સુરત: (Surat) સુરત મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં (BJP) ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે પરંતુ હજુ ઉમેદવારોના નામો જાહેર થયાં નથી અને બીજી તરફ સૌરાષ્ટ્રવાસી...
અમે તમને કેટલાક સ્માર્ટફોનનાં વિકલ્પો વિશે માહિતી લઈને આવ્યા છીએ, જેની કિંમત 8,000 રૂપિયાથી ઓછી છે. તેમની સુવિધાઓ પણ સારી છે. તો...
રંગભૂમિ અગણિત રંગકર્મીઓને જન્મ આપી ઉછેરતી રહે છે; જેમાંથી કોઈક અભિનેતા પોતાનું જીવન રંગભૂમિને એ રીતે સમર્પિત કરે છે કે તેઓ બની...
મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પર ત્રિરંગાનું અપમાન જોઈને દેશ ખૂબ જ દુ:ખી થયો છું. ખેડૂત...
NEW DELHI : દરેક જણ સોશિયલ મીડિયા એકાઉન્ટ (SOCIAL MEDIA ACOUNT) પર એક ચકાસેલું એકાઉન્ટ (VERIFIED ACCOUNT) ઇચ્છે છે. પરંતુ એકાઉન્ટ પર...
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ (VICE PRESIDENT) હામિદ અન્સારીએ પોતાની નવી પુસ્તક વિશે એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે સરકારના શબ્દકોશમાંથી સેક્યુલરિઝમ ગાયબ...
ક્રિપ્ટોકરન્સી બિલ: સંસદના વર્તમાન સત્રમાં સરકાર ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency and Regulation of Official Digital Currency Bill) ના નિયમન માટેનું બિલ રજૂ કરવાની સંપૂર્ણ...
1 લી ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ (BUDGET) પેશ કરવામાં આવશે, પણ તમે સમજો છો એટલું સરળ નહીં હોય! આ વખતે કોવિડનો ખતરો મંડરાઈ...
સુરત: (Surat) શહેરમાં રસીકરણ (Vaccination) અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કામાં મનપા દ્વારા ખાનગી તેમજ સરકારી હેલ્થ વર્કરોને વેક્સિન આપવામાં આવી...
AHEMDABAD : રાજ્યની ચૂંટણીઓને લઇને રાજકીય પાર્ટીઓમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસમાં પણ ઉમેદવારોની પસંદગીને બેઠકનો દોર શરૂ થયો છે. કોંગ્રેસના...
GANDHINAGAR : ગુજરાત સહિત દેશમાં કોવિડ-19 ( COVID – 19) સંક્રમણને રોકવા અંગેની કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (NATIONAL DISASTER...
આ વર્ષની પહેલી ‘મન કી બાત’ (MAN KI BAAT) દ્વારા પીએમ મોદી (PM MODI) એ દેશવાસીઓને સંબોધિત કર્યા હતા.કોરોના મહામારી દરમિયાન લોકોની...
સુરત: (Surat) શહેરમાં રસીકરણ (Vaccination) અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કામાં મનપા દ્વારા ખાનગી તેમજ સરકારી હેલ્થ વર્કરોને વેક્સિન આપવામાં આવી...
નવી દિલ્હી:ઇઝરાઇલ દૂતાવાસની બહાર થયેલા વિસ્ફોટ (DELHI BLAST)ની તપાસમાં સુરક્ષા એજન્સીઓ ‘જૈશ-ઉલ-હિંદ’ (JAISH-UL-HIND) વિશે માહિતી એકઠી કરી રહી છે. આ જ સંસ્થાએ...
સિનેમા હોલ ફેબ્રુઆરીમાં 100% ક્ષમતા પર ખુલી શકે છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે સરકાર વધુને વધુ ઓનલાઈન બુકિંગને...
એક અમેરિકન અખબારે (american news paper) ગૂગલ (google) અને ફેસબુક (facebook) સામે ઓનલાઇન જાહેરાતોના એકાધિકાર માટે ટ્રસ્ટ વિરોધી કાયદા હેઠળ કેસ દાખલ...
સમાજ જયારે ફરી કળા પ્રવૃત્તિ કરતો થાય તો સમજવું કે માણસ તેના સ્વાભાવિક જીવન તરફ પાછો વળ્યો છે. રસકીય પ્રવૃત્તિ માણસ ત્યારે...
બેંગલુરુ (BENGULURU) ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય બાસનગૌડા પાટીલ (BASANGAUDDA PATIL) યતાનલે ફરી એકવાર કર્ણાટકના નેતૃત્વમાં પરિવર્તનને લઇને નિવેદન આપતા કહ્યું કે નવા મુખ્યમંત્રી...
DELHI : 26 જાન્યુઆરીએ કિસાન પરેડ ( FARMER PROTEST) દરમિયાન લાલ કિલ્લા (RED FORT) અને દિલ્હીના વિવિધ વિસ્તારોમાં હિંસા દરમિયાન ખેડુતો ગુમ...
ગત સદીમાં ૧૯૮૦ના દાયકામાં દુનિયાના મોટા ભાગના લોકોએ એઇડ્સનું નામ પ્રથમ વખત સાંભળ્યું હતું અને તે સમયે અમેરિકામાં અને ત્યારબાદ વિશ્વના અનેક...
