સાવલી તાલુકાના પીલોલ ગામ પાસે પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આજવા ડેમ અને પ્રતાપ સરોવરનું પાણી છોડતા પિલોલ સહિત પાંચ ગામો વિશ્વામિત્રી નદીના...
નવી દિલ્હીઃ કોઈ અજાણ્યા રસ્તા પર ગૂગલ મેપની મદદથી વાહન હંકારનારાઓને ઘણીવાર ફ્લાય ઓવર પર ચઢવું કે નહીં તેની જાણ છેલ્લે સુધી...
નવી દિલ્હી: દુનિયાભરના પાવરફુલ પાસપોર્ટનું (Passport) લેટેસ્ટ લિસ્ટ બુધવારે જાહેર થઇ ચુક્યું છે, જેમાં સિંગાપોરે તમામ દેશોને હરાવીને જીત મેળવી છે. હેનલી...
છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં શાકભાજીના ભાવ (Vegetable Prices) આસમાને પહોંચી રહ્યા છે. બટાટા, ડુંગળી અને ટામેટાંના (Tomato) ભાવ સતત વધી રહ્યા છે....
સુરતઃ થોડા સમય પહેલાં ગુજરાતના રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાહેરમાં નિવેદન કર્યું હતું કે, સુરતમાં કોઈ ‘ભાઈ’ નથી. એટલે કે સુરતમાં કોઈ...
પેરિસ ઓલિમ્પિકમાંથી (Paris Olympics) સકારાત્મક સમાચાર સામે આવ્યા છે. ભારત માટે સારી રમતની શરૂઆત થઈ છે. ત્રણ મહિલા તીરંદાજ (Female Archer) અંકિતા...
સુરતઃ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ સામે આવેલા સાયલન્ટ ઝોનમાં શહેરના સમૃદ્ધ પરિવારોના બંગ્લો અને ફાર્મ હાઉસ આવેલા છે. અહીં સામાન્ય રીતે કોઈ ચોરી...
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) સતત વધી રહેલી આતંકવાદી (Terrorism) ગતિવિધિઓ વચ્ચે સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. અસલમાં કઠુઆ (Kathua)...
રવિવારે મુંબઈમાં ભારે વરસાદને કારણે એરપોર્ટ પર દિવસભર 36 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. આનાથી એરપોર્ટ પ્રશાસનને લગભગ એક કલાકની અંદર બે...
નવી દિલ્હીઃ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર પેન્સિલવેનિયામાં એક રેલી દરમિયાન જીવલેણ હુમલો થયો હતો. હુમલાખોરે ટ્રમ્પ પર ફાયરિંગ કર્યું હતું....
રાષ્ટ્રપતિ ભવનના (Rashtrapati Bhavan) પ્રતિષ્ઠિત ‘દરબાર હોલ’ અને ‘અશોકા હોલ’નું ગુરુવારે નામ બદલીને ‘ગંણતંત્ર મંડપ’ અને ‘અશોક મંડપ’ (Ashok Mandap) કરવામાં આવ્યું...
મુંબઈઃ છેલ્લાં કેટલાંક દિવસોથી મુંબઈમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વચ્ચે એક વિચિત્ર ઘટના મુંબઈમાં બની છે. ગર્લફ્રેન્ડને વરસાદથી બચાવવા એક...
નવી દિલ્હી: દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case) આજે ગુરુવારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી...
નવી દિલ્હી: છેલ્લા છ ટ્રેડિંગ સેશનમાં સોના (Gold) અને ચાંદીના (Silver) ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. તેમજ છેલ્લા કેટલાક દિવસોથી સોનાની...
નવી દિલ્હીઃ હાઈકોર્ટે બોલીવુડ અભિનેત્રી અને બીજેપી સાંસદ કંગના રનૌતને નોટિસ પાઠવી છે. કોર્ટે કંગનાને 21 ઓગસ્ટ સુધીમાં જવાબ દાખલ કરવા કહ્યું...
વડસર ગામમાં પાણી ભરાતા હાલાકી, NDRFની એક ટીમ તૈનાવડોદરા શહેરના વડસર વિસ્તારમાં પાણી ભરાવાના કારણે સમૃદ્ધિ સોસાયટી અને કોટેશ્વરમાં ફસાયેલા ૧૦ લોકોને...
નવી દિલ્હી: હવેથી રાજ્ય સરકારોને રાજ્યમાંથી મળતા ખનિજો (Minerals) પર સેસ વસૂલવાનો અધિકાર છે. આ ચુકાદો સુપ્રીમ કોર્ટની (Supreme Court) 9 જજોની...
પ્રતિનિધિ વડોદરા તા 25અતિ ભારે વરસાદને કારણે સમગ્ર વડોદરા શહેર વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. કેટલાક વિસ્તારોમાંથી પાણી ઉતાર્યા છે પરંતુ...
*બુધવારે પડેલા વરસાદ અને ઉપરવાસમાંથી વરસાદી પાણીની આવકને પગલે આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાતા હાલત બગડી *વિશ્વામિત્રી નદીની જળસપાટી વધતા તંત્ર...
સુરતઃ સુરતમાં ત્રણ દિવસ વરસેલા અનરાધાર વરસાદમાં ખાડીઓ કાંઠા ઓળંગીને ઓવરફ્લો થઈ હતી. ખાસ કરીને સીમાડા ખાડીના પાણી નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા...
પ્રતિનિધિ વડોદરા તા.25 શહેરમાં વરસેલા ભારે વરસાદના કારણે એલ એન્ડ ટી સર્કલ બાદ કારેલીબાગ વિસ્તારમાં ચેપીરોગ હોસ્પિટલ પાસે પણ એક મસમોટો ભુવો...
ડભોઇ તાલૂકાના 17 ગામોને એલર્ટ કરાયા સમગ્ર ગુજરાતમાં નરાધાર મેઘવર્ષા થતા ડભોઇ તાલુકામાંથી પસાર થતી ગાંડીતુર બની છે .જેને લઇ ડભોઇ તાલુકાના...
વડોદરામાં ૧૩ ઇચ વરસાદથી હાલત ખરાબ, વિશ્વામિત્રી નદી છલકાઈ, મગર રોડ પર આવી ગયા વડોદરા શહેર વરસાદી પાણીમાં ડૂબ્યું હોય એવી હાલત...
નવી દિલ્હી: સમગ્ર દેશમાં ચોમાસાની (Monsoon) અસર જોવા મળી રહી છે. ત્યારે દિલ્હી અને મુંબઈમાં (Mumbai) વરસાદના કારણે જન જીવન ખોરવાઇ ગયું...
સતત ત્રીજી વખત ચૂંટણી જીતીને સત્તામાં આવેલી મોદી સરકારના બજેટ પર વિશ્લેષણોનો દોર ચાલી રહ્યો છે. બજેટના નિષ્ણાતો, અર્થશાસ્ત્રીઓ અને આર્થિક પત્રકારો...
છોટાઉદેપુર જિલ્લામાં તા.24ના રોજ 2 થી 6 ઇંચ વરસાદ વરસ્યો.જોજવા ડેમ પરથી જીવના જોખમે ચાલુ પાણીએ ચાલતા નદી ક્રોસ કરી રહ્યા છે...
ભારે વરસાદના કારણે વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રીની જળ સપાટી સતત વધી રહી છે અને હાલમાં નદી 27 ફૂટ પર વહી રહી...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો બાદ ભારતીય જનતા પાર્ટીએ (Bharatiya Janata Party) સૌથી મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠક આજે...
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ભારતીય ઓલિમ્પિક સંઘને 8.4 કરોડ રૂપિયા આપવા જાહેરાત કરી તે આવકાર્ય છે. શુક્રવારથી શરૂ થતા પેરિસ ઓલિમ્પિકસમાં ભારત...
જો કોઇ બિમાર પડે તો ઇમરજન્સી એમ્બયુલન્સ પણ ન આવી શકે તેવી બીજા દિવસે પણ સ્થિતિ.. વોટ માટે આવતા અને વિકાસના બણગાં...
અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી શિયાળો જામ્યો હોય તેવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે તથા મોડી રાત્રે ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. રાજ્યમાં આજે સૌથી વધુ ઠંડી નલિયા ખાતે 13.4 ડી.સે. નોંધાવા પામી છે. રાજ્યના અન્ય શહેરોમાં અમદાવાદમાં 17.8 ડી.સે., ડીસામાં 14.4 ડી.સે., ગાંધીનગરમાં 16.9 ડી.સે., વલ્લભ વિદ્યાનગરમાં 17.7 ડી.સે., વડોદરામાં 15.2 ડી.સે., સુરતમાં 21.0 ડી.સે., ભુજમાં 16.7 ડી.સે., નલિયામાં 13.4 ડી.સે., અમરેલીમાં 17.0 ડી.સે., ભાવનગરમાં 18.1 ડી.સે., રાજકોટમાં 14.8 ડી.સે., અને સુરેન્દ્રનગરમાં 18.2 ડી.સે. તાપમાન નોંધાવા પામ્યું છે.
નવસારીમાં ગુલાબી ઠંડીનો અહેસાસ
નવસારી: નવસારીમાં ઠંડીનો પારો અડધો ડિગ્રી વધ્યો છે. જયારે મહત્તમ તાપમાન 1 ડિગ્રી ગગડયું છે. જેથી નવસારીમાં ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે. ગત 21મીએ નવસારીમાં ઠંડીનો પારો 18.1 ડિગ્રી નોંધાયા બાદ બે દિવસમાં ઠંડીનો પારો 3.1 ડિગ્રી ગગડીને 15 ડિગ્રીએ આવી પહોંચ્યો હતો. જેથી નવસારીમાં ઠંડીમાં વધારો થતાં ગુલાબી ઠંડી પડી હતી. પરંતુ ગત રોજ ઠંડીનો પારો એક ડિગ્રી વધ્યો હતો. જયારે આજે ઠંડીનો પારો વધુ અડધો ડિગ્રી વધ્યો છે. આમ તો દિવસ દરમિયાન સૂર્યદેવતાનો તાપ પડે છે. જેથી દિવસે ગરમી કે ઠંડી અનુભવાતી નથી. જોકે સૂર્યદેવતા આથમતાની સાથે જ ઠંડીનું પ્રમાણ વધી જાય છે. જેથી સાંજથી બીજા દિવસે સવાર દરમિયાન ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે.
સોમવારે નવસારીમાં ઠંડીનો પારો 0.5 ડિગ્રી વધીને 16.5 ડિગ્રી નોંધાયું હતું. જયારે મહત્તમ તાપમાનમાં 1.1 ડિગ્રી ગગડતા 31 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં 74 ટકા ભેજ જણાયો હતો. જે બપોરબાદ ઘટીને 37 ટકાએ રહ્યો હતો. જોકે દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વ દિશાએથી 1.6 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.