ગતરોજ સાંજે 29.4 ફૂટે વિશ્વામિત્રીની સપાટી પહોંચી હતી : પરિસ્થિતિ જોઈને પછી આગળ ડેમને ઓપરેટ કરવામાં આવશે : મ્યુ.કમિશ્નર ( પ્રતિનિધિ )...
સુરત: શહેરના સામાન્ય લોકોને લાલચ આપી અલગ અલગ બેંકમાં નવા બેંક એકાઉન્ટો ખોલાવી તેની ઇન્સ્ટન્ટ કીટો તથા સીમકાર્ડ મેળવી દુબઇ ખાતે મોકલાવી...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે શુક્રવારે 26 જુલાઈના રોજ એટલે કે કારગિલ વિજય દિવસ (Kargil Victory Day) નિમિત્તે કેન્દ્ર...
કોઈ હાજર નહિ હોવાથી મોટી દુર્ઘટના થતા ટળી હતી : ફાયરબ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી રોડ પરથી કાટમાળ હટાવ્યો . વડોદરા :...
કેન્દ્રિય બજેટ દર વર્ષે થતી એવી જાહેરાત છે જેમાંથી સરકારની આર્થિક તેમજ રાજકીય પ્રાથમિકતાનો અંદાજ આવતો હોય છે. નવી સરકારના નવા બજેટમાં...
બજેટ એટલે કે અંદાજપત્ર. આવનારા વર્ષમાં સરકાર દ્વારા ખર્ચ કરવા અને આવક મેળવવા જે યોજના કે અંદાજ લાગવવામાં આવ્યો હોય તેનો સંસદ...
ભારતની સંસદમાં ગૌરવપ્રદ ચિત્ર દેખાતું નથી. મનીપાવર અને મસલપાવર છવાયેલાં છે અને વર્તમાન સંસદના એક્સો પાંચ વિજેતા ઉમેદવારો ધોરણ પાંચથી બાર સુધી...
નાગપુરની બાજુમાં ચાંદીપુરા નામનું એક ગામ છે. તે ગામમાંથી 1965માં પ્રથમ વખત એક નવો વાઈરસ મળ્યો હતો. તેથી તે વાઈરસનું નામ ‘ચાંદીપુરા’...
ટ્રાફિક રુલ્સ પાળવામાં સુરતીઓએ જે તૈયારી બતાવી તે પછી કેટલાંક સિગ્નલો પર ટ્રાફિક પોલીસ નથી હોતા ત્યાં (કોઈ જોતું ન હોય તો)...
પીઆઇ એચ એમ વ્યાસ, ડી એલ ગમારા તથા કે કે જાદવની કામગીરીને બિરદાવાઇ ભારે વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારો પ્રભાવિત થયા હતા....
વડોદરા બ્રેકિંગ: અવર જવર માટે મંગલ પાંડે બ્રિજ બંધ કરાયો … લોકો અટવાય.. નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા લેવાયો નિર્ણય… કાલાઘોડા...
શહેરમાં બુધવારે આઠ જ કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબકતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી જેમાં અનેક લોકોન મકાનો, દુકાનોમાં વરસાદી પાણી ભરાઇ...
શહેર ભાજપના બે મહાનુભાવોની નિકટના મનાતાઓને ઘી-કેળા.. વડોદરામાં પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અધ્યક્ષ-ઉપાધ્યક્ષની વરણી કરવામાં આવી હતી. સંકલનમાં...
વિવિધ વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીના ધારે તરાપા મૂકવામાં આવ્યા : ( પ્રતિનિધિ ) વડોદરા,તા.25 વડોદરા શહેરમાં ગત તા.૨૪ના રોજ વરસાદને કારણે સમગ્ર શહેરમાં...
વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે તંત્રની કામગીરી પર ઉઠાવ્યા સવાલો પ્રતિનિધિ, વડોદરા, તા. 25વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂનની કામગીરી પૂર્ણ થઈ છે તેવો દાવો...
ભારતની પુરૂષ અને મહિલા ટીમોએ પેરિસ ઓલિમ્પિક 2024માં તીરંદાજીમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે અને ટીમ ઈવેન્ટમાં ક્વાર્ટર ફાઇનલમાં સીધું સ્થાન...
ગાંધીનગર: સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત રાજયના વિવિધ બાગોમાં સતત થઈ રહેલા મુશળધાર વરસાદના પગલે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આજે સવારે...
નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જેલમાં તેમના વકીલો સાથે દર અઠવાડિયે બે વધારાની ઓનલાઈન મીટિંગ કરવાની મંજૂરી આપીને મોટી રાહત...
છેલ્લા 18 કલાક થી વરસાદ બંધ રહ્યો છતાં વોર્ડ નં.4માં આવેલ રૂદ્રાક્ષ કોમ્પલેક્ષ પાછળના અવધ ચોકડી વિસ્તારમાં સ્થાનિકો હાલાકી ઉઠાવવા મજબૂર કહેવાતી...
ગાંધીનગર: રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ૪૬ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં...
ઝુ માં રાખેલા હરણોને ઉંચા સ્થળે ખસેડાયા… ગત રોજ પડેલા વરસાદે વડોદરા શહેર અને જિલ્લામાં હાહાકાર મચાવી દીધો છે ત્યારે લોકોમાં એક...
ગાંધીનગર: રાજ્યમાં પ્રવર્તમાન ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝીરો કેઝ્યુલિટીના અભિગમ સાથે યુધ્ધના ધોરણે રાહત...
વડોદરા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે અનેક સમસ્યા થી લોકોને હાલાકી વેઠવી પડી છે ત્યારે ઉપરવાસમાં પણ વરસાદના કારણે જાંબુવા ગામની ઢાઢર...
વડોદરા શહેરમાં બુધવારના રોજ 13 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જેથી આજવા તથા વિશ્વામિત્રી નદીના જળ સ્તરમાં સતત વધારો થતો જાય છે....
હોટલ માલિક નોઉદ્ધત જવાબ : અમારૂ રસોડું ચોખ્ખું જ છેપ્રતિનિધિ વડોદરા તા 25 વડોદરા શહેર મા એરપોર્ટ સર્કલથી ગોલ્ડન ચોકડી તરફ જતા...
વિદ્યાર્થીઓ જીવના જોખમે નદી પર પસાર થવા મજબૂર બન્યા. કદવાળ ટીટોડી નદી ઓવરફ્લો થતાં 108 એમ્બ્યુલન્સ, st બસ અને પ્રાઇવેટ વાહનોની અવરજવર...
અનાવલ: મહુવાના ફૂલવાડી ગામે કોળીવાડ ફળિયામાં રહેતી પરિણીતા લતા નરેશ પટેલનાં પહેલા લગ્ન ફૂલવાડી ગામે જ રહેતા રાકેશ ભંગિયા હળપતિ સાથે થયાં...
ગતરોજ વરસેલા વરસાદને કારણે તકલીફો વધી.. વડોદરા શહેર જિલ્લામાં અનરાધાર વરસાદથી હાલત ખરાબ થઇ જોવા મળી છે ક્યાંક ઘરો માં પાણી ઘૂસ્યા...
3 હોસ્પિટલો બદલી નાખવા છતાં આરોગ્યમાં સુધારો ન થયો, પરીવારમાં ગમગીની. ગળતેશ્વર તાલુકાના ઘડિયા ગામનું 10 વર્ષિય બાળક છેલ્લા કેટલાય દિવસથી ચાંદીપુરમ...
મુંબઈના (Mumbai) દાદર સ્થિત શ્રી સિદ્ધિવિનાયક મંદિરને (Temple) ભવ્ય રૂપ આપવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સિદ્ધિવિનાયક કોરિડોરનું નિર્માણ ઉજ્જૈન મહાકાલ...
અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી શિયાળો જામ્યો હોય તેવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે તથા મોડી રાત્રે ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. રાજ્યમાં આજે સૌથી વધુ ઠંડી નલિયા ખાતે 13.4 ડી.સે. નોંધાવા પામી છે. રાજ્યના અન્ય શહેરોમાં અમદાવાદમાં 17.8 ડી.સે., ડીસામાં 14.4 ડી.સે., ગાંધીનગરમાં 16.9 ડી.સે., વલ્લભ વિદ્યાનગરમાં 17.7 ડી.સે., વડોદરામાં 15.2 ડી.સે., સુરતમાં 21.0 ડી.સે., ભુજમાં 16.7 ડી.સે., નલિયામાં 13.4 ડી.સે., અમરેલીમાં 17.0 ડી.સે., ભાવનગરમાં 18.1 ડી.સે., રાજકોટમાં 14.8 ડી.સે., અને સુરેન્દ્રનગરમાં 18.2 ડી.સે. તાપમાન નોંધાવા પામ્યું છે.
નવસારીમાં ગુલાબી ઠંડીનો અહેસાસ
નવસારી: નવસારીમાં ઠંડીનો પારો અડધો ડિગ્રી વધ્યો છે. જયારે મહત્તમ તાપમાન 1 ડિગ્રી ગગડયું છે. જેથી નવસારીમાં ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે. ગત 21મીએ નવસારીમાં ઠંડીનો પારો 18.1 ડિગ્રી નોંધાયા બાદ બે દિવસમાં ઠંડીનો પારો 3.1 ડિગ્રી ગગડીને 15 ડિગ્રીએ આવી પહોંચ્યો હતો. જેથી નવસારીમાં ઠંડીમાં વધારો થતાં ગુલાબી ઠંડી પડી હતી. પરંતુ ગત રોજ ઠંડીનો પારો એક ડિગ્રી વધ્યો હતો. જયારે આજે ઠંડીનો પારો વધુ અડધો ડિગ્રી વધ્યો છે. આમ તો દિવસ દરમિયાન સૂર્યદેવતાનો તાપ પડે છે. જેથી દિવસે ગરમી કે ઠંડી અનુભવાતી નથી. જોકે સૂર્યદેવતા આથમતાની સાથે જ ઠંડીનું પ્રમાણ વધી જાય છે. જેથી સાંજથી બીજા દિવસે સવાર દરમિયાન ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે.
સોમવારે નવસારીમાં ઠંડીનો પારો 0.5 ડિગ્રી વધીને 16.5 ડિગ્રી નોંધાયું હતું. જયારે મહત્તમ તાપમાનમાં 1.1 ડિગ્રી ગગડતા 31 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં 74 ટકા ભેજ જણાયો હતો. જે બપોરબાદ ઘટીને 37 ટકાએ રહ્યો હતો. જોકે દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વ દિશાએથી 1.6 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.