા અને જનરલ કેટેગરીના મેયર મળશે.
અન્ય શહેરો માટે જેમ કે
રાજકોટ – જનરલ કેટેગરી અને વુમન (શિડયુલ કાસ્ટ)
ભાવનગર – વુમન એન્ડ જનરલ
જામનગર – વુમન એન્ડ જનરલ
જૂનાગઢ – જનરલ એન્ડ વુમન (બેકવર્ડ ક્લાસ) ગાંધીનગર – બેકવર્ડ ક્લાસ અને વુમન મેયર અઢી વર્ષની મુદત માટે દરેક મહાનગરપાલિકાઓમાં 27% અનામતને ધ્યાનમાં રાખી મેયર માટે રોટેશન જાહેર કરવામાં આવ્યું.