ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) વિધાનસભામાં બજેટ સત્ર (Budget session) ચાલી રહ્યું છે. બજેટ સત્રના ગણતરીના ત્રણ દિવસ ખૂબ ભારે રહે તેવી શક્યતાઓ દેખાઈ...
આણંદ : આણંદ જિલ્લામાં બોર્ડની પરીક્ષાનો આરંભ સોમવારના રોજ થયો હતો. જેમાં જિલ્લાના 47861 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી પોતાનું ભાવી નક્કી કરવાની રાહ...
નડિયાદ: નડિયાદના વૈશાલી રોડ પર રહેતા અને શિક્ષિકા તરીકે ફરજ બજાવતા મહિલાએ તેના જ પુત્ર સામે ચોરીની ફરિયાદ આપી હતી. શિક્ષિકાના છુટાછેડા...
ખાનપુર : મહિસાગર જિલ્લામાં રાઈટ ટુ એજ્યુકેશન (આરટીઇ) અંતર્ગત વર્ષ 2022-23માં નબળા અને વંચીત જુથના બાળકોને વિનામૂલ્યે ધો.1માં પ્રવેશ માટે 30મી માર્ચથી...
વડોદરા : એમએસ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલ ફુટબોલ મેચ દરમિયાન મારામારી થતાં જ ભારે નાસભાગ અને દોડધામ મચી ગઇ હતી બીજો...
આણંદ : રેકર્ડ બ્રેક માધવસિંહ સોલંકીના પુત્ર અને કોંગ્રેસના દિગ્ગજ નેતા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીનો ઘરકંકાસ હવે છડેચોક આવી ગયો છે.ડામાડોળ...
નવી દિલ્હી: રશિયા-યુક્રેન(Russia Ukraine war) વચ્ચે એક મહિના કરતા વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધનાં પગલે યુક્રેન દેશ ઉજ્જડ વેરાન...
વડોદરા : હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. જેના પગલે વડોદરા જિલ્લા વહીવટીતંત્ર પણ એલર્ટ થઈ...
વડોદરા : વડોદરા ફાયર વિભાગે સેફટી મુદ્દે બેદરકારી રાખનાર સયાજીગંજ વિસ્તારમાં આવેલા સુરજ પ્લાઝામાં બે દિવસ અગાઉ પહેલા આગ લાગી હતી. જેમાં...
ગાંધીનગર: 29 માર્ચ, 2022ના રોજ દેશમાં ફરી એકવાર પેટ્રોલ (Petrol) અને ડીઝલના (Diesel) ભાવમાં (Price) વધારો થયો છે. આ સાથે જ રાજધાની...
વડોદરા: છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીને કારણે ઓફલાઇન શિક્ષણ અને પરીક્ષાઓ બંધ રહી હતી અને રાજ્ય સરકાર દ્વારા ધોરણ10 અને12 ના વિધ્યાર્થીઓને...
વડોદરા: નિઝામપુરા મહેસાણા નગર સર્કલ નજીક ધમધમતા ટ્રાફિક મા પુરઝડપે આવેલી સ્વીફ્ટ કારના ચાલકે એકટીવા રિક્ષા સહિત ચાર વાહનો ને ધડાકાભેર અડફેટે...
સુરત: (Surat) રાજ્યના ગૃહ મંત્રાલયના (Gujarat Home Minsitry) અશાંત ધારાને (Ashant Dhara) લગતા એક પરિપત્રને લીધે જૂના સુરતના રિંગ રોડની બંને તરફ...
અરબી સમુદ્ર અને ઔદ્યોગિક નગરી દહેજ નજીક આવેલું ગામ એટલે લખીગામ. જે ઔદ્યોગિક એકમોથી ઘેરાયેલું છે. આ ગામ (Village) ધીમે ધીમે પ્રગતિને...
ગાંધીનગર: કેન્દ્ર સરકારે (central Government) દક્ષિણ ગુજરાતમાં પાર – તાપી (Par tapi) સહિતન પાંચ નદીઓને લીન્ક (River linking) કરવાની મહત્વકાંક્ષી યોજના સ્થગિત...
વોટ્સ એપ પર વાયરલ થયેલો આ મેસેજ ખૂબ જ મહત્ત્વનો છે. કૂતરાને બેસાડી ખોળામાં હાથથી પંપાળે છે, ખુદનાં સંતાનો ઘરની નોકરાણી સંભાળે...
મુંબઇ, તા. 28 : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની અહીં રમાયેલી મેચમાં મહંમદ શમીએ લખનઉ સુપર જાયન્ટ્સની શરૂઆત બગાડ્યા પછી દીપક હુડા અને...
સત્સંગપૂર્તિમાં ‘શાસ્ત્રસ્રોત’ કટારમાં શ્રી આઇ.જી. મેકવાને, મધર ટેરેસાને ૧૯૯૦ ના યુદ્ધ વખતે અમેરિકન પ્રમુખ જયોર્જ બુશ તથા ઇરાકના રાષ્ટ્રપ્રમુખ સદ્દામ હુસેનને પત્રો...
હમણાં તો દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણીની ચર્ચાઓ થઈ રહી છે. પછી આખા દેશનું ફોક્સ ગુજરાતની ચૂંટણી પર રહેવાનું છે. કોંગ્રેસની રાષ્ટ્રીય સ્તરે...
રાજયમાં ધો.6 થી 12 માં શ્રીમદ્ ગીતાનો અભ્યાસક્રમમાં સમાવેશ કરાશે. શાળાઓમાં ગીતા આધારિત શ્લોકગાન, શ્લોક પૂર્તિ, નિબંધ, નાટય, ચિત્ર, કિવઝ જેવી સ્પર્ધાઓ...
કિવ: યુક્રેન (Ukraine) અને રશિયા (Russia) વચ્ચેના યુદ્ધનો (War) આજે 34મો દિવસ છે. યુક્રેન હવે રશિયાના સતત હુમલાઓથી (attack) સ્તબ્ધ છે. ઘણા...
ગરુડ પક્ષીઓનો રાજા અને તેનો ખોરાક સાપ…ગરુડ ધરતી પર ચાલતા સાપનો શિકાર કરે …ઉંચે આકાશમાંથી ઉડતા ઉડતા ઝીણી આંખે શિકારને જુએ ચીલ...
અસ્સલના શું બાળગીતો હતાં..? પશુ-પક્ષીઓ તો સટાક દઈને ભેજામાં ઊતરી જતાં. એના માટે સ્પેશ્યલ દિન ઉજવવા પડતા જ નહિ. આજના ભમ્મ..ચીકાચિક ગાયનો...
કોરોના કાળ પછી આ વખતે શાળા-કોલેજની પરીક્ષાઓ લગભગ સામાન્ય કહી શકાય તેવા સંજોગોમાં યોજાશે. આ પરીક્ષાઓ આપણાં માટે અનેક પડકારો લઇને આવી...
રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારબાદ વિદેશનીતિની બાબતમાં ભારત સામે કેટલીક મૂંઝવનારી અને પડકારજનક સ્થિતિઓ ઉભી થઇ. એક તો અમેરિકા સહિતના ભારતના...
એક તરફ સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમર પોલીસ અને પ્રજા વચ્ચેનું અંતર દૂર કરવાના અથાક પ્રયત્નો કરી રહ્યા છે. તેનું ઉદાહરણ...
સુરત: મૂળ ચાઈનીઝ અને પછીથી સિંગાપોર (Singapor) બેઝ ગણાતી ઈ-કોમર્સ (E-Commerce) કંપની (Company) શોપી ઇન્ડિયાએ ભારતમાં (India) કોમર્શિયલ ઓપરેશન (Operation) બંધ કરવાની...
સુરત : સુરત મનપા દ્વારા બનાવાતા શોપીંગ સેન્ટર્સની ફાળવણીમાં વિલંબ થતા શોપીંગની દુકાનોમાં અસામાજિક તત્વો કબજો જમાવી ભોગવટો કરતા હોય છે. તાજેતરમાં...
નવસારી: ગણદેવી મોહનપુર (Mohanpur) ગામ પાસે ચાલુ ટ્રેનમાંથી (Train) પડી જતા સુરતના (Surat) વૃદ્ધનું મોત (Death) નીપજ્યાનો બનાવ ગણદેવી પોલીસ મથકે (Police...
સુરત: સુરત (Surat) શહેરના ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટને કોલસો પૂરો પાડી રહેલા મગદલ્લા પોર્ટે સમગ્ર વિસ્તારને કાળો મેસ કરી નાંખ્યો છે. પ્રતિદિન 700થી વધુ...
સુરત: શહેરમાં ટ્રાફિક નિયમોનો કડકાઈથી અમલ શરૂ કરાવાયો છે, ત્યારે ઘણા ઠેકાણે લોકો હેરાન થઈ રહ્યાં છે. ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહી તે નિયમનું સારી રીતે વાહનચાલકો પાલન કરી રહ્યાં છે, પરંતુ અવારનવાર ક્રેઈન દ્વારા વાહનો ઉપાડી જવાની ટ્રાફિક પોલીસની હરકતથી વાહનચાલકો નારાજ છે. આજે સુરