ભારતીય જનતા પાર્ટી (bjp) શાસિત રાજ્યોમાં કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતા રેમડેસિવિર (remdesivir) ઈંજેકશનની સપ્લાય કરવાનો ગુજરાત સરકારે સ્પષ્ટ ઇનકાર (gujarat govt...
ઇટાલી ( ITALY ) માં હાજર એક નગર, જે વિશ્વના સૌથી પ્રાચીન શહેરોમાં ગણાતું હતું, આજે તેની પ્રકૃતિ નાશ થઇ રહ્યું છે....
દેશમાં અનિયંત્રિત કોરોના વાયરસ ( CORONA VIRUS ) ના બીજા તરંગના કેસોએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. કોરોના ચેપને કારણે...
MUMBAI : વધતા કોરોના ચેપ ( CORONA ) વચ્ચે ઓક્સિજન સિલિન્ડરની ( OXYGEN CYLINDER ) માગમાં પણ વધારો થયો છે. દેશના ઘણા...
સાઉદી અરેબિયા(Saudi Arabia)માંથી ક્રુડની આયાત (import crude oil) કરનારૂં ભારત દેશ (India) આજે અમેરિકા (America) તરફ નજર દોડાવી છે. સતત ક્રુડનું ઉત્પાદન...
GANDHINAGAR : ગાંધીનગરમાં ખાનગી હોસ્પિટલ દ્વારા માનવતા નેવે મૂકીને એક કોરોના પોઝિટિવ ( CORONA POSITIVE ) વૃદ્ધાનો મૃતદેહ બિલ બાકી હોવાથી પરિવારને...
ગાંધીનગર : એક તરફ ગુજરાતમાં કોરોના પોઝીટીવ દર્દીઓને રાજયમાં કયાંય રેમડેસિવિર( REMDESIVIR ) ઈન્જેકશન મળતા નથી, આ ઈન્જેકશનના 15,000માં કાળા બજાર થઈ...
કોરોના વાયરસ(corona virus)ની બીજી લહેર(second wave)ના વિસ્ફોટથી ભારત દેશ (India) પણ બાકાત રહ્યો નથી અને હાલમાં દેશમાં કોરોના રૂદ્ર સ્વરૂપ ધારણ કરી...
કોરોનાએ ( CORONA ) આખા વિશ્વને ધ્રુજાવી મુક્યું છે. છેલ્લા દોઢ વર્ષથી કોરોનાને હરાવવા માટે ટેસ્ટિંગથી માંડીને ટ્રીટમેન્ટના અનેક પ્રયાસો તેમજ વેક્સિન...
મુંબઇ : ચાલુ વર્ષે જાન્યુઆરીથી માર્ચની વચ્ચે લેવામાં આવેલા કુલ 361 કોવિડ-19 નમૂના(covid samples)ઓમાં 61 ટકામાં ડબલ મ્યુટેશન (double mutation) જોવા મળ્યું...
અમદાવાદ સિવિલ મેડિસિટી કેમ્પસમાં ( CIVIL CAMPUS ) એક સામટી 26 જેટલી એમ્બ્યુલન્સ વાન ( AMBULANCE VAN ) નો લાઈનમાં ઊભી હોય...
GANDHINAGAR : રાજ્યમાં કોરોના ( CORONA ) દિવસે દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. મૃત્યઆંકમાં પણ વધારો થયો છે, આજે એક...
એક તરફ સુરતમાં કોરોના વિસ્ફોટ થયો છે. બીજી તરફ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા એક વર્ષથી ‘દો ગજ કી દૂરી’ જાળવવાનું કહી-કહીને...
પુણા ગામમાં અસલી હીરાના બદલે અમેરિકન ડાયમંડ નાંખીને છેતરપિંડીનો કિસ્સો પોલીસ ચોપડે દાખલ થયો છે. જો કે વરાછા પોલીસે ધરપકડ કરાયેલા બે...
શહેરમાં કોરોના સંક્રમણના કેસો જે રીતે વધી રહ્યા છે અને મૃત્યુઆંકમાં પણ વધારો થયો છે તેને લીધે તમામ લોકોમાં ભય ફેલાયો છે....
ઇન્ડિયન પ્રીમિયર લીગની પોતાની પહેલી જ મેચમાં જીતની નજીક આવીને હારી ગયેલી રાજસ્થાન રોયલ્સની ટીમ માટે મેચ દરમિયાન થયેલી ઇજાને કારણે સ્ટાર...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સિઝનની આજે અહીં રમાયેલી છઠ્ઠી મેચમાં ગ્લેન મેક્સવેલની આઇપીએલ કેરિયરની પહેલી અર્ધસદીની મદદથી આરસીબીએ મુકેલા 150 રનના...
સુરતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. થોડા દિવસો પહેલા માત્ર 13 વર્ષના બાળકનું મોત નીપજ્યું જ્યારે હવે સુરતની સિવિલ હોસ્પિટલમાં 14 દિવસના બાળકે...
હાલમાં ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. ગયા મહિને બ્રાઝિલના અનેક શહેરોમાં જન્મ કરતાં વધુ મોત નોંધાયા હતા....
ભારતમાં કોરોનાના એક દિવસના સૌથી વધુ 1,84,372 કેસ નોંધાયા હતા. આ સાથે દેશમાં કુલ કેસની સંખ્યા 1,38,73,825 પર પહોંચી ગઈ છે. કેન્દ્રીય...
કોરોનાવાયરસના વધતા જતા કેસો વચ્ચે બુધવારે હરિદ્વારની હરિ કી પૈઢી ખાતે કુંભ મેળાના ત્રીજા શાહી સ્નાન દરમિયાન લાખો લોકો ગંગામાં ડૂબકી લેવા...
દેશમાં કોરોના ( corona ) ઇન્ફેક્શનની બીજી તરંગ હવે ભયાનક રીતે ફેલાઈ રહી છે. 24 કલાકમાં, 1.84 લાખ લોકોને કોરોના ચેપ લાગ્યો...
બારડોલી: (Bardoli) બારડોલીમાં લોકડાઉન વચ્ચે આજે વહીવટી તંત્ર દ્વારા બુધવારના રોજ અચાનક બજારમાં મુલાકાત લીધી હતી. બજારમાં આવશ્યક ચીજવસ્તુઓની જે દુકાનો ખુલ્લી...
SURAT : કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ જ્યારે નવી સિવિલના મેડિકલ સ્ટોર ( MEDICAL STORE ) ઉપર વારો ત્યારે ત્યાં હાજર...
સુરત: (Surat) ઉધના રેલવે સ્ટેશન ઉપર લોકોએ એક મોબાઇલ ચોરને (Mobile Thief) પકડી પાડ્યો હતો. આ યુવકે પોલીસને (Police) બોલાવવાનું કહીને રૂઆબ...
SURAT : સુરતમાં તમામ સમાજને કોરોના ભરખી રહ્યો છે. એપ્રિલ માસમાં અન્ય સમાજની સાથે પારસી ( PARSI ) સમાજમાં પણ 15ના મૃત્યુ...
સુરત: (Surat) સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણની બીજી લહેરને પગલે ઇન્ડસ્ટ્રિયલ પાર્ક (Industrial park) અને ટેક્સટાઇલ પાર્કમાં (Textile Park) પ્લોટના (Plot)...
મુસ્લિમ સ્ત્રીને ( MUSLIM WOMAN ) કોર્ટની બહાર તેના પતિને એકપક્ષી રીતે છૂટાછેડા ( DIVORCE ) લેવાનો અધિકાર છે. કેરળ હાઈકોર્ટે (...
SURAT : કોરોના ( CORONA ) સંક્રમણને જાણે નાત-જાત ધર્મ સાથે કોઇ લેવાદેવા ન હોય તેમ એક પછી એક જુદા જુદા ધર્મોના...
દીપિકા પાદુકોણ-સિંહને લગ્ન પછી વધુ ફિલ્મો મળી રહી છે કેમ કે બોલિવૂડમાં હવે અભિનેતાઓ કરતાં અભિનેત્રીઓને સારી ભૂમિકાઓ મળી રહી છે. ફિલ્મોમાં...
બાઈક રીક્ષા સાથે અથડાયાં બાદ રોડની સાઈડમાં બાંકડા ઉપર બેઠેલાં બે બાળકો ઉપર ફરી વળ્યુ
પેટલાદ તાલુકાના અગાસ ગામમાં આવેલ હનુમાનજી મંદિરના બાંકડા ઉપર બે બાળકો બેસીને વાતો કરી રહ્યાં હતાં. તે વખતે માર્ગ પરથી પુરપાટ ઝડપે પસાર થતું એક બાઈક સામેથી આવતી રીક્ષા સાથે અથડાયા બાદ મંદિરના બાંકડા ઉપર બેઠેલાં બંને બાળકો ઉપર ફરી વળ્યું હતું. જેમાં એક બાળકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જ્યારે, ગંભીર રીતે ઘવાયેલા બીજા બાળકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ અંગે પેટલાદ રૂરલ પોલીસે બાઈક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પેટલાદ તાલુકાના અગાસ ગામમાં આવેલ ઈન્દિરાનગરી વિસ્તારમાં કલ્પેશભાઇ કાન્તીભાઇ સોલંકી રહે છે. આ કલ્પેશભાઈનો ભત્રીજો અક્ષયકુમાર અલ્પેશભાઈ સોલંકી (ઉં.વ 11) અને દશરથ બપોરના સમયે જમી પરવારીને ગામમાં આવેલ હનુમાનજી મંદીરના બાંકડા ઉપર બેઠાં હતાં. તે વખતે માર્ગ પર પુરપાટ ઝડપે આવતું બાઈક નંબર GJ 07 EE 8525 પહેલાં સામેથી આવતી સી.એન.જી રીક્ષા નંબર GJ 23 AU 4767 અથડાયું હતું અને ત્યારબાદ રોડની સાઈડમાં મંદિરના બાંકડા ઉપર બેઠેલાં અક્ષય અને દશરથને અડફેટે લીધાં હતાં.
આ અકસ્માતમાં દશરથને નાકના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જ્યારે અક્ષયને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે કરમસદની હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન અક્ષયકુમાર અલ્પેશભાઈ સોલંકીનું મોત નિપજ્યું છે.
આ બનાવ અંગે કલ્પેશભાઇ કાન્તીભાઇ સોલંકીની ફરીયાદને આધારે પેટલાદ રૂરલ પોલીસે બાઈકચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.