બાંગ્લા દેશમાં આરક્ષણ સામે જેવડું મોટું આંદોલન થયું તેના કરતાં ક્યાંય મોટું આંદોલન ભારતમાં કિસાનો દ્વારા કરવામાં આવ્યું હતું; તો પણ તે...
છેલ્લા 49 વર્ષથી શહેરના સાંસ્કૃતિક આરોગ્યને સાચવતી અને સંવારતી નાટ્ય સ્પર્ધા યોજતી ભારતભરમાંની માત્ર ને માત્ર સુરત મહાનગરપાલિકા જ છે એ વાતનું...
વર્ષોવર્ષથી આપણે સાંભળીએ છીએ કે, ન-ગ-ર પાલિકા એટલે જ..નળ , ગટર અને રસ્તાનું પાલન પોષણ સતત શહેરી નાગરિકો માટે હંમેશા યાને, ચોવીસે...
બેરોજગારી, અપૂરતું વળતર અને વેતન આર્થિક અને માનસિક સામનો કરવો પડે છે. ભારત સરકાર શિક્ષિતોને વધુ સગવડ આપે તો છે પણ તેની...
માનવજીવનનું એક અંગ એટલે ઉત્સવ સૌ પ્રથમ તો વ્યક્તિમાં ઉત્સવ ઉજવવાનો ઉમળકો. પૂર્વ તૈયારી તથા ઉત્સાહ- ઉમંગ વિશેષ રહેતો હોય છે. આ...
એક દિવસ પ્રાર્થના બાદ શિષ્યે ગુરુજીને પ્રશ્ન પૂછયો, ‘ગુરુજી, તમે કહો છો કે રોજ સવાર સાંજ ભજન કરો,કરતા જ રહો તો ગુરુજી...
૭૦૦૦ વર્ષથી પણ જૂની ભારતીય સંસ્કૃતિમાં પ્રજાનું પરસ્પરનું અવલંબન અને સમાયોજન અંગ્રેજોના આગમન સુધી ટક્યું. પરંતુ ઔદ્યોગિક ક્રાંતિની અવળી અસરથી ગામ અને...
ઈંગ્લેન્ડ 13 વર્ષમાં તેના સૌથી ખરાબ રમખાણોનું સાક્ષી છે. તાજેતરમાં લિવરપૂલ નજીક સાઉથપોર્ટમાં એક ડાન્સ પાર્ટીમાં સામૂહિક છરાબાજીનો બનાવ બન્યો હતો જેમાં...
આપણા એક પાડોશી દેશ બાંગ્લાદેશમાં મોટી રાજકીય ઉથલપાથલ સર્જાઇ છે. ત્યાં ગયા મહિનના મધ્યભાગથી અનામત વિરોધી વિદ્યાર્થી આંદોલન ચાલી રહ્યું હતું. તે...
શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા એલ એન્ડ ટી સર્કલ પાસે મંગળવારે રાત્રે દસ કલાકની આસપાસ વડોદરાથી પાદરા ઇન્ટરસિટી એસ.ટી.બસે વીઆઇપી રોડ તરફથી પૂરપાટ...
પરિણીતા પાસેથી દુબઇ જવા પતિએ રૂપિયાની માગણી કરી સાસરિયાઓએ ત્રાસ આપતા ફરિયાદ નવોઢાના દાગીના પણ સાસુએ મૂકાવી લીધા હતા અને વારંવાર ઝઘડા,...
પતિએ પત્ની ઉપર ચારિત્ર્ય મામલે ખોટો વ્હેમ રાખી કુહાડીથી હુમલો કર્યો પતિએ ઉપરા છાપરી કુહાડીના ઘા ઝીંકી દેતાં પત્નીનું મોત : પતિ...
વીરપુરના ધો.12 પાસ શખ્સોએ દવાખાનું શરૂ કરી દીધું (પ્રતિનિધિ) લુણાવાડા તા.6 લુણાવાડના લાલસર ગામમાં બે શખ્સે ભેગા મળી ઘરમાં જ કોઇ પણ...
