આજે અલૂણા વ્રત જયા પાર્વતી વ્રતના પાંચમા દિવસે કુંવારીકાઓ,તથા વ્રત કરનાર પરિણીતાઓ દ્વારા શિવાલયોમાં પૂજન કરવામાં આવ્યું સાથે જ જાગરણ કરવામાં આવશે...
સુરતઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને આજે તા. 23 જુલાઈએ સામાન્ય બજેટ જાહેર કર્યું હતું. મોદી 3.0 સરકારના આ બજેટમાં સુરતના કરોડરજ્જુ સમાન...
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના (Enforcement Directorate) અધિકારીઓએ મંગળવારે કોબ્રા કાંડ કેસમાં (Cobra case) પ્રખ્યાત યુટ્યુબર એલ્વિશ યાદવની (Elvish Yadav) પૂછપરછ કરી હતી....
મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં યુવાનો, મહિલાઓ, ગરીબો અને ખેડૂતોના તમામ વર્ગો માટે...
નવી દિલ્હી: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. ત્યારે વડાપ્રધાન મોદીએ...
સુરતઃ છેલ્લાં ત્રણ દિવસથી શહેરમાં સતત અનારાધાર ભારે વરસાદ વરસી રહ્યો હોવાના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારે આજે સવારે ખાડી...
નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitaraman) લોકસભામાં આજે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. આ દરમિયાન ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને લઈને ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં...
વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષી નેતા તરીકે ચંદ્રકાંત શ્રીવાસ્તવ જાહેર થયા છે . ચંદ્રકાંત શ્રીવાસ્તવને ચાર વોટ મળ્યા હતા. એક મત પોતાનો તથા અલકાબેન...
નવી દિલ્હીઃ બજેટમાં સોના પરની ઈમ્પોર્ટ ડ્યૂટીમાં 6 ટકાના ઘટાડાના સમાચાર બાદ મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ખળભળાટ મચી ગયો છે. સોનાની કિંમત 3,700...
નવી દિલ્હી: દિલ્હી સરકારના (Delhi Govt) મંત્રી અને આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) નેતા આતિશી (Atishi) મંગળવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં પહોંચ્યા...
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની ત્રીજી ટર્મના પહેલાં સામાન્ય બજેટમાં ખૂબ મોટી રાહત જાહેર કરાઈ છે. અપેક્ષા અનુસાર નાણામંત્રી નિર્મલા સીતારમણે...
નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે એટલે કે 23મી જુલાઈએ સતત 7મું બજેટ (Budget) રજૂ કર્યું હતું. ત્યારે બજેટની રજૂઆત દરમિયાન શેરબજારના...
નવી દિલ્હીઃ નાણામંત્રીએ બજેટમાં વસ્તુઓ સસ્તી કરવાની જાહેરાત કરી છે. કેન્સરની સારવાર માટેની વધુ ત્રણ દવાઓ પર કસ્ટમ ડ્યુટી હટાવી દેવામાં આવી...
સુરતઃ છેલ્લાં ત્રણ દિવસથી સુરત શહેરમાં સતત અવિરત અનારાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના લીધે ઠેરઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી...
કરદાતાઓના પરસેવાના મહેનતના રૂપિયા જાતભાતના ટેક્ષ રૂપે સરકારી તિજોરીમાં સતત ઠલવાય છે. તે રૂપિયામાંથી જે તે ગામ, શહેર, રાજય કે દેશમાં તેની...
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 3.0 સરકારનું પહેલું સામાન્ય બજેટ આજે તા. 23 જુલાઈના રોજ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યું છે....
નવી દિલ્હી: નવી સરકારની રચના બાદ આખરે આજે મંગળવારે બજેટ (Budget) રજૂ કરવાનો દિવસ આવી ગયો છે. ત્યારે સામાન્ય લોકોની સાથે બજારને...
નવી દિલ્હી: દેશમાં સામાન્ય ચૂંટણી બાદ પીએમ મોદીના નેતૃત્વમાં સતત ત્રીજી વખત એનડીએ સરકાર બની છે. તેમજ ગયા સોમવારથી સંસદનું ચોમાસુ સત્ર...
“સાહેબ આ આખું મોટું કોઉભાંડ છે . સામાન્ય માણસો ને સીધી નજરે ખબર પડે એવી નથી છાપામાં જાયરે જ્યારે સમાચાર આવે કે...
ભારત સકરાક અલ જમીરાના અહેવાલને ભલે ફગાવે પણ કોવિડ દરમ્યાન ભારતમાં જે મૃત્યુ થયા છે તેનો ખરેખરો આંકડો છૂપાવાયો છે. સરકાર એવું...
કેન્દ્ર સરકાર હોય કે ગુજરાતની સરકાર હોય તેમના અનેક પગલામા વેપારી વલણ દેખાય છે. નાગરિકોને તેઓ પોતાના ગ્રાહક તરીકે જુએ છે. તેમના...
શું જ્હા ભરવાડ છે મજબૂત દાવેદાર? પ્રતિનિધિ, વડોદરા, તા. મહાનગર પાલિકામાં નેતા વિપક્ષ બનવા માટે કોંગ્રેસના કાઉન્સિલરો વચ્ચે ખેંચતાણ ચાલતી હોય તેવી...
ગાંધીનગર: દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઓફશોર ટ્રફ સક્રિય છે. જયારે બંગાળના અખાત પરથી લો પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે ,...
મહીસાગર જિલ્લાના વીરપુરના નાડા ગામમાં કળયુગના પુત્રનું પરાક્રમ જમવાનું બનાવવા બાબતે ઉશ્કેરાયેલા પુત્રે માથામાં લાકડીનો ઘા મારતાં માતા ત્યાંજ ઢળી પડ્યાં (પ્રતિનિધિ)...
દૂષિત પાણીના પ્રશ્નોનાં નિરાકરણ માટે મહાનગરપાલિકા પાસે કોઈ બ્લુ પ્રિન્ટ જ નથી પ્રતિનિધિ, વડોદરા, તા. ૨૨છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેરના કેટલાય વિસ્તારોના...
(પ્રતિનિધિ) નડિયાદ, તા.22 ખેડા જિલ્લામાં ચાંદીપુરાના વાયરસે કહેર મચાવ્યો છે. એક પછી એક નવા કેસ સામે આવતા આરોગ્ય તંત્ર પણ દોડતુ થયુ...
ઉમરેઠ નગરના અતિપ્રાચીન સ્વયંભૂ શિવાલય શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવનાં મંદિરમાં ઐતિહાસિક આષાઢી તોલવામાં આવી (પ્રતિનિધિ) ઉમરેઠ, તા.22 ઉમરેઠ એ અતિપ્રાચીન નગરી છે. ભારતના...
વડોદરા, તા. ૨૨છેલ્લા ઘણા સમયથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલી જર્જરિત ઇમારતોને નોટિસ આપવામાં આવી રહી છે અને નોટિસનો યોગ્ય જવાબ ન...
દીવાલ તૂટી પડતા બાળકો ઈજાગ્રસ્ત થયા હતા : પાલિકાએ કડક કાર્યવાહી કરી સ્કૂલને સીલ મારતા બાળકોના શિક્ષણને લઈ સવાલો ઉઠ્યા હતા :...
પ્રતિનિધિ, વડોદરા, તા. ૨૨વડોદરા શહેરને મળેલ ભુવાનગરીનું ઉપનામ સાર્થક થતું હોય તેવા દ્રશ્યો રોજરોજ સામે આવી રહ્યા છે. શહેરના નિઝામપુરા બસ ડૅપો...
અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી શિયાળો જામ્યો હોય તેવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે તથા મોડી રાત્રે ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. રાજ્યમાં આજે સૌથી વધુ ઠંડી નલિયા ખાતે 13.4 ડી.સે. નોંધાવા પામી છે. રાજ્યના અન્ય શહેરોમાં અમદાવાદમાં 17.8 ડી.સે., ડીસામાં 14.4 ડી.સે., ગાંધીનગરમાં 16.9 ડી.સે., વલ્લભ વિદ્યાનગરમાં 17.7 ડી.સે., વડોદરામાં 15.2 ડી.સે., સુરતમાં 21.0 ડી.સે., ભુજમાં 16.7 ડી.સે., નલિયામાં 13.4 ડી.સે., અમરેલીમાં 17.0 ડી.સે., ભાવનગરમાં 18.1 ડી.સે., રાજકોટમાં 14.8 ડી.સે., અને સુરેન્દ્રનગરમાં 18.2 ડી.સે. તાપમાન નોંધાવા પામ્યું છે.
નવસારીમાં ગુલાબી ઠંડીનો અહેસાસ
નવસારી: નવસારીમાં ઠંડીનો પારો અડધો ડિગ્રી વધ્યો છે. જયારે મહત્તમ તાપમાન 1 ડિગ્રી ગગડયું છે. જેથી નવસારીમાં ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે. ગત 21મીએ નવસારીમાં ઠંડીનો પારો 18.1 ડિગ્રી નોંધાયા બાદ બે દિવસમાં ઠંડીનો પારો 3.1 ડિગ્રી ગગડીને 15 ડિગ્રીએ આવી પહોંચ્યો હતો. જેથી નવસારીમાં ઠંડીમાં વધારો થતાં ગુલાબી ઠંડી પડી હતી. પરંતુ ગત રોજ ઠંડીનો પારો એક ડિગ્રી વધ્યો હતો. જયારે આજે ઠંડીનો પારો વધુ અડધો ડિગ્રી વધ્યો છે. આમ તો દિવસ દરમિયાન સૂર્યદેવતાનો તાપ પડે છે. જેથી દિવસે ગરમી કે ઠંડી અનુભવાતી નથી. જોકે સૂર્યદેવતા આથમતાની સાથે જ ઠંડીનું પ્રમાણ વધી જાય છે. જેથી સાંજથી બીજા દિવસે સવાર દરમિયાન ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે.
સોમવારે નવસારીમાં ઠંડીનો પારો 0.5 ડિગ્રી વધીને 16.5 ડિગ્રી નોંધાયું હતું. જયારે મહત્તમ તાપમાનમાં 1.1 ડિગ્રી ગગડતા 31 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં 74 ટકા ભેજ જણાયો હતો. જે બપોરબાદ ઘટીને 37 ટકાએ રહ્યો હતો. જોકે દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વ દિશાએથી 1.6 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.