*અષાઢ વદ અમાસથી દશામાં વ્રતપર્વનો પ્રારંભ *દસ દિવસ સુધી ચાલનાર આ પર્વની ઉજવણી ઠેકરનાથ યુવક મંડળ દ્વારા દર વર્ષે ભવ્ય રીતે કરવામાં...
કલેક્ટર કચેરીની ઇમારતને જોખમી દર્શાવી પાલિકાએ નોટિસ લગાડી છે ત્યાં જ નીચે રેશનકાર્ડની કામગીરી ચાલી રહી છે* *અહીં કોઇ દુર્ઘટના સર્જાય તો...
એલસીબી પોલીસે દાહોદ તાલુકાના ઉસરવાણ ટીંડોરી ફળિયાના રહેણાંક મકાનમાં દરોડો પાડી 5000 રૂપિયા કિંમતનુ વિદેશી દારૂ ઝડપી પોતાના મકાનમાં વિદેશી દારૂનો વેપલો...
પેરિસઃ ભારતની અનુભવી ખેલાડી મનિકા બત્રાએ ઓલિમ્પિક ટેબલ ટેનિસ ઈવેન્ટની છેલ્લી 32 મેચોમાં ફ્રાન્સની 12મા રેન્કની પ્રિતિકા પાવડેને સીધી ગેમમાં હરાવી હતી....
સુરતઃ સુરત શહેરના રસ્તા પર ભીખ માંગતા કે કચરો સાફ કરીને પૈસા ઉઘરાવતા માસૂમ બાળકોના પુનઃવસનની કામગીરી સુરત શહેર પોલીસે હાથ ધરી...
નવી દિલ્હી: રાજ્યસભામાં ગઇકાલે સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચન ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહ ઉપર ભડક્યા હતા. તેમજ અભિનેત્રી અને રાજ્યસભા સાંસદ જયા...
વિશ્વમાં આર્થિક અસમાનતા ખૂબ વધી રહી છે તેવી ચર્ચાઓ વચ્ચે હાલ એક ચોંકાવનારો અહેવાલ આવ્યો છે. દુનિયામાં છેલ્લા એક દાયકામાં ટોચના ધનવાનોની...
આકાશવાણી ની એક ભાષા એક કેન્દ્ર ની કેન્દ્રવર્તી નીતિ ને કારણ આપી આકાશવાણી મુંબઈ થી મિડિયમ વેવ સંવાદિતા ચેનલ જે કોસ્મોપોલિટન ચેનલ...
સાહેબના એક એક શબ્દો,વાક્યો અને ભાષણો આજે કયા અર્થમાં લેવા એ સમજતા નથી.ઘણા પ્રચલિત ડાયલોગમાંથી એક ડાયલોગ આ શીર્ષક પણ હતું. હવે...
સરકારી કર્મચારીઓને રિટાયર થયા પછી પેન્શન મળે અને તેમાં મોંઘવારી ભથ્થું મળે તે જ રીતે રાષ્ટ્રિયકૃત બેંકમાંથી રીટાયર થઇને પેન્શન મેળવનારને પણ...
સમયની સરિતા વહેતી રહે છે. તે સાથે અનેક પરિવર્તનો થતાં રહે છે. 5,15 વર્ષો પૂર્વે જે શબ્દો ચલણમાં હતા તે આજે ભાગ્યે...
નવી દિલ્હી: કેરળના (Kerala) વાયનાડમાં ભારે વરસાદના કારણે મળસ્કે ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલનને (Landslide) કારણે 100થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા હોવાની...
નવી દિલ્હી: ઝારખંડના (Jharkhand) ચક્રધરપુરમાં મંગળવારે સવારે ફરી એકવાર મોટો ટ્રેન અકસ્માત (Train Accident) થયો હતો. અહીં હાવડાથી મુંબઈ જઈ રહેલી 12810...
