નવી દિલ્હી: પેરિસ ઓલિમ્પિક 2024માં મનુ ભાકર (Manu Bhakar) પેરિસ ઓલિમ્પિક 2024માં વધુ એક મેડલની (Medal) નજીક પહોંચી ગઈ છે. બે બ્રોન્ઝ...
વોશિંગ્ટનઃ હમાસ ચીફ ઈસ્માઈલ હનિયેહ ઉર્ફે ઈસ્માઈલ હાનિયા હવાઈ હુમલામાં માર્યો ગયો નથી. અત્યાર સુધી દાવો કરવામાં આવી રહ્યો હતો કે તે તેહરાનમાં...
પ્રતિનિધિ વડોદરા તા.2 વડોદરાના બીલ રોડ પર બોલેરો ગાડીમાં દારૂની હેરાફેરી કરતા શખ્સને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. રુ.8.34 લાખના વિદેશી દારૂ...
સુરતઃ ઓલપાડ ખાતે વગર પરવાને આયુર્વેદિક બનાવટોનું ગેરકાયદે ઉત્પાદન કરતી ફેક્ટરી પર ખોરાક અને ઔષધ નિયમન તંત્રના દરોડા પડ્યા છે. ફેક્ટરીમાંથી 11.60...
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે (Central Govt) ગુરુવારે રાજ્યસભામાં (Rajya Sabha) ચોંકાવનારી માહિતી શેર કરી હતી. અસલમાં વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે...
સુરતઃ સુરત શહેરમાં ચોરીના બનાવોમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે. ત્યારે એક રાતમાં વરાછા વિસ્તારમાંથી એસીના પાંચ કોમ્પ્રેસર ચોરાયા છે. ફરિયાદ...
પ્રતિનિધિ વડોદરા તા.2 શહેર પોલીસના ઝોન -2માં આવેલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક મોબાઇલ ગુમ અને ચોરી થયા હતા. ત્યારે પોલીસ દ્વારા આ...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court) આજે શુક્રવારે 2 ઓગસ્ટના રોજ રાજકીય પક્ષો (Political parties) દ્વારા કોર્પોરેટ કંપનીઓ પાસેથી ચૂંટણી બોન્ડ દ્વારા...
મુંબઈઃ બોલિવૂડ સિંગર અરિજિત સિંહની ફેન ફોલોઈંગ એક અલગ લેવલની છે, તે દુનિયામાં જ્યાં પણ પરફોર્મ કરે છે ત્યાં તેના ફેન્સ મોટી...
સુરતઃ કાગળ પર તો ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે, પરંતુ રાજ્યનો એકેય જિલ્લો, તાલુકો, શહેર કે ગામ એવું નહીં હોય જ્યાં દારૂ વેચાતો...
દેશમાં 31 જુલાઈ સુધી 7.28 કરોડ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા. જે ગયા વર્ષના રૂ. 6.77 કરોડ કરતાં ઘણું વધારે છે....
નવી દિલ્હીઃ સ્થાનિક શેરબજાર ગુરુવારે નવી ઊંચાઈએ પહોંચી રેકોર્ડ બનાવ્યો હતો પરંતુ આજે શુક્રવારે આશ્ચર્યજનક રીતે બજાર તૂટ્યું હતું. અમેરિકન અર્થતંત્રની ચિંતા...
હિમાચલ પ્રદેશના ભાગમાં શરૂ થયેલી વાદળ ફાટવાની પ્રક્રિયા હવે જમ્મુ-કાશ્મીરથી ઉત્તરાખંડ સુધી પહોંચી ગઈ છે. સ્થિતિ એવી બની છે કે છેલ્લા 24...
નવી દિલ્હી: ટાટા ગ્રૂપની એરલાઈન કંપની એર ઈન્ડિયાએ આજે પોતાના યાત્રીઓ માટે એક મહત્વપૂર્ણ માહિતી જાહેર કરી હતી. એર ઈન્ડિયાએ શુક્રવારે પોતાના...
નવી દિલ્હીઃ દિલ્હીમાં માનસિક રીતે વિકલાંગ બાળકો માટે બનાવવામાં આવેલા આશા કિરણ હોમ હવે બાળકો માટે મૃત્યુના ઘર બની ગયા છે. જાણવા...
સુરતઃ આજે સવારે સુરત શહેરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક સ્કૂલ બસ રસ્તા કિનારે પડેલા ખાડામાં ખાબકી હતી. બસ અડધી ઊંધી થઈ...
હવેથી સાયબર ફ્રોડના ગુનામાં ફ્રોડની રકમ ખાતામાં હોય તે સિવાયનું બેંક એકાઉન્ટ ફ્રિજ્ડ નહીં થાય-નાયબ પોલીસ અધિક્ષક સાયબર ક્રાઇમ, વડોદરા ગ્રામ્ય ડિવિઝન...
શહેરના મકરપુરા જીઆઇડીસી ખાતે આવેલી ચોક્સીલેબોરેટરીમાં એક કર્મચારીનુ મોત થતાં પરિજનો દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હસમુખભાઈ મૂળજીભાઇ પરમાર નામના કર્મચારી...
. વડોદરા મહાનગરપાલિકાએ લીધો મોટો નિર્ણય વડોદરા મહાનગરપાલિકાની જન્મ મરણ અને લગ્નની નોંધણી માટેની કચેરી વર્તમાનમાં નવાપુરા વિસ્તારમાં આવેલ કેવડાબાગની સામે સરદાર...
*ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા શિવભક્ત 108 કાવડયાત્રિઓ દ્વારા સતત16મા વર્ષે ચાણોદ થી હરણી મોટનાથ મહાદેવ માટે નર્મદાના જળ સાથે કાવડયાત્રા માટે પહોંચ્યા*...
