નવી દિલ્હી: ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે મંગળવારે સર્વપક્ષીય બેઠકમાં નેતાઓને માહિતી આપી હતી કે ભારતે બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને...
શું આ જ છે વિકાસ? વેમાલીમા મૃતકને સ્મશાન સુધી લઇ જવું પણ અઘરું વહેલી તકે રોડની કામગીરી શરૂ નહીં કરાય તો સામાજિક...
સુરતઃ શહેરના ડિંડોલી વિસ્તારમાં સોમવારે મધરાત્રે 22 વર્ષીય યુવકની હત્યાની સનસનીખેજ ઘટના બની છે. 22 વર્ષીય અંશ ઉર્ફે ગૌરવ નામના યુવકની મહાદેવ...
સુરતઃ સોમવારે તા. 5 ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ માસનો આરંભ થયો છે. આ મહિનામાં ભક્તો ભોલેનાથની ભક્તિમાં લીન થતા હોય છે, પરંતુ સુરત...
પ્રતિનિધિ વડોદરા તા.6 કિશનવાડી વિસ્તારમાં દશા માતાજીની શોભાયાત્રા નીકળી હતી ત્યારે તમામ યુવકો ડાન્સ કરી રહ્યા હતા. તે દરમિયાન યુવકનો હાથ અન્યને...
સુરત: સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સિવિલ વર્ક ડિપાર્ટમેન્ટમાં વર્ષોથી જામી પડેલા અધિકારીઓનો ભ્રષ્ટાચાર છતમાંથી ટપકતાં ઠેર ઠેર ડોલ...
સુરતઃ શહેરમાં એક યુવાન જિંદગીથી કંટાળી આપઘાત કરવા માટે ભાઠેનાં ઓવરબ્રિજ પર પહોંચ્યો હતો. જોકે આ યુવાન આપઘાત કરે તે પહેલા જ...
સુરત : ગોડાદરા પોલીસ દ્વારા આદિવાસી તેલ જેનું હાલમાં સોશિયલ મિડીયામાં ધૂમ છે. તેમાં વાળ ગણતરીના દિવસોમાં લાંબા કરવાની આ બ્રાન્ડ દ્વારા...
ત્રણ જિલ્લા, ત્રણ તાલુકાની નજીક અને મોહન નદીના કિનારે વસેલું ગામ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલું અને મોહન નદીના કિનારે વસેલું ગામ...
નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં હિંસા અને આગચંપી વચ્ચે તોફાનીઓએ હવે લઘુમતી હિન્દુઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. ટોળું હિંદુઓને નિશાન બનાવી રહ્યું છે....
પાલિકાની પ્રિમોન્સૂનની કામગીરી સામે સવાલો ઉઠ્યા : વાહનોને નુકસાન થતા ચાલકોએ તંત્ર સામે નારાજગી દર્શાવી : વડોદરા મહાનગરપાલિકાની પ્રિમોન્સૂનની કામગીરી સામે સવાલો...
નવી દિલ્હી: શેરબજારના (Stock market) રોકાણકારો માટે આજે મંગળવારે શેરબજારનો મૂડ રોકાણકારો માટે થોડો સારો જોવા મળ્યો હતો. અસલમાં સોમવારના મોટા ઘટાડા...
ઢાકા: બાંગ્લાદેશમાં (Bangladesh) વડા પ્રધાન શેખ હસીનાના તખ્તાપલટ બાદ પરિસ્થિતિ સતત વણસી રહી છે. તેમજ દેશના વિવિધ ભાગોમાં હિંસા (Violence) ફાટી નીકળી...
નવી દિલ્હી: વારાણસીમાં શ્રી કાશી વિશ્વનાથ મંદિર પાસે ગત રાત્રે મોટી દુર્ઘટના સરજાઇ હતી. ત્યારે આ દુર્ઘટનામાં ઘણા લોકોને નુકશાન થયું હતું....
વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારના મુખ્ય માર્ગ પર આવેલ નેશનલ બેકરીની સામે એક જૂનું જર્જરીત મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. ધરાશાયી...
બ્રિજના પિલ્લરોની હાલત જોઈને તમે પણ કહેશો, ઓહ બાપ રે… વડોદરા શહેરનું સૌથી જૂના બ્રિજ માંથી એક બ્રિજ એટલે પંડ્યા બ્રિજ જેને...
વડોદરા શહેરની હદમાં પાલિકા દ્વારા હમણાં ૬ બ્રિજ મંજૂર કરાયા છે. તેમાંથી પૂર્વ વડોદરાનાં ૩ બ્રિજ મે .રણજીત બિલ્ડકોન પ્રા.લી.ને કોન્ટ્રાક્ટ આપ્યા...
બાંગ્લાદેશ એક મોટા રાજકીય સંકટનો સામનો કરી રહ્યું છે. દેશમાં ભારે હિંસા અને પ્રદર્શનો બાદ વડાપ્રધાન શેખ હસીનાએ પોતાના પદ પરથી રાજીનામું...
કોંગ્રેસના સભ્ય અર્જુનસિંહે માહિતી માંગી ત્યારે શિક્ષણ વિભાગનું ભોપાળું બહાર આવ્યું વડોદરા જિલ્લા પંચાયત સંચાલિત શાળાળાઓમાં લેવાતી પરીક્ષામાં મસ મોટો ગોટાળો પ્રકાશમા...
વાહનમાં લિમિટ કરતા વધુ મુસાફરો બેસાડતા વાહન ચાલકો વિરુદ્ધ ટ્રાફિક પોલીસની લાલ આંખ… વડોદરા શહેરમાં લિમિટ કરતા વધુ મુસાફરો બેસાડી હેરાફેરી કરતા,...
વલસાડ: વલસાડ ઔરંગા નદીમાં ઘોડાપૂર આવતા વલસાડના કાશ્મીર નગર, વલસાડ પારડી, તળિયાવાડ, હનુમાન ભાગડા, ભદેલી જગાલાલા વગેરે વિસ્તારોમાં રાત્રી દરમિયાન લોકોનાં ઘરમાં...
એસ.એસ.જી.હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ દ્વારા સમગ્ર મામલે અઠવાડિયામાં તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવાની વાત કરાઇ સુપ્રિટેન્ડન્ટ દ્વારા સમગ્ર મામલે સુરક્ષા કર્મીઓ પર દોષનો...
વિશ્વામિત્રી બચાવો સમિતિએ જળ શક્તિ મંત્રીને લખ્યો પત્ર પ્રતિનિધિ,વડોદરા, તા. 5 મળતી માહિતી મુજબ વિશ્વામિત્રી નદીની આસપાસ પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બાંધકામ...
અંકલેશ્વરના આધેડે વડોદરાની યુવતીને 52 લાખ ઉછીનાઆપ્યા હતા. જેમાંથી યુવતીના માત્ર 28 લાખ બાકી હતા ત્યારે વારંવાર રૂપિયાના બદલામાં બ્લેક મેલ કરીને...
નવસારી, ઘેજ, બીલીમોરા : ઉપરવાસમાં વધુ વરસાદ પડવાને કારણે ગત રાત્રે નવસારી જિલ્લાની અંબિકા નદી અને કાવેરી નદીના જળ સ્તરમાં વધારો થતા...
ભારતીય રેલ્વેએ નવા વર્ષમાં એક મોટી યોજના લાગુ કરવાની યોજના તૈયાર કરી છે. રેલ્વે આગામી દિવસોમાં વેઈટિંગ ટિકિટને કડક રીતે નાબૂદ કરવા...
બાંગ્લાદેશમાં ભારે હિંસક પ્રદર્શનો બાદ શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યા બાદ શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડી દીધું...
સાવલી નાં રાધેશ્યામ સોસાયટી માં મેડિકલ નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રસોઈ બનાવતી વેળાએ ગેસ નો બોટલ લીકેજ થતા આગ લાગીને ફાટતાં ભારે...
ઢાકા: બાંગ્લાદેશમાં સ્થિતિ વણસી ગઈ છે અને વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે. હિંસા વચ્ચે પ્રદર્શનકારીઓ વડાપ્રધાનના આવાસમાં પણ ઘૂસી ગયા હતા...
નવી દિલ્હી: કેદારનાથ ધામમાં (Kedarnath Dham) ફસાયેલા 250 થી વધુ શ્રદ્ધાળુઓને આજે સોમવારે એરલિફ્ટની (Airlift) મદદથી રેસ્ક્યુ (Rescue) કરાયા હતા. આ તમામ...
પ્રતિનિધિ વડોદરા તા.25
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા સીતાબાગ ગરબા ગ્રાઉન્ડમાંથી એસઓજી પોલીસની ટીમે રૂ. 7 લાખના એમડી ડ્રગ્સ સાથે મધ્યપ્રદેશના પેડલરને ઝડપી પાડ્યો હતો. એમડી ડ્રગ્સનો જથ્થો આરોપી મધ્યપ્રદેશથી કોની પાસેથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તેની પૂછપરછ શરૂ કરાઇ છે. એસઓજીએ ગાંજાનો જથ્થો, મોબાઇલ અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
વડોદરા શહેરને સંસ્કારીનગરી કહેવામાં આવે છે પરંતુ કેટલાક અસામાજિક તત્વો દ્વારા નશીલા પદાર્થોનું વેચાણ કરીને સંસ્કારીનગરીને ઉડતા પંજાબ બનાવવનો ઘનન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાત્રીના સમયે વિવિધ વિસ્તારોમાં પડીકીઓના રૂપમાં નશીલા પદાર્થનું વેચાણ કરાઇ રહ્યું છે. મોડીરાત્રીના સમયે ચાલતા પાનના ગલ્લાઓમાં પણ છુપીરીતે ગાંજો, ડ્રગ્સ સહિતનો નશીલા પદાર્થ વેચવામાં આવે છે. ત્યારે એસઓજી દ્વારા આવા અસામાજિક તત્વો સામે સપાટો બોલાવવાનું શરૂ કરાયું છે. દરમિયાન 25 નવેમ્બરના રોજ એસઓજીની ટીમને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશના શખ્સ માંજલપુર વિસ્તારમાં એમડી ડ્રગ્સ લઇને આવ્યો છે અને સીતાબાગ ખાતે ડિલિવરી આપવા માટે ઉભો છે. જેના આધારે એસઓજી પીઆઇ એસ ડી રાતડા સહિતની ટીમ દ્વારા બાતમી મુજબના સ્થળ પર રેડ કરીને ડ્રગ્સની ડિલિવરી આપવા માટે આવેલા મધ્યપ્રદેશના શખ્સને ઝડપી પાડ્યો હતો. તેની અંગજડતી કરવામાં આવતા તેની પાસેથી 7 લાખનો મેફ્રાડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેથી એસઓજી દ્વારા પેડલરની ધરપકડ કરીને તેની પાસેથી એમડી ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ છે. પેડલરની એસઓજી દ્વારા આ ડ્રગ્સનો જથ્થો કોની પાસેથી લાવ્યો અને કોને ડિલિવરી આપવાનો હતો તેની પુછપરછ શરૂ કરાઇ છે.