NSUનું ફરી વિરોધ પ્રદર્શન,કોમર્સની બાકી રહેલી બેઠકો જાહેર કરવા માંગ ખાનગી યુનિવર્સિટીઓને ફાયદો ખરાબ કેટલીક બેઠકો ખાલી હોવા છતાં પણ ભરવામાં નહીં...
સુરતઃ સામાન્ય પારિવારિક ઝઘડામાં ક્યારેક ઘરના સભ્યો વિચાર્યા વિના આપઘાત કરવા જેવું આત્મઘાતી પગલું ઉઠાવતા હોય છે અને પાછળ રહેલાં પરિવારના સભ્યોને...
નવી દિલ્હી: પેરિસ ઓલિમ્પિક 2024ની (Paris Olympics) યજમાની કરતા ફ્રાન્સમાં (France) ફરી એક વાર તોડફોડની ઘટના સામે આવી હતી. અહીં સોમવારે કેટકાંક...
નવી દિલ્હીઃ ભારતના સ્ટાર શૂટર અર્જુન બાબૌતા પેરિસ ઓલિમ્પિક 2024માં દેશને બીજો મેડલ અપાવી શક્યો નથી. પહેલા 11 શોટ બાદ અર્જુન સિલ્વર...
નવી દિલ્હી: યોગ ગુરુ બાબા રામદેવને (Baba Ramdev) દિલ્હી હાઈકોર્ટ તરફથી સોમવારે મોટો ઝટકો લાગ્યો હતો. અસલમાં ઘણાં ડોકટરોના સંગઠનોની અરજી બાદ...
નવી દિલ્હી: દિલ્હીના (Delhi) ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં રાવ આઈએએસ કોચિંગના (Rao IAS Coaching) ભોંયરામાં 27 જુલાઇના રોજ ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા....
સુરતઃ હીરાઉદ્યોગમા મંદીના કારણે રત્નકલાકારો ભારે આર્થિક સંકટમાં ફસાયા છે. ઉદ્યોગમાં બેરોજગારીનું પ્રમાણ સતત વધી રહ્યું છે જેના કારણે આપઘાતના બનાવો સતત...
ડિસ્કવરીના એનાલીસીસ પ્રમાણે આ સાપના એક ડંખમાં આઠથી નવ જેટલા હાથીને નુકસાન પહોંચાડવાની ક્ષમતા ચોમાસાની સિઝનમાં માનવ જાતને નુકસાન કરી શકેતેવાઝેરી જનાવરો...
નવી દિલ્હી: બિહારમાં (Bihar) સોમવારે એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. અહીં દરભંગાથી નવી દિલ્હી આવતી બિહાર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ બે ભાગમાં...
નવી દિલ્હીઃ સંસદના ચાલી રહેલા ચોમાસું સત્રના આજે છઠ્ઠા દિવસે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બજેટ પર બોલતા સરકારને ઘેરી હતી. લોકસભામાં...
નવી દિલ્હીઃ ઓલિમ્પિક 2024 શરૂ થતાં જ ભારત માટે એક સારા સમાચાર આવ્યા છે. મહિલા શૂટર મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીતીને શૂટિંગમાં...
નવી દિલ્હી: સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદિયા અને કે. કવિતા વિરુદ્ધ તપાસ પુરી કરી...
વડોદરાના CMA મિહિર વ્યાસ વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ નિમાયા આવનારા વર્ષમાં પ્રોફેશનલ અને વિદ્યાર્થીલક્ષી કાર્ય કરાશે વડોદરા, પ્રતિનિધિ ધી ઇન્સ્ટિટયૂટ ઓફ એકાઉન્ટન્ટ્સ...
*સવારે સાડા અગિયારની આસપાસ શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું બહાર આવ્યું* *ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો* (પ્રતિનિધિ) વડોદરા તા....
