નવી દિલ્હીઃ ભારતના સ્વપ્નિલ કુસાલેએ ઈતિહાસ રચ્યો છે. સ્વપ્નીલે પુરુષોની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પ્રથમ વખત...
હાલમાં ચોમાસાનો મહોલ ચાલી રહ્યો છે ત્યારે દરોમાં પાણી ભરાઈ જવાના કારણે શરીર રૂપો બહાર નીકળી આવતા હોય છે. આવો એક સાપ...
વડસર બ્રિજથી દરબાર ચોકડી જવાના માર્ગે પસાર થઈ રહેલી કારમાં આગ : ફાયરબ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો :...
રાજ્ય સરકાર લોકભાગીદારીથી બિન ઉપયોગી ખાનગી ટ્યુબવેલ રીચાર્જ કરવાની યોજના જળસંપત્તિ વિભાગ દવારા શરુ કરાશે આ અંગે મંત્રી કુંવરજી બાવળીયા એ રૂ.૧૫૦...
નવી દિલ્હીઃ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નજીકના સહયોગી બિભવ કુમાર દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં...
ડિસ્પ્લેમાં મુકેલા સોનાના ચાંદીના દાગીના અને ડીવીઆર – કોમ્પ્યુટર લઈ ચોરો ફરાર.. ગેસ કટરથી તિજોરી કાપવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ નહીં કપાતા...
*વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે લોકમાન્ય તિલકની પૂણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી હતી* * “સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું...
ભારતમાં બેકારીનું પ્રમાણ હદ બહાર વધી ગયું છે. યુવાનો લાખો રૂપિયા ખર્ચીને ડોક્ટર કે ઇજનેર બને તે પછી પણ તેમને મહિને પંદર...
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં ક્વોટાને મંજૂરી આપી દીધી છે. કોર્ટનું કહેવું છે કે ક્વોટા અસમાનતાની વિરુદ્ધ નથી....
એતો બહુ સ્ષ્પટ છે કે વડાપ્રધાનપદે નરેન્દ્ર મોદી આવ્યા પછી એવી ફિલ્મો ઘણી બની જે હિન્દુત્વ અને ભાજપ જે રાષ્ટ્રીય મુદ્દા ઉઠાવવા...
વરસાદના ચાર મહિના દરમ્યાન મોટા બજેટની અને એટલે જ મોટા સ્ટાર્સવાળી ફિલ્મો રજૂ નથી થતી અને થાય છે તો મોટી પુરવાર થશે...
ગ સ્ટાર્સની હાજરી બોક્સ ઓફિસ પર ચમક લાવી દે છે. જો કોઇ ફિલ્મ ખૂબ સફળ જાય તો ફક્ત તેને જ લાભ થતો...
નવાઈ પમાડે એવી વાત તો છે! જે શહેરના અર્થતંત્રનો ચૌદ ટકા જેટલો નોંધપાત્ર હિસ્સો પ્રવાસન પર અવલંબિત હોય અને નવ ટકા રોજગાર...
નવી દિલ્હી: ભારતીય શેરબજાર (Indian stock market) આજે ગુરુવારે ઉછાળા સાથે ખુલ્યું હતું. ત્યારે નિફ્ટીએ (Nifty) પ્રથમ વખત 25,000ની સપાટી વટાવી હતી...
દેશમાં શિક્ષણના ક્ષેત્રમાં જે ઘટનાઓ બની રહી છે તેને એક સાથે જોવી જોઈએ. તેના દ્વારા એક આખું ચિત્ર તમારી સમક્ષ ઊભું થશે...
કહેતા ભી દિવાના, સુનતા ભી દિવાના જેવો ઘાટ દિલ્હી પોલીસે કર્યો છે. દિલ્હીમાં જુના રાજિન્દર નગરમાં શનિવારે સાંજે એક કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં...
નવી દિલ્હી: સંસદમાં (Parliament) જાતિવાદ મુદ્દે ભાજપના (BJP) સાંસદ અનુરાગ ઠાકુરના (Anurag Thakur) નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. ત્યારે આ નિવેદન બાદ...
સુરત શહેરના ઘોડદોડ રોડથી દક્ષિણે આવેલા પનાસ ગામ તરફ જતા, નવસારી કૃષિ યુનિવર્સિટીનાં સંશોધન કેન્દ્રોવાળા એકમાર્ગી સાંકડા રસ્તાઓ ઉપર ઉત્તર અને દક્ષિણ...
મુવીમાં વરસાદને લગતા ઘણા ગીતો આવે છે. મને આગળનું એક ગીત યાદ આવે છે. ‘હાય હાય એ મજબુરી તેરી દો ટકિયો કી...
વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું કે, હાઈ બ્લડ પ્રેશરની બીમારીઓનું કારણ પણ ટ્રાફિકનો અવાજ, જેનો દર 10 ડેસિબલ્સ વધતાં હૃદયની સમસ્યાઓનું જોખમ રહેલ...
દરેક વ્યક્તિને વિચારવાની શક્તિ આપી છે પણ પ્રશ્ર્ન થાય કે કેવું વિચારવું. કોઈ પણ ક્ષેત્ર હોઈ રાજકારણ, ધાર્મિક, વહીવટ, સમાજ, સાહિત્ય, ફિલ્મ...
નવી દિલ્હી: ઉત્તરાખંડમાં (Uttarakhand) બુધવારે સાંજે હવામાન બદલાયું હતું અને ભારે વરસાદે (Rainfall) તબાહી મચાવી હતી. દરમિયાન ઉત્તરાખંડમાં ટિહરી અને રુદ્રપ્રયાગ જિલ્લામાં...
ઘણા સમયથી કેન્સરની બીમારીથી પીડાતા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના કોચ અંશુમન ગાયકવાડનું વડોદરા શહેરના એલેમ્બિક ગોરવા રોડ ખાતે આવેલ ભાઈલાલ અમીન હોસ્પિટલ...
વડોદરા શહેરના ગોરવા ગામ નજીક દિવ્ય દર્શન એપાર્ટમેન્ટનાં ટેરેસ પરથી એક અજાણી વ્યક્તિએ મોતની છલાંગ લગાવી હતી. ચોથા માળે આવેલ ટેરેસ પરથી...
આસોજમાં 70 વર્ષ જૂની આંગણવાડી તોડી પાડતાં ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત… વડોદરા શહેર માં નવીન કલેકટર કચેરી ખાતે ગામ જનો એ...
દુમાડથી ગોલ્ડન ચોકડી તરફ જતા વિશ્વામિત્રી બ્રિજ પર કારમાંથી 200 કિલોથી વધુ પોશડોડાનો જથ્થો મળી આવ્યો હતો, જોકે કારમાં કોઇ હાજર મળી...
શહેરમાં વરસાદી પાણી બાદ રોડમા ભ્રષ્ટાચારના ખાડાઓ.. શહેરના હરણખાના થી નાલબંધ વાડા રોડ, પાણીગેટ, શહેરના ખારીવાવ રોડ સહિત અનેક વિસ્તારોમાં જોખમી ખાડાઓ...
આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચે એક્સપ્રેસ વે પરથી ગાડી પકડી પાડી .. આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા સામરખા ગામની સીમમાંથી પસાર થતાં વડોદરા...
આરોગ્ય વિભાગની 450 ટીમ દ્વારા ડેન્ગ્યુ વિરોધી માસ અંતર્ગત મચ્છર નિયંત્રણ અંગે સર્વે કરાયો આણંદ જિલ્લામાં જાન્યુઆરીથી જુલાઈ માસ સુધી મેલેરીયા અને...
નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ મેન્ડેટ આધારે બેંકના ચેરમેન તરીકે તેજસભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે રાજેન્દ્રસિંહ પરમારની પક્ષ દ્વારા પસંદગી કરાઈ હોવાની...
અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી શિયાળો જામ્યો હોય તેવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે તથા મોડી રાત્રે ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. રાજ્યમાં આજે સૌથી વધુ ઠંડી નલિયા ખાતે 13.4 ડી.સે. નોંધાવા પામી છે. રાજ્યના અન્ય શહેરોમાં અમદાવાદમાં 17.8 ડી.સે., ડીસામાં 14.4 ડી.સે., ગાંધીનગરમાં 16.9 ડી.સે., વલ્લભ વિદ્યાનગરમાં 17.7 ડી.સે., વડોદરામાં 15.2 ડી.સે., સુરતમાં 21.0 ડી.સે., ભુજમાં 16.7 ડી.સે., નલિયામાં 13.4 ડી.સે., અમરેલીમાં 17.0 ડી.સે., ભાવનગરમાં 18.1 ડી.સે., રાજકોટમાં 14.8 ડી.સે., અને સુરેન્દ્રનગરમાં 18.2 ડી.સે. તાપમાન નોંધાવા પામ્યું છે.
નવસારીમાં ગુલાબી ઠંડીનો અહેસાસ
નવસારી: નવસારીમાં ઠંડીનો પારો અડધો ડિગ્રી વધ્યો છે. જયારે મહત્તમ તાપમાન 1 ડિગ્રી ગગડયું છે. જેથી નવસારીમાં ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે. ગત 21મીએ નવસારીમાં ઠંડીનો પારો 18.1 ડિગ્રી નોંધાયા બાદ બે દિવસમાં ઠંડીનો પારો 3.1 ડિગ્રી ગગડીને 15 ડિગ્રીએ આવી પહોંચ્યો હતો. જેથી નવસારીમાં ઠંડીમાં વધારો થતાં ગુલાબી ઠંડી પડી હતી. પરંતુ ગત રોજ ઠંડીનો પારો એક ડિગ્રી વધ્યો હતો. જયારે આજે ઠંડીનો પારો વધુ અડધો ડિગ્રી વધ્યો છે. આમ તો દિવસ દરમિયાન સૂર્યદેવતાનો તાપ પડે છે. જેથી દિવસે ગરમી કે ઠંડી અનુભવાતી નથી. જોકે સૂર્યદેવતા આથમતાની સાથે જ ઠંડીનું પ્રમાણ વધી જાય છે. જેથી સાંજથી બીજા દિવસે સવાર દરમિયાન ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે.
સોમવારે નવસારીમાં ઠંડીનો પારો 0.5 ડિગ્રી વધીને 16.5 ડિગ્રી નોંધાયું હતું. જયારે મહત્તમ તાપમાનમાં 1.1 ડિગ્રી ગગડતા 31 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં 74 ટકા ભેજ જણાયો હતો. જે બપોરબાદ ઘટીને 37 ટકાએ રહ્યો હતો. જોકે દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વ દિશાએથી 1.6 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.