સુરત પાલિકાની ( smc) શુક્રવારે યોજાયેલી શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ( election) આપના એક ઉમેદવાર ક્રોસ વોટિંગથી ( cross voting) હારી જતા 27...
SURAT : કોવિડ વેવ ( covid wave) માં લોકો સરકારને દોષીત ઠેરવી રહ્યાં છે, સરકારે લોકોને કોવિડની ચેતવણી પાછળ કરોડો રૂપિયા ખર્ચી...
SURAT : કતારગામ ખાતે ખોડિયારકૃપા સોસાયટીમાં રહેતી 27 વર્ષીય ડો.અંજલીબેન રાકેશભાઈ મણીકાવાલા સુરત મહાનગર પાલિકામાં (smc) આરોગ્ય વિભાગમાં મેડિકલ ઓફિસર છે. હાલ...
સુરત: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ( RBI) શહેરી વિસ્તારમાં આવેલી સહકારી બેંકોના મેનેજિંગ ડિરેક્ટર અને ફુલ ટાઇમ ડિરેક્ટરના પદ માટેની શૈક્ષણિક લાયકાતમાં...
ટ્વીટર ( twiiter) અને ભારત સરકાર વચ્ચે ચાલી રહેલા વિવાદ બાદ સોશિયલ મીડિયા ( social media) કંપની ટ્વિટર ઈન્ડિયાના (twitter india) ફરિયાદી...
ડાબે-જમણે જોઇને ધીમે અવાજે કાનમાં વાત કરનારી કાનાફૂસી કર્યા વિના, કાવતરાં કર્યા વિના, મોટા લાટસાહેબની સામે આંખમાં આંખ પરોવીને ડર્યા વિના પોતાની...
દેશભરમાં કોરોનાનું બીજું મોજું ઓસરી ગયું છે ત્યારે દરેક રાજ્ય સરકારો રસીકરણ પર જોર આપી રહી છે. ઘણા લોકો જેમ કોરોનાથી ડરે...
જાણીતા બ્રિટીશ લેખક જેફ્રી આર્ચર તેમની વાર્તાઓના પ્લોટ કન્સ્ટ્રક્શન માટે જાણીતા છે. તેમણે લખેલી ‘ક્લિન સ્વીપ ઇગ્નેટિયસ’ શોર્ટ સ્ટોરીમાં નાઇજીરિયાના એક અત્યંત...
જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં યૌનશોષણનો એક મામલો બહાર આવ્યો છે, એ તમે સમાચારોમાં સાંભળ્યું હશે. કર્ણાટકમાં ભાજપના એક પૂર્વ મંત્રી અને કોંગ્રેસના...
દેશમાં કોરોના ( CORONA) ચેપને નિયંત્રિત કરવા માટે, ઝડપી કોવિડ રસીકરણ ( COVID VACCINATION) અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. હાલમાં દેશમાં મોટાભાગના...
ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીના સમયમાં હું મુંબઇ હતો. એક વાર ચર્ચગેટ સ્ટેશન પર ઊતર્યો તો તેના બહાર તરફ ખૂલતા દરવાજા નજીક એક...
પહેલાં અમેરિકા અને હવે ચીને મંગળ ગ્રહ પર પોતાનું યાન ઉતાર્યું, એ સમાચાર જ્યોતિષની દૃષ્ટિએ કેટલા મહત્ત્વના ગણાય? તેનાથી ભારતીય જ્યોતિષીઓના ધંધા...
વાત બે ભૂતિયાં ગામની… ‘ભૂત-પ્રેત-પિશાચ-ડાકણ…’ આ બધા શબ્દ સાંભળતાં જ ‘ઈશિતા’ના મનમાં ઉત્કંઠા-રોમાંચ-રહસ્ય અને ભયનું એક ઠંડુંગાર લખલખું કરોડ્ડરજ્જુમાંથી પસાર થઈ જાય...
નડિયાદ: નડિયાદ પાલિકાના વિવાદાસ્પદ ટેક્સ ચોરી કૌભાંડમાં ચીફ ઓફિસરની સુચના બાદ ટેક્સ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવ્યાના ૭ મહિના બાદ ત્રણેય...
ઉમરેઠ: કોરોના મહામારીના કારણે પડી ભાગેલા ધંધારોજગારના કારણે રોજનું કમાઈ ગુજરાન ચલાવનારા નાના ધંધા રોજગારવાળા વેપારીઓને સૌથી વધુ અસર થઇ હોવાની મુશ્કેલી...
surat : સુરત મનપાની શિક્ષણ સમિતિની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ( aam aadmi party) જ નગર સેવકો પાસે ક્રોસ વોટિંગ ( cross...
બાલાસિનોર: બાલાસિનોર ખાતે એક મહીલાએ તેનું મકાન ભંડેરીવાસ બાલાસિનોરમાં છે અને આ મકાન સબંધીનો કૌટુંબિક ઝઘડો તકરાર ચાલતી હોવાથી આ અંગે કોર્ટમાં...
આણંદ: આણંદ જિલ્લા અને શહેર વિસ્તારોમાં ગાંજાની હેરાફેરી વધી છે. યુવા પેઢીને બરબાદ કરતી આ ગુનાખોરી ઉપર સખ્ત અંકુશ લગાવવા માંગ ઉઠી...
હિંદુ દેવી દેવતાઓના ફોટા ફેંકીને પત્નીને ફરજીયાત મુસ્લિમ ધર્મ અપનાવવા દબાણ કરતા લવ જેહાદના ગુનામાં સંડોવાયેલ પતિ, જેઠ અને સસરાના બે દિવસના...
વડોદરા : રાજ્યભરમાં વર્ષા ઋતુનું આગમન થઈ ચૂક્યું છે.ત્યારે પાણી જન્ય રોગો પણ સામે આવી રહ્યા છે.વડોદરા શહેર ના સરકારી ચેપીરોગ હોસ્પિટલમાં...
