આણંદમાં હિન્દુ સમાજે તહેવારો શાંતિથી ઉજવાય અને કોઇ છમકલા ન થાય તે માટે રેલી યોજી શાળા – કોલેજ બહાર ઉભા રહેતાં વિધર્મી...
બારડોલી: બારડોલીના મઢીની પરિણીતાએ ઇન્સ્ટાગ્રામની રિલ્સ જોતાં જોતાં જાહેરખબરમાં આવેલી નોકરીની ઓફર સ્વીકાર્યા બાદ ટેલિગ્રામ એપ્લિકેશનના વિવિધ ટાસ્ક પૂરા કરવાનો ઓફર આવી...
પલસાણા: પલસાણાના જોળવા ગામે આવેલ ઘનશ્યામ રેસિડેન્સીમાં આવેલું મકાન બંધ કરી મકાનમાલિક સુરત ખાતે રહેતા હતા. દરમિયાન એક શખ્સે માલિક ન હોવા...
વારંવાર ભરાતી ડ્રેનેજની સમસ્યાથી સ્થાનિકો થયા પરેશાન વડોદરા શહેરના મોગલવાડા ખાટકીવાડા ગોશીયા મસ્જિદ પાસે વર્ષોની ડ્રેનેજની સમસ્યા છે. મસ્જિદની ચારે બાજુ વારંવાર...
કર્મચારીઓને કોણીએ ગોળ ચોંટ્યો | આણંદ મહાનગરપાલિકામાં લાયકાતવાળા ઉમેદવારોનો સમાવેશ કરવાની પ્રમુખની ખાતરી પાલિકાના હંગામી કર્મચારીઓમાં મોટા ભાગના લાયકાત વગરના અને લાગવગથી...
વર્સો પેહલા પકડેલી હતી ટેન્કર શહેરના માંજલપુર પોલીસે વર્ષો પૂર્વે જ્વલનશિલ કેમિકલ ભરેલી ચોરીની ટેન્કર પકડી હતી. અને મુદ્દામાલ તરીકે તરસાલી ખાતે...
શંકાસ્પદ વાયરલ એન્કેફેલાઇટિસના કુલ 32 કેસોમાંથી 18 બાળકો અત્યાર સુધીમાં મૃત્યુ પામ્યા છે 6 બાળકો સાજા થતાં રજા આપી દેવાઇ છે. હાલમાં...
નશાખોર શિક્ષકના બાળકો સાથેના ગેર વર્તન અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરતાં છ મહિના અગાઉ જ અન્યત્ર બદલી કરાઈ હતી (પ્રતિનિધિ) ડાકોર તા 1 ...
ગાંધીનગર : ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે સીનિયર અધિકારીઓની રાજકોટ અગ્નિકાંડમાં કોઈ જવાબદારી છે કે કેમ ? તે શોધી કાઢવા માટે રાજય સરાકર...
વડોદરામાં વરસાદી પાણી માંડ ઉતર્યા ને શહેરમાં ખાડા, ભૂવાની ભરમાર… શહેરમાં ખાડાઓ, ભૂવા પડવાનો સીલસીલો યથાવત વડોદરા શહેરમાં ગત સપ્તાહે બુધવારે 13...
ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં કોલેરાની બિમારીના દરરોજના 10 થી 15 કેસ… ડાકોરમાં છેલ્લા કેટલાય દિવસોથી આરોગ્ય જોખમાય તેવી પરિસ્થિતિ ઉદભવતા નગરજનોમા ચિંતા...
નબળી નેતાગીરી અને વહીવટી અણઆવડતના કારણે શહેરીજનોનું વર્ષોનું સ્વપ્ન અધૂરૂ.. નડિયાદ શહેરમાં છેલ્લા લાંબા વર્ષોથી બંધ થયેલી સીટી બસ દોડાવવા માટે સ્થાનિક...
ભારતીય ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિક 2024માં શૂટિંગમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય શૂટરોએ અત્યાર સુધીમાં કુલ ત્રણ મેડલ...
પેરિસ ઓલિમ્પિકમાં ભારતે કુલ ત્રણ મેડલ જીત્યા છે. ત્રણેય મેડલ શૂટિંગમાં આવ્યા છે. પહેલા મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં...
કારેલીબાગ શાક માર્કેટરોડ પરથી હટાવી અન્ય જગ્યાએ સ્થાળાંતરીત કરવા, શુક્રવારી બજાર સંદર્ભે યોગ્ય નિતિ બનાવી આયોજન અંગે સૂચના અપાઇ હતી વોર્ડ વિસ્તારમાથી...
માનવદિન/ કરાર આધારીત કુલ-720 દિવસની કામગીરી પુર્ણ કરેલ હોય તેવા 1200 જેટલા સફાઇ સેવકોને રોજિંદારીમાં પરિવર્તીત કરવાની યોજનાની સૈધાંતિક મંજુરી આપેલી હતી...
દિલ્હી કોર્ટે ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકરના આગોતરા જામીન અરજી ફગાવી દીધા છે. પટિયાલા હાઉસ કોર્ટે ગુરુવાર 1 ઓગસ્ટના રોજ દિલ્હી પોલીસને...
નવી દિલ્હી: દિલ્હીના જૂના રાજેન્દ્ર નગરમાં યુપીએસસીના ત્રણ ઉમેદવારોના મૃત્યુના કેસમાં તીસ હજારી કોર્ટે આજે ગુરુવારે એસયુવી ડ્રાઈવર મનોજ કથુરિયાને જામીન આપ્યા...
નવી દિલ્હી: અઠવાડીયાના ચોથા દિવસે એટલે કે ગુરુવારે પણ ભારતીય શેરબજારો ઓલ ટાઇમ હાઇ લેવલ સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા. ત્યારે...
સહિયારી મિલકતમાંથી હક જતો કરતો હોવાની ડમી વ્યક્તિ પાસે સહી કરાવી લીધી બે ભાઇ અને બે સાક્ષી સહિતના ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ.....
સુરતઃ ઘરની બહાર રસ્તા પર શ્વાન બાળકો પર હુમલા કરતા રહ્યાં છે, પરંતુ હવે તો ઘર, દુકાનોમાં પણ બાળકો સુરક્ષિત નથી. શહેરના...
ગુરુવાર 1 ઓગસ્ટના રોજ સંસદના ચોમાસુ સત્રનો નવમો દિવસ હતો. સંસદનું ચોમાસુ સત્ર 22 જુલાઈથી શરૂ થયું હતું અને 12 ઓગસ્ટના રોજ...
અમદાવાદ: ચાર દિવસ થયા છતાં હજુ સુધી રાજ્યની સહકારી બેન્કોમાં ટ્રાન્ઝેક્શન પૂર્વવત્ત થઈ શક્યા નથી. રેન્સમવેરના એટેકે કરેલા નુકસાનને પગલે બેન્કોના સર્વર...
સુરતઃ આગામી તા. 5 ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ માસનો આરંભ થવા જઈ રહ્યો છે. આ મહિનામાં ભક્તો શિવની ઉપાસના કરતા હોય છે. શ્રાવણ...
મંગળવારે કેરળના વાયનાડ જિલ્લામાં મેપ્પડી નજીકના વિવિધ પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ હતી. આ કુદરતી આફતના કારણે અત્યાર સુધીમાં 200થી વધુ...
સુરતઃ શહેર-જિલ્લાની શાળાઓમાં શિક્ષણકાર્ય તથા હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના રહેવા-જમવાની સુવિધાઓ કેવી છે તે ચેક કરવા આજે સુરત જિલ્લાના ડીડીઓએ વાંકલ પ્રાથમિક શાળા ખાતે...