ઉમરેઠ નગરપાલિકાનો અણઘણ વહીવટ ખુલ્લો પડ્યો, રોગચાળો વકરતાં આરોગ્ય વિભાગ દોડતું થયુંઉમરેઠમાં કોલેરાના બે કેસ આવતાં તંત્ર સફાળુ જાગ્યું(પ્રતિનિધિ) ઉમરેઠ તા.6ઉમરેઠના જુદા...
પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ પર બાજ નજર રખાશે (પ્રતિનિધિ) વીરપુર તા.6 વીરપુર નગરમાં સીસીટીવી કેમેરાના અભાવે તસ્કરોને મોકળું મેદાન મળતું હતું. નગરમાં...
બાંગ્લાદેશમાં પ્રચંડ પ્રદર્શન અને હિંસા બાદ શેખ હસીના ભારત આવ્યા છે. સોમવારે તેમણે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હાલમાં હસીના...
સુરત: ઉકાઈ ડેમના ઉપરવાસમાં સામાન્ય વરસાદ યથાવત રહેતા ડેમમાં 98 હજાર ક્યુસેક પાણીની આવક ચાલુ રહી હતી. જેને પગલે ડેમ રૂલ લેવલથી...
વાપી : રૂપિયા 45 લાખ દહેજની માંગણી કરી પરિણીતાને ત્રાસ આપનાર પતિ-દિયર અને સાસુ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પરિણિતાએ બીજા લગ્ન...
શહેરના જમનાબાઇ જનરલ હોસ્પિટલમાં થાઇરોઇડ સહિત અન્ય 15જેટલી એન્ટીબાયોટિક દવાઓની અછતથી દર્દીઓને હાલાકી બે થી ત્રણ દિવસમાં દવાઓ ઇન્ડિયન રેડ ક્રોસમાંથી આવી...
શહેરના વોર્ડ નં.6 વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખા દ્વારા દબાણો દૂર કરાયા… લારીગલ્લાઓ સહિત શેડ, કાચા પાકા દબાણો દૂર કરાયા… વડોદરા મહાનગરપાલિકાના...
એર ઈન્ડિયા મંગળવારથી રાષ્ટ્રીય રાજધાનીથી ઢાકા સુધી તેની નિર્ધારિત ફ્લાઈટ્સ ઓપરેટ કરવા જઈ રહી છે. આ ઉપરાંત બાંગ્લાદેશની રાજધાની માટે વિસ્તારાની નિર્ધારિત...
ઢાકા: બાંગ્લાદેશમાં સૈન્ય સ્તરે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પૂર્વ પીએમ શેખ હસીનાના નજીકના સાથી મેજર જનરલ ઝિયાઉલ અહસાનને સેવામાંથી મુક્ત કરવામાં આવ્યા...
અમદાવાદ ક્રાઈમ બ્રાંચની કાર્યવાહી (પ્રતિનિધિ) નડિયાદ, તા.6અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે નડિયાદથી એક વેપારીને ઝડપી લેતા ચકચાર મચી છે. વેપારી દ્વારા સોશિયલ મીડિયાના...
બાંગ્લાદેશ હાલમાં અશાંતિના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. અનામતને લઈને હિંસક વિરોધ બાદ ભારે રાજકીય ઉથલપાથલ થઈ છે. વડાપ્રધાન પદ પરથી રાજીનામું...
બાંગ્લાદેશમાં જે રીતે બળવો થયો તેની પાછળનો તર્ક એ છે કે તે ત્યાં શરૂ થયેલા અનામત આંદોલનને કારણે થયું હતું. પરંતુ વાસ્તવમાં...