વડોદરા : કમાટીબાગમાં વેકસીન નુકશાની અંગેના પેમ્પલેટ વહેંચીને નાગરીકોને વેકસીન નહીં લેવા બે ગ્રુપના મહિલા સહિતના આઠ સભ્યોએ વિરોધ કરતા સયાજીગંજ પોલીસે...
વડોદરા : બાપોદ પોલીસ મથકની હદમાં આવેલ ખોડિયારનગરમાં કુખ્યાત બુટલેગર શરાબની 16 બોટલ સાથે પીસીબીના હાથે ઝડપાયો હતો. પીસીબીની ટીમને બાતમી મળી...
વડોદરા : રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો ઝીંકાતા મધ્યમ વર્ગ મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ જવા પામ્યો છે.ત્યારે પેટ્રોલના ભાવ વધારાના વિરોધના મુદ્દે...
આમ આદમી પાર્ટીમાં પહેલા પત્રકાર ઈશુદાન ગઢવી જોડાયા બાદ હવે સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી જોડાઈ જતાં ભાજપમાં આમ તો ભારે વમળો પેદા...
સુરત: (Surat) અલથાણ વેસુ ખાતે આવેલી વેસ્ટર્ન શોપર્સ નામની બિલ્ડીંગમાં વગર નામનું સ્પા (Spa) ખટોદરા પોલીસે ઝડપી પાડી સ્પા માલીકની સામે ગુનો...
ઉત્તર ગુજરાતમાં પાટણની મુલાકાતે આવેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ભાજપના નવા ચૂંટાયેલા સ્થાનિક સ્વરાજયના ઉમેદવારોને ચેતવણી આપતા કહ્યું હતું કે, ભાજપના...
ઉમરગામ: ભીલાડની આઈસીઆઈસીઆઈ (ICICI) બેંકમા (Bank) બનાવટી સોનાના દાગીના મોર્ગેજમાં મૂકી ગોલ્ડ લોન (Gold Loan) મેળવી બેંક સાથે છેતરપિંડી કરનાર ટોળકીને પોલીસે...
એક તરફ ગુજરાત પર લો પ્રેશર સિસ્ટમ આવી રહી છે, ત્યારે આજે રવિવારે ગુજરાતમાં 27 તાલુકાઓમાં હળવો વરસાદ થયો હતો. જેમાં છોટા...
રાજયમાં કોરોનાના કેસો હવે 100થી પણ ઘટી જાય તેવી સંભાવના જોવાઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજયમાં કોરોનાના નવા 112 કેસો નોંધાયા...
ગાંધીનગર: (Gandhinagar) એક તરફ આગામી વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Election) આવી રહી છે તે પહેલા ગુજરાતમાં (Gujarat) આપ પાર્ટી દ્વારા માસ્ટર સ્ટ્રોક...
ડેસર તાલુકાના જેસીંગપુરાથી સાવલી તાલુકાના અમરાપુરા ગામે બાળ વાળ પ્રસંગમાં હાજરી આપી પરત ફરતી વેળાએ વાલાવાવ નજીક અકસ્માત સર્જાયો હતો.
ડેસર તાલુકાના જાંબુગોરલ ગ્રામ પંચાયતના પેટાપુરા જેસીંગપુરા ખાતે રહેતા નરવતસિંહ સોમસિંહ પરમાર ની દીકરી દક્ષાબેન ના કુટુંબમાં સાવલી તાલુકાના અમરાપુરા ગામે બાળ વાળ પ્રસંગ હોવાથી પ્રસંગમાં હાજરી આપી રીક્ષા ટેમ્પો મારફતે પરત વળતી વેળાએ સાંજે 5:00 વાગ્યાના અરસામાં ડેસર થી વાલાવાવ માર્ગ ઉપર પાછળથી પૂરપાટ ગતિએ માતેલા સાઢની જેમ આવતા ડમ્પરે ટેમ્પોને જબરજસ્ત ટક્કર મારતા ટેમ્પો સહિત અંદર બેઠેલા ઘર પરિવારના 10 ઉપરાંત સભ્યો માર્ગની આજુબાજુ અને ખેતરોમાં ફંગોડાયા હતા અને ગંભીર રૂપથી ઘાયલ થયા હતા.
આજુબાજુના લોકો અકસ્માત સ્થળે ઉંમટી પડ્યા હતા અને ઘાયલોને તાત્કાલિક 108 મારફતે ડેસર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા એસએસજીમાં રીફર કરાયા હતા. જ્યારે ડમ્પર સહિત ચાલકને ડેસર પોલીસ મથકે પહોંચતો કરાયો હતો. ડેસર પોલીસ મથકે અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી ને વધુ તપાસ હાથ ધરી હતી.
ઇજાગ્રસ્તોની યાદી
ગંભીર ઇજાગ્રસ્ત મંગુબેન ચંદુભાઈ પરમાર તેમજ નરવતસિંહ સોમસિંહ પરમાર , કોકીલાબેન નરવતભાઈ પરમાર તેઓને હાથેપગે ઈજા થતા વડોદરા રીફર કરાયા હતા અને મણીબેન ઉમેદ સિંહ પરમાર ,કાશીબેન વખતસિંહ પરમાર ,વિણાબેન ભલસિહ પરમાર, અમૃત બેન મહેન્દ્રભાઈ પરમાર ,મંજુલાબેન અમરસિંહ પરમાર ,સુભાષભાઈ ઉમેદભાઈ પરમાર અને નીરૂબેન રાકેશસિંહ પરમાર તેઓને પણ ઈજા થતા સારવાર માટે ડેસર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.