સુરતઃ પતિને છોડી પ્રેમી સાથે સંસાર વસાવવા નીકળેલી પરિણીતાને પ્રેમી સાથે પણ સુખ મળ્યું નહોતું. પ્રેમીની મારપીટથી ત્રાસીને આખરે પરિણીતાએ આપઘાત કર્યો...
*શહેરમાં વરસાદી પાણી ભરાતા લોકોને થયેલા નુકસાન તથા ભવિષ્યમાં શહેરમાં વરસાદી પાણી ન ભરાય માટે તમામ કાંસોમાંથી વિશ્વામિત્રી નદીમાં થયેલા ડ્રેનેજના જોડાણો...
પ્રતિનિધિ વડોદરા તા.29દિવાળીપુરા વિસ્તારમાં આવેલી નવી કલેકટર કચેરી પાસે કોમ્પલેક્ષના ત્રીજા માટે આવેલી ઇન્સ્યોરન્સ કંપનીની ઓફિસમાં એસીમાં શોર્ટ સર્કિટના કારણે બ્લાસ્ટ થયો...
અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી શિયાળો જામ્યો હોય તેવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે તથા મોડી રાત્રે ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. રાજ્યમાં આજે સૌથી વધુ ઠંડી નલિયા ખાતે 13.4 ડી.સે. નોંધાવા પામી છે. રાજ્યના અન્ય શહેરોમાં અમદાવાદમાં 17.8 ડી.સે., ડીસામાં 14.4 ડી.સે., ગાંધીનગરમાં 16.9 ડી.સે., વલ્લભ વિદ્યાનગરમાં 17.7 ડી.સે., વડોદરામાં 15.2 ડી.સે., સુરતમાં 21.0 ડી.સે., ભુજમાં 16.7 ડી.સે., નલિયામાં 13.4 ડી.સે., અમરેલીમાં 17.0 ડી.સે., ભાવનગરમાં 18.1 ડી.સે., રાજકોટમાં 14.8 ડી.સે., અને સુરેન્દ્રનગરમાં 18.2 ડી.સે. તાપમાન નોંધાવા પામ્યું છે.
નવસારીમાં ગુલાબી ઠંડીનો અહેસાસ
નવસારી: નવસારીમાં ઠંડીનો પારો અડધો ડિગ્રી વધ્યો છે. જયારે મહત્તમ તાપમાન 1 ડિગ્રી ગગડયું છે. જેથી નવસારીમાં ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે. ગત 21મીએ નવસારીમાં ઠંડીનો પારો 18.1 ડિગ્રી નોંધાયા બાદ બે દિવસમાં ઠંડીનો પારો 3.1 ડિગ્રી ગગડીને 15 ડિગ્રીએ આવી પહોંચ્યો હતો. જેથી નવસારીમાં ઠંડીમાં વધારો થતાં ગુલાબી ઠંડી પડી હતી. પરંતુ ગત રોજ ઠંડીનો પારો એક ડિગ્રી વધ્યો હતો. જયારે આજે ઠંડીનો પારો વધુ અડધો ડિગ્રી વધ્યો છે. આમ તો દિવસ દરમિયાન સૂર્યદેવતાનો તાપ પડે છે. જેથી દિવસે ગરમી કે ઠંડી અનુભવાતી નથી. જોકે સૂર્યદેવતા આથમતાની સાથે જ ઠંડીનું પ્રમાણ વધી જાય છે. જેથી સાંજથી બીજા દિવસે સવાર દરમિયાન ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે.
સોમવારે નવસારીમાં ઠંડીનો પારો 0.5 ડિગ્રી વધીને 16.5 ડિગ્રી નોંધાયું હતું. જયારે મહત્તમ તાપમાનમાં 1.1 ડિગ્રી ગગડતા 31 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં 74 ટકા ભેજ જણાયો હતો. જે બપોરબાદ ઘટીને 37 ટકાએ રહ્યો હતો. જોકે દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વ દિશાએથી 1.6 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.