રોગચાળો આપણામાંના ઘણા લોકો માટે વેકઅપ કોલ તરીકે આવ્યો છે. લોકો હવે આખુ જીવન માત્ર કામ કરતાં રહેવાને સ્થાને જીવનની ગુણવત્તા, અને...
અમેરિકામાં આર્થિક રીકવરીની સાથે સાથે હવે યુએસ ટ્રેઝરી બોન્ડના યીલ્ડ (વ્યાજ-વળતર)માં છેલ્લા એક વર્ષમાં ગત શુક્રવારે સૌથી વધુ વૃદ્ધિ નોંધાતા અમેરિકાના શેરબજારોમાં...
સત્તાવાર જાહેર કરાયેલ આંકડાઓ પ્રમાણે ડિસેમ્બર કવાર્ટરમાં આર્થિક વિકાસનો દર પોઝીટીવ (0.4 ટકા) રહયો છે. આ કવાર્ટરના અગાઉ જાહેર કરાયેલ અનેક મેક્રો-ઇકોનોમીક...
માર્ચમાં વિશ્વની સૌથી ઊચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ( statue of unity) કરતા 9 ગણી મોટી ઉલ્કાઓ પૃથ્વીની નજીક પસાર થવા જઈ...
ગાંધીનગર: રાજયમાં આજે રવિવારે 31 જિલ્લા પંચાયતો , 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલીકાઓની ચૂંટણી માટે સાંજે છ વાગ્યા સુધીમાં સરેરાશ 60...
આપણું શરીર ઘણીવાર તમામ પ્રકારના રોગો વિશે સંકેતો આપે છે, પરંતુ લોકો તેમને જોયા પછી પણ તેને અવગણે છે. આવા ચેતવણીનાં ચિન્હમાં,...
મધ્યપ્રદેશના ઈન્દોરમાં બે સગીર યુવતીઓને બળજબરીથી ધર્મપરિવર્તન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે બે આરોપીઓ તેમની કારમાં...
યુએસ સ્પેસ એજન્સી નાસાએ 18 ફેબ્રુઆરીની રાત્રે અઢી વાગ્યે લાલ ગ્રહ મંગળની સપાટી પર તેના મંગળ મિશન મંગળ સર્વાઇવલ રોવરનો પ્રારંભ કર્યો...
સુરત : હંમેશા વિવાદમાં રહેતી સુરતની નવી સિવિલ હોસ્પિટલ (civil hospital) હાલ સુવિધાને લઇ ચર્ચામાં આવી છે, જી હા દર્દીઓને વોર્ડની બહાર...
ઇટાલિયન લીગ સીરી-એમાં વેરોનાની ટીમે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ટીમ યુવેન્ટસને ડ્રો પર રોકવામાં સફળતા મેળવી હતી. યુવેન્ટસ તરફથી રોનાલ્ડોએ ગોલ કર્યો, પરંતુ તે...
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (ELECTION) દરમિયાન દાહોદના ધોડીયામાં બૂથ કબજે કરવાનો મામલો સામે આવ્યો છે. અહીં કેટલાક લોકો મતદાન કેન્દ્રમાં ઘૂસી ગયા હતા અને...
પાનોલી : કેસરગામમાં અડધી સદી (HALF CENTURY)થી વધુ સમયે પ્રાથમિક સુવિધા (PRIMARY NEED) ન આપતા સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવ્યો છે, જેથી ગામના તમામ બુથ...
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ રવિવારે તાજી ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી હતી. આમાં ભારતીય ઓપનર બેટ્સમેન રોહિત શર્મા 6 સ્થાનના ફાયદા સાથે...
સુરતઃ સ્થાનિક સ્વરાજય સંસ્થાની ચુંટણી અંતર્ગત સુરત જિલ્લા/તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચુંટણીમાં યુવાનોથી લઈ વયોવૃદ્ધ મતદારોએ ભારે ઉત્સાહ સાથે મતદાન કરીને લોકશાહીના...
કોરોનાએ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાને અસર કરી છે. પરંતુ કોરોનાની આર્થિક ઈજા અમેરિકા પર ઘણી વધારે રહી છે. અમેરિકા પર વૈશ્વિક દેવામાં...
સુરતઃ ભારતીય સિને જગતની પ્રતિષ્ઠિત અને લોકપ્રિય હિન્દી ફિલ્મ ‘મધર ઈન્ડિયા’ (MOTHER INDIA)નું જયાં શુટીંગ થયું હતું તેવા મહુવા તાલુકાના ઉમરા ગામના...
પચાસથી વધુ બાળકોને લગતા જાતીય શોષણના કેસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ સાંભળીને CBI અને પોલીસ સ્તબ્ધ થઈ ગઈ છે....
સુરતઃ શહેરના પાંડેસરા ખાતે દેવેન્દ્રનગર સોસાયટી નજીક મોડી રાત્રે કેટરિંગના ધંધાની હરીફાઈમાં તથા રૂપિયાની લેવડદેવડ બાબતે પાંચેક અજાણ્યાઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું...
શહેરમાં કોરોનાના સંક્રમણમાં વધ-ઘટ થઈ રહી છે. એક સમયે કાબુમાં આવી ગયેલા કોરોનાના સંક્રમણમાં ફરીથી વધારો થઈ રહ્યો છે. પરંતુ તે સાથે...