ઇરાનના અખાતમાં આવેલ હોરમઝ ટાપુ પર એક નવુ ગામ વસાવવામાં આવ્યું છે જેની વિશેષતા એ છે કે તેમાં બધા મકાનો, રેસ્ટોરાંઓ, કાફે,...
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તેમની તમિલનાડુની મુલાકાત વખતે કેટલાક તમિલ ગામવાસીઓ સાથે કલાન બિરયાની(મશરૂમ બિરયાની) અને સાથે કાંદાની ડીશની મઝા માણી રહ્યા...
ઇ-કોમર્સ કંપની મિન્ત્રાએ પોતાનો લોગો બદલવાનો નિર્ણય કર્યો છે. કારણ કે, મુંબઈ સ્થિત એક મહિલા કાર્યકર્તાએ સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે,...
ઈન્દોર, તા. 30 દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરની મહાનગર પાલિકાના કર્મચારીઓ સ્વચ્છતાના નામે માનવતાને ભૂલી ગયા છે. તેઓ ભીખ માંગીને પેટ ભરતા...
સુરત: સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ગેરકાયદે જિંગા તળાવવા મેદાનમાં ઉતરેલા ઓલપાડ મામલતદારથી દાળ નહિ ગળતા હવે તેમને સત્તર ગામના સરપંચોને નોટિસ પાઠવી...
નવસારી, વલસાડ, ભરૂચ, વ્યારા : દક્ષિણ ગુજરાતમાં શનિવારે સૌથી નીચુ તાપમાન વલસાડમાં લઘુત્તમ 10 ડિગ્રી અને મહત્તમ 24 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે...
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના આગામી મહિનામાં યોજાનારા પદવીદાન સમારોહમાં વિવિધ ડિગ્રી માટે અરજી કરનાર કુલ ૩૬,૭૯૮ વિદ્યાર્થીઓ પૈકી ૨૪,૫૯૯ વિદ્યાર્થીઓએ બેરોજગાર...
આજે બપોરે શહેરના રામપુરા વિસ્તારમાં આવેલી ઓઈલ કંપનીના કર્મચારીઓને ચપ્પુના ઘા ઝીંકીને બાઇક પર આવેલો યુવાન 25 લાખની લૂંટ ચલાવી ફરાર થઇ...
એક જાપાની ( JAPANI) મહિલાએ તેની માતાના શબને તેના એપાર્ટમેન્ટના ફ્રીઝર (FREEZER) માં એક દાયકા સુધી સંતાડ્યો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, તેણે...
અમદાવાદ: (Ahmedabad) રાજયમાં બે દિવસ માટે કોલ્ડ વેવ રહેશે. આજે રાજયમાં શીત લહેરની અસર હેઠળ નલીયા અને ગાંધીનગર (Gandhinagar) ઠંડુગાર રહેવા પામ્યુ...
પ્રતિનિધિ વડોદરા તા.12
વડોદરા શહેરની યુવતી સાથે ફેસબુક દ્વારા સંપર્ક આવ્યા બાદ તેની સાથે મિત્રતા કેળવીને લગ્નની લાલચ આપી હતી. ત્યારબાદ યુવતીને કંપનીમાં ડાયરેક્ટર બનાવવાના બહાને અમદાવાદ ખાતે ઓફિસમાં બોલાવી તેની સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ હવસખોર વિરુદ્ધ મંજુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
મંજુસર પોલીસ સ્ટેશનમાં પીડિતાએ ફરિયાદ નોંધાવી છે કે તેઓ કિશોરસિંહ ભીખુભા ઝાલા (રહે. બંગ્લો નંબર-1, એમઆઇ પાર્ક, બસ સ્ટેશન રોડ, સુરેન્દ્રનગર) સાથે ફેસબુક મારફતે પરિચયમાં આવી હતી. જે બાદ બંને વચ્ચે સોશિયલ મીડિયા પર તથા ફોન પર વાતચીત શરૂ થતા આ શખ્સે યુવતી સાથે મિત્રતા કેળવી લીધી હતી. દરમિયાન કિશોરસિંહ ભીખુભા ઝાલાએ યુવતીને બિભત્સ મેસેજ, ફોટા અને વીડિયો મોકલવાનું શરૂ કર્યું હતું. પરંતુ યુવતીએ બિભત્સ ફોટા અને વીડિયો તથા મેસેજ મોકલવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ ઝાલાએ યુવતીને વિશ્વાસ કેળવી લીધો હોય તેની સાથે લગ્ન કરવાની લગ્ન લાલચ આપી હતી. ત્યારબાદ તેણે પાવરસ્ટ્રેક ગ્રૂપ કંપનીમાં ડાયરેક્ટરનો હોદ્દો આપવા માટે ભરોસો અપાવ્યો હતો. જેથી યુવતીને તેણે મુલાકાત કરવાના બહાને અમદાવાદના એસજી હાઇવે પર ફાઇવ કોમ્પલેક્ષમાં આવેલી કોર્પોરેટ ઓફીસે બોલાવી હતી. ઓફિસમાં યુવતીને શારીરિક છેડછાડ કરવા લાગ્યો હતો. ત્યારે યુવતીએ તેને પ્રતિકાર કર્યો હતો. તેણે બળજબરીપૂર્વક પીડિતા સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરી મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ વડોદરા આવ્યા બાદ મંજુસર પોલીસ સ્ટેશનમાં કિશોરસિંહ ભીખુભા ઝાલા (રહે. સુરેન્દ્રનગર) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેન ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.