ઇઝરાયેલી સેનાએ ગુરુવારે દાવો કર્યો હતો કે હમાસના લશ્કરી વડા મોહમ્મદ દૈફ તેના હવાઈ હુમલામાં માર્યો ગયો છે. સેનાએ કહ્યું કે ગાઝાના...
લખનઉ: શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી છે. હાઈકોર્ટે ગુરુવારે પોતાનો નિર્ણય સંભળાવતા કહ્યું કે હિન્દુ પક્ષની અરજીઓ...
સુરતઃ શહેરમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં દેહ વ્યાપારના વેપલો ચાલતો હોવાના કિસ્સા અવારનવાર સામે આવી રહ્યાં છે. પોલીસ હજુ સુધી આ...
સુરતઃ શહેરમાં મેટ્રો ટ્રેન માટે સારોલી કડોદરા રોડ પર બની રહેલા બ્રિજના સ્પાનમાં ગઈ તા. 30મી જુલાઈના રોજ તિરાડ પડી હતી. ત્યાર...
અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી શિયાળો જામ્યો હોય તેવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે તથા મોડી રાત્રે ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. રાજ્યમાં આજે સૌથી વધુ ઠંડી નલિયા ખાતે 13.4 ડી.સે. નોંધાવા પામી છે. રાજ્યના અન્ય શહેરોમાં અમદાવાદમાં 17.8 ડી.સે., ડીસામાં 14.4 ડી.સે., ગાંધીનગરમાં 16.9 ડી.સે., વલ્લભ વિદ્યાનગરમાં 17.7 ડી.સે., વડોદરામાં 15.2 ડી.સે., સુરતમાં 21.0 ડી.સે., ભુજમાં 16.7 ડી.સે., નલિયામાં 13.4 ડી.સે., અમરેલીમાં 17.0 ડી.સે., ભાવનગરમાં 18.1 ડી.સે., રાજકોટમાં 14.8 ડી.સે., અને સુરેન્દ્રનગરમાં 18.2 ડી.સે. તાપમાન નોંધાવા પામ્યું છે.
નવસારીમાં ગુલાબી ઠંડીનો અહેસાસ
નવસારી: નવસારીમાં ઠંડીનો પારો અડધો ડિગ્રી વધ્યો છે. જયારે મહત્તમ તાપમાન 1 ડિગ્રી ગગડયું છે. જેથી નવસારીમાં ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે. ગત 21મીએ નવસારીમાં ઠંડીનો પારો 18.1 ડિગ્રી નોંધાયા બાદ બે દિવસમાં ઠંડીનો પારો 3.1 ડિગ્રી ગગડીને 15 ડિગ્રીએ આવી પહોંચ્યો હતો. જેથી નવસારીમાં ઠંડીમાં વધારો થતાં ગુલાબી ઠંડી પડી હતી. પરંતુ ગત રોજ ઠંડીનો પારો એક ડિગ્રી વધ્યો હતો. જયારે આજે ઠંડીનો પારો વધુ અડધો ડિગ્રી વધ્યો છે. આમ તો દિવસ દરમિયાન સૂર્યદેવતાનો તાપ પડે છે. જેથી દિવસે ગરમી કે ઠંડી અનુભવાતી નથી. જોકે સૂર્યદેવતા આથમતાની સાથે જ ઠંડીનું પ્રમાણ વધી જાય છે. જેથી સાંજથી બીજા દિવસે સવાર દરમિયાન ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે.
સોમવારે નવસારીમાં ઠંડીનો પારો 0.5 ડિગ્રી વધીને 16.5 ડિગ્રી નોંધાયું હતું. જયારે મહત્તમ તાપમાનમાં 1.1 ડિગ્રી ગગડતા 31 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં 74 ટકા ભેજ જણાયો હતો. જે બપોરબાદ ઘટીને 37 ટકાએ રહ્યો હતો. જોકે દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વ દિશાએથી 1.6 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.