એક સદી કરતાં પણ વધુનો જેનો ઈતિહાસ હોય તેવી કોંગ્રેસ પાર્ટી ધીરેધીરે નબળી પડી રહી છે. એક સમયે આખા દેશમાં કોંગ્રેસનું રાજ...
ભારતીય પરંપરાઓમાં સોનામાં રોકાણ કરવાનું શુભ માનવામાં આવે છે. તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે સાવરેન ગોલ્ડ બોન્ડ યોજના શરૂ કરી છે. આ...
SURAT : સુરત મહાપાલિકાની ચૂંટણીમાં આપના 27 ઉમેદવારો દ્વારા જીત મેળવવામાં આવતાં હવે કોંગ્રેસ (CONGRESS) ના કેટલાક નેતાઓ દ્વારા આપ ( AAP)...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (narendra modi) એ રવિવારે પોતાના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ (man ki baat) દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું હતું....
શુક્રવારે એન્ટાર્કટિકાના બ્રન્ટ આઇસ શેલ્ફથી બરફનો મોટો ભાગ તૂટી ગયો. આ સ્થાન બ્રિટનની વૈજ્ઞાનિક આઉટપોસ્ટથી દૂર નથી. બ્રિટીશ એન્ટાર્કટિક સર્વે (BAS) અનુસાર...
ન્યુઝીલેન્ડમાં કોરોનાવાયરસ ( corona virus) ના વધતા જતા કેસોને કારણે ચેતવણીનું સ્તર વધારવામાં આવ્યું છે. વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્ને (Jacinda Ardern) જણાવ્યું...
હૈદરાબાદ : તેલંગાણામાં એક મરઘાંને તેના માલિકની હત્યાના કેસમાં (MURDER CASE) ધરપકડ કરવામાં આવી છે. આ કેસ રાજ્યના જગ્તીયલ જિલ્લાના ગોલાપલ્લીનો છે....
ઉત્તર પ્રદેશના લખનઉમાં એક વ્યક્તિએ આડા સંબંધની શંકાના આધારે તેની પત્નીની હત્યા કરી હતી. જેમાં મળતી માહિતી મુજબ લખનઉમાં રસ્તામાં જ એક...
ભારતના સામાજિક કાર્યકર્તા અંજલિ ભારદ્વાજ ( ANJALI BHARDVAJ) પણ અમેરિકામાં રાષ્ટ્રપતિ જો બિડેન (JOE BIDEN) ના વહીવટીતંત્ર દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલા ‘આંતરરાષ્ટ્રીય...
ટીમ ઈન્ડિયા ( TEAM INDIA) ના વિકેટકીપર રહી ચૂકેલા ફારૂક એન્જિનિયરે ( FAROOQ ENGINEER) રમૂજી રીતે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ( VIRAT...
દેશમાં કોરોને ફરી માથું ઉચક્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરમાં કોરોના (CORONA) થી ચેપના 16 હજાર 752 નવા કેસ નોંધાયા છે....
પ્રતિનિધિ વડોદરા તા.13
કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ પી મુરજાણીના આપઘાતમાં મૃતકની પત્નીની ફરિયાદના આધારે માનેલી દીકરી અને તેની માતાની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારે તેમની વધુ પુછપરછ કરવા માટે પાણીગેટ પોલીસ દ્વારા તેમને કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડની માગણી કરતા કોર્ટે ચાર દિના રિમાન્ડ મંજૂર કર્યા છે.
વાઘોડિયા રોડ પર આવેલા નારાયણ ડુપ્લેક્ષમાં રહેતા કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ પરષોત્તમ મુરઝાણીએ પોતાના સંતાન ન હોય કોમલ સીકલીગરને પોતાની દીકરી તરીકે માની હતી અને તેનું તથા તેની માતા સંગીતાના તમામ મોજશોખ તથા પાલનપોષણ પી. મુરજાણી પુરા કરતા હતા. દરમિયાન તેઓએ કોમલને મર્સિડીઝ કાર લઇને આપી હતી. જેમાં તેઓએ પોતાની પત્ની જાગૃતિને બેસડાતા કોમલ અને તેની માતા સંગીતા રોષે ભરાયા અને તેમને ગાળો આપીને ધમકાવ્યા હતા. ત્યારબાદ તારી પત્નીને છુટાછેડા આપી નહી તો તારા વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાશુ તેવી ધમકી આપી હતી. જેથી પી.મુરજાણીએ ગોળી મારીને આપઘાત કરી લીધી હતો. જેથી મૃતકની પત્નીએ ફરિયાદ નોંધાવતા પોલીસે માનેલી દીકરી કોમલ તથા તેની માતા વિરુદ્ધ દુષ્પ્રેરણા આપ્યાનો ગુનો નોંધી તેમની ભાવનગર હાઇવે પર રંગોળા ગામ પાસેથી ધરપકડ કરી લેવામાં આવી હતી. તેમની વધુ પુછપરછ કરવા માટે પાણીગેટ પોલીસ સ્ટેશનના પીઆઇ એચ એમ વ્યાસે કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડની માગણી કરતા કોર્ટે ચાર દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે.