આ વર્ષે રક્ષાબંધન 19 ને સોમવારે સવારે 5:32 થી બપોરે 1:32 સુધી ભદ્રા કાળ રહેશે માટે ભદ્રા રહિત કાળ એટલે કે બપોરે...
જમ્મુ અને કાશ્મીરના ‘સંપૂર્ણ ચૂંટણી પંચ’તરીકે ભારતના ચૂંટણી પંચે (ઈસીઆઈ) જણાવ્યું હતું તે મુજબ ત્રણ દિવસીય પ્રવાસે આશા જગાવી છે કે ખૂબ...
એક સમયે જેને વિદેશીઓ દ્વારા ગરીબોના દેશ તરીકે કહેવામાં આવતો હતો તેવા ભારત દેશમાં હવે દિન-પ્રતિદિન શ્રીમંત લોકોની સંખ્યા અને સંપત્તિ સતત...
વારસિયાના ચાર યુવકોની અટકાયત કરી સયાજીગંજ પોલીસે કાર્યવાહી હાથ ધરી શનિવારે વહેલી સવારે 4.15 વાગ્યાના સુમારે વડોદરા શહેરના કાલાઘોડા સર્કલ પાસે એક...
પોણો કલાક વરસાદમાં ફરી એકવાર નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા રેલવે ગરનાળુ અવરજવર માટે બંધ કરાયું પાલિકા તંત્રની વરસાદી કામગીરી વારંવાર પોકળ...
અહીં વર્ષ-2002 માં નગદેવ-નાગદેવી સાથે બહાર વિહાર કરવા દરમિયાન એક કારે નાગદેવી ને અડફેટમાં લેતાં નાગદેવી મૃત્યુ પામતા નાગદેવે પોતાનું ફણ (માથું)પછાડી...
સુરત: વાડિયા વિમેન્સ કોલેજની વિદ્યાર્થીનીએ અડાજણમાં 15માં માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી. આજે સવારે કોલેજ જવા નીકળેલી વિદ્યાર્થીની સ્થાનિક વિસ્તારમાં...
વીએમસીના બે પૂર્વ મ્યુ.કમિશનર એચ.એસ.પટેલ અને ડો.વિનોદ રાવને સરકારે શો કોઝ નોટિસ ફટકારી હતી ( પ્રતિનિધિ )વડોદરા,તા.9 વડોદરામાં ગત જાન્યુઆરી માસમાં ૧૪...
ઉદ્યોગપતિ સાથે લગ્નનું બોગસ સર્ટી બનાવી શેર સહિતની જમીન પોતાના નામે કરાવી ઉદ્યોગપતિના પુત્રએ કોર્ટમાં કરેલી ફરિયાદ આધારે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ...
આણંદના ભેજાબાજોના આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ | કામ કરતા યુવકની ગફલતમાં દોઢ લાખ ડોલરનો ગોટાળો થતાં સમગ્ર મામલે પડદો ઉંચકાયો આણંદના 2 યુવકને...
ગાંધીનગર: વરસાદના પાણીની આવક વધવા સાથે તેમજ ઉપરવાસના ડેમમાંથી છોડાયેલા પાણીની આવક થતા સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી ૧૨૮.૬૯ મીટર સુધી પહોંચી...
39 એજન્ડા મંજૂર કરવામાં સત્તાપક્ષ કે વિપક્ષ કોઈ ‘રોઢા’ ન નાખી શક્યુ અપક્ષ સભ્યોએ ખાડાઓના મુદ્દે નગરપાલિકાની સામાન્ય સભા ગજવી (પ્રતિનિધિ) નડિયાદ,...
ગોધરા તાલુકાના ગોલ્લવ ગામ પાસે આઈ.ટી.આઈ ની નજીકમાં એક ઇકો ગાડી ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા પાંચ લોકોના મોત નિપજ્યા હતા. બનાવની જાન...
વ્યારા: ૯મી ઓગસ્ટ વિશ્વઆદિવાસી દિવસ નિમિત્તે સોનગઢ ખાતે આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતા વેશભૂષા અને વાજિંત્રો સાથે હજારોની સંખ્યામાં આદિવાસીઓનો ઐતિહાસિક જનસૈલાબ ઊમટી...
કલાલી રોડ પર ક્લીન્થા રિસર્ચ નામની લેબોરેટરીનો બનાવ પ્રતિનિધિ વડોદરા તા. 9વડોદરા શહેરના કલાલી રોડ પર ક્લીન્થા રિસર્ચ નામની લેબોરેટરીમાં પંચમહાલ જિલ્લાના...
ચરોતર એન.આર.આઈ. હબ હોવાથી ઉચ્ચ અધિકારીઓની રહેમરાહે PCC આપવામાં લૂંટ ચાલી રહી હતી. વર્ષોથી ઉચ્ચ અધિકારીઓની છત્રછાયામાં રહી અને લાંચ લેવા માટે...
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા જેલમાંથી બહાર આવ્યા છે. આ દરમિયાન કાર્યકરો અને સમર્થકોએ તેમનું ઉષ્માભર્યું...
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બોલિવૂડનું ફેવરિટ કપલ છે અને લોકો તેમને બોલિવૂડના પાવર કપલ તરીકે ઓળખે છે. બંને જલ્દી માતા-પિતા બનવાના...
ફ્રાન્સની રાજધાની પેરિસમાં પેરિસ ઓલિમ્પિક્સ 2024નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વખતે ઓલિમ્પિકમાં કુલ 10,500 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ તમામ...
વડોદરા શહેરના અકોટા ગાર્ડન પાસે છેલ્લા બે દિવસથી કચરાનાં ઢગલા જોવા મળી રહ્યા છે. રોજબરોજ શહેરના દરેક વિસ્તારમાં સફાઈ કામ કરવામાં આવતું...
સમગ્ર ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લાઓમાં શહેરોમાં દારૂબંધી હોવા છતાંય કોઈ એવી જગ્યા નહીં હોય જ્યાં દારૂ વેચાતો નહીં હોય કે પીવા તો...
વડોદરા શહેરના ઝોન -1માં આવતા 7 પોલીસ સ્ટેશનમાં છેલ્લા ઘણા સમયથી પકડાયેલા રૂ. 1.62 કરોડના વિદેશી દારૂના જથ્થા પર બૂલડોઝર ફેરવીને વડોદરાના...
એર ઈન્ડિયા જેણે પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે 8 ઓગસ્ટ સુધી તેલ અવીવ, ઈઝરાયેલની ફ્લાઈટ્સ બંધ કરી દીધી હતી તેણે શુક્રવારે કહ્યું કે...
પ્રતિનિધિ વડોદરા તા. 9પ્રાથમિક સુવિધાઓ મળી રહે અને વડોદરાનો વિકાસ થાય તે માટે શહેરીજનો મિલકત વેરો સમયસર અથવા તો એડવાન્સમાં વડોદરા મહાનગરપાલિકામાં...
નવી દિલ્હીઃ ચીનમાં ભારે ગરમી પડી રહી છે. પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. અકળાવનારી ગરમી વચ્ચે એક વિચિત્ર ફોટો સોશિયલ...
કેરળના વાયનાડના ભૂસ્ખલન વિસ્તારમાં શુક્રવારે (9 ઓગસ્ટ) સવારે 10.15 વાગ્યે ભૂગર્ભમાંથી આવતા રહસ્યમય મોટા અવાજને કારણે લોકો ગભરાટમાં ફેલાયો હતો. અધિકારીઓએ જણાવ્યું...
નવી દિલ્હીઃ સપ્તાહના પ્રારંભમાં અત્યંત આઘાતજનક ઘટનાક્રમમાં ભારતની પહેલવાન વિનેશ ફોગાટ માત્ર 100 ગ્રામ વજન વધુ હોવાના લીધે પેરિસ ઓલિમ્પિકમાંથી ડિસ્ક્વોલિફાઈ થઈ...
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની શ્રેણી...
નવી દિલ્હી: ભારત 15મી ઓગસ્ટ 2024ના રોજ 78મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યું છે. ત્યારે દેશભરમાં આ દિવસની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી...
પેરિસ ઓલિમ્પિક 2024 ની શરૂઆત 26 જુલાઈએ ઉદ્ઘાટન સમારોહ સાથે થઈ હતી, જ્યારે સમાપન સમારોહ 11 ઓગસ્ટે યોજાશે. ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા...
સુરતની ટ્રાફિકની સમસ્યા દૂર કરવા પોલીસ કમિશનર રસ્તા પર ઉતર્યા, નર્મદ યુનિવર્સિટીની બહાર કુલપતિએ જોડ્યા હાથ
સુરતઃ શહેરમાં વસતીની સાથે વાહનોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે, જેના લીધે શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવા સમાન બની ગઈ છે.
ટ્રાફિક સિગ્નલનું પાલન થઈ રહ્યું હોવા છતાં ટ્રાફિકની સમસ્યા ઓછી થઈ નથી. લોકો પણ ટ્રાફિકથી પરેશાન છે. મેટ્રોના કારણે રસ્તાઓ સાંકડા થયા છે બીજી તરફ સિગ્નલની પર ઉભા રહેવાના લીધે સમય વેડફાઈ રહ્યો છે. આવા સમયે લોકોની લાગણીઓને વાચા આપવા માટે સુરત પોલીસ કમિશનર રસ્તા પર ઉતર્યા હતાં. તેઓ પાલિકા સહિતના અધિકારીઓ સાથે કારગીલ ચોક ખાતે પહોંચ્યા હતાં.
રોડ પર ઉતરેલા પોલીસ કમિશનરે લોકોની વાતો સાંભળી હતી. જેમાં લોકોએ સર્કલથી લઈને બીઆરટીએસ રૂટ સહિતના પ્રશ્નોની સાથે સાથે વગર કામના અને જોઈતા ટ્રાફિક સિગ્નલો અંગે પોતાની વાત રજૂ કરી હતી. જેથી પોલીસ કમિશનરે તમામ નાગરિકોની વાત સાંભળીને રસ્તા પર જ મિટિંગ યોજી હતી. જેમાં અધિકારીઓના રોડ પર જ ક્લાસ લેવાઈ ગયા હતાં.
પોલીસ કમિશનરે ટ્રાફિક સમસ્યા હલ કરવાના આયોજનના ભાર રૂપે રસ્તા પર જ ટ્રાફિક સર્કલ નાના કરવા માટે આદેશ આપી દીધો હતો. સાથે જ બીઆરટીએસ રૂટ કાપવા અંગે પણ સૂચના આપી દીધી હતી. પોલીસ કમિશનરના આદેશના પગલે સ્થળ પર જ હાજર પાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી દેવામાં આવી હતી.