ભરૂચ: સમગ્ર રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે જેને લઈને ભરુચના દહેજની એલાયન્સ ફાર્મા કંપનીમાંથી MD ડ્રગ્સનું રો-મટિરીયલ મળી આવ્યું છે....
બાંગ્લાદેશના રાષ્ટ્રપતિએ સંસદ ભંગ કરી દીધી છે. આ સાથે બાંગ્લાદેશમાં વચગાળાની સરકારની રચનાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ...
વહેલી સવારે ચાર વાગ્યે સ્લેપ ધરાશાયી થયો છેલ્લા કેટલાક દિવસથી ચોમાસાની ઋતુમાં શહેરમાં સ્લેબ અને દિવાલ ધરાશાયી થવાની ઘટના બનવા પામી છે....
નવી દિલ્હીઃ પેરિસ ઓલિમ્પિકનો 11મો દિવસ ભારત માટે સારી શરૂઆત લઈને આવ્યો છે. ભારતનો સ્ટાર જેવેલીન થ્રોઅર નીરજ ચોપડાએ પહેલો જ થ્રો...
ભારે વિરોધ અને હિંસા વચ્ચે બાંગ્લાદેશના નેતા શેખ હસીનાએ પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તે હવે બાંગ્લાદેશ છોડીને ભારત આવી...
પ્રતિનિધિ વડોદરા તા.25
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા સીતાબાગ ગરબા ગ્રાઉન્ડમાંથી એસઓજી પોલીસની ટીમે રૂ. 7 લાખના એમડી ડ્રગ્સ સાથે મધ્યપ્રદેશના પેડલરને ઝડપી પાડ્યો હતો. એમડી ડ્રગ્સનો જથ્થો આરોપી મધ્યપ્રદેશથી કોની પાસેથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તેની પૂછપરછ શરૂ કરાઇ છે. એસઓજીએ ગાંજાનો જથ્થો, મોબાઇલ અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
વડોદરા શહેરને સંસ્કારીનગરી કહેવામાં આવે છે પરંતુ કેટલાક અસામાજિક તત્વો દ્વારા નશીલા પદાર્થોનું વેચાણ કરીને સંસ્કારીનગરીને ઉડતા પંજાબ બનાવવનો ઘનન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાત્રીના સમયે વિવિધ વિસ્તારોમાં પડીકીઓના રૂપમાં નશીલા પદાર્થનું વેચાણ કરાઇ રહ્યું છે. મોડીરાત્રીના સમયે ચાલતા પાનના ગલ્લાઓમાં પણ છુપીરીતે ગાંજો, ડ્રગ્સ સહિતનો નશીલા પદાર્થ વેચવામાં આવે છે. ત્યારે એસઓજી દ્વારા આવા અસામાજિક તત્વો સામે સપાટો બોલાવવાનું શરૂ કરાયું છે. દરમિયાન 25 નવેમ્બરના રોજ એસઓજીની ટીમને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશના શખ્સ માંજલપુર વિસ્તારમાં એમડી ડ્રગ્સ લઇને આવ્યો છે અને સીતાબાગ ખાતે ડિલિવરી આપવા માટે ઉભો છે. જેના આધારે એસઓજી પીઆઇ એસ ડી રાતડા સહિતની ટીમ દ્વારા બાતમી મુજબના સ્થળ પર રેડ કરીને ડ્રગ્સની ડિલિવરી આપવા માટે આવેલા મધ્યપ્રદેશના શખ્સને ઝડપી પાડ્યો હતો. તેની અંગજડતી કરવામાં આવતા તેની પાસેથી 7 લાખનો મેફ્રાડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેથી એસઓજી દ્વારા પેડલરની ધરપકડ કરીને તેની પાસેથી એમડી ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ છે. પેડલરની એસઓજી દ્વારા આ ડ્રગ્સનો જથ્થો કોની પાસેથી લાવ્યો અને કોને ડિલિવરી આપવાનો હતો તેની પુછપરછ શરૂ કરાઇ છે.