કાલોલ : કાલોલ જીઇબી સામે સાવરીયા ટ્રેડર્સ નામે મૂર્તિ વેચતા વેપારીના ખુલ્લા શેડમાં વહેલી સવારે વેપારી દુકાને આવતા શેડ ઉપર ઓઢણી નાખી...
દેશમાં ગૌહત્યા પ્રતિબંધ સખત કાયદો લાવવામાં આવે તેવી પણ માગ કરાઇ ગુરુકુળ વિધ્યાલયના વિધ્યાર્થીઓ દ્વારા આ ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા બેનરો...
વડોદરાની મધ્યસ્થ જેલમાં વીતેલા 24 કલાક દરમિયાન કોબ્રા સાપ બાદ મગરના બચ્ચાંનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વડોદરા વન વિભાગના વોલિએન્ટરે વહેલી સવારે...
નવી દિલ્હી: દેશના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદથી (Rain) વિનાશ સર્જાઇ રહ્યો છે. તેમજ પહાડી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે....
તાજેતરના વરસાદથી સુરતના અનેક વિસ્તારો મુસીબતોમાં ફસાયા. ખાડીપૂરના કારણે પાંચેક લાખ લોકોને અસર થઇ પણ મહાનગરપાલિકા નિર્ભર છે. દરેક ચોમાસે આ જ...
નવી દિલ્હી: કોંગ્રેસના (Congress) સાંસદ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) આજે શુક્રવારે 2 ઓગસ્ટના રોજ એક મોટો દાવો કર્યો હતો. જેનાથી રાજકારણ ગરમાયું...
નવી દિલ્હી: ઇઝરાયેલે (Israel) મંગળવારે લેબનીઝ રાજધાની બેરૂત પર હુમલો કર્યો અને હિઝબુલ્લાહના (Hezbollah) ટોચના કમાન્ડરને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારે ઇઝરાયલે...
ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા શિવભક્ત 108 કાવડયાત્રિઓ દ્વારા સતત16મા વર્ષે ચાણોદ થી હરણી મોટનાથ મહાદેવ માટે નર્મદાના જળ સાથે કાવડયાત્રા માટે પહોંચ્યા...
અન્ય એક સાયકલોન સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદનું જોર વધવાની શક્યતા ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર માં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતાને...
મહિલાઓ અને યુવતીઓને શારીરિક, માનસિક અને જાતિય સતામણી,છેડતી, ઘરેલું હિંસા, બિનજરૂરી કોલ મેસેજ થી હેરાનગતિ જેવાં વિવિધ પ્રકારની હેરાન ગતિમાં 181 મહિલા...
અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી શિયાળો જામ્યો હોય તેવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે તથા મોડી રાત્રે ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. રાજ્યમાં આજે સૌથી વધુ ઠંડી નલિયા ખાતે 13.4 ડી.સે. નોંધાવા પામી છે. રાજ્યના અન્ય શહેરોમાં અમદાવાદમાં 17.8 ડી.સે., ડીસામાં 14.4 ડી.સે., ગાંધીનગરમાં 16.9 ડી.સે., વલ્લભ વિદ્યાનગરમાં 17.7 ડી.સે., વડોદરામાં 15.2 ડી.સે., સુરતમાં 21.0 ડી.સે., ભુજમાં 16.7 ડી.સે., નલિયામાં 13.4 ડી.સે., અમરેલીમાં 17.0 ડી.સે., ભાવનગરમાં 18.1 ડી.સે., રાજકોટમાં 14.8 ડી.સે., અને સુરેન્દ્રનગરમાં 18.2 ડી.સે. તાપમાન નોંધાવા પામ્યું છે.
નવસારીમાં ગુલાબી ઠંડીનો અહેસાસ
નવસારી: નવસારીમાં ઠંડીનો પારો અડધો ડિગ્રી વધ્યો છે. જયારે મહત્તમ તાપમાન 1 ડિગ્રી ગગડયું છે. જેથી નવસારીમાં ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે. ગત 21મીએ નવસારીમાં ઠંડીનો પારો 18.1 ડિગ્રી નોંધાયા બાદ બે દિવસમાં ઠંડીનો પારો 3.1 ડિગ્રી ગગડીને 15 ડિગ્રીએ આવી પહોંચ્યો હતો. જેથી નવસારીમાં ઠંડીમાં વધારો થતાં ગુલાબી ઠંડી પડી હતી. પરંતુ ગત રોજ ઠંડીનો પારો એક ડિગ્રી વધ્યો હતો. જયારે આજે ઠંડીનો પારો વધુ અડધો ડિગ્રી વધ્યો છે. આમ તો દિવસ દરમિયાન સૂર્યદેવતાનો તાપ પડે છે. જેથી દિવસે ગરમી કે ઠંડી અનુભવાતી નથી. જોકે સૂર્યદેવતા આથમતાની સાથે જ ઠંડીનું પ્રમાણ વધી જાય છે. જેથી સાંજથી બીજા દિવસે સવાર દરમિયાન ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે.
સોમવારે નવસારીમાં ઠંડીનો પારો 0.5 ડિગ્રી વધીને 16.5 ડિગ્રી નોંધાયું હતું. જયારે મહત્તમ તાપમાનમાં 1.1 ડિગ્રી ગગડતા 31 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં 74 ટકા ભેજ જણાયો હતો. જે બપોરબાદ ઘટીને 37 ટકાએ રહ્યો હતો. જોકે દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વ દિશાએથી 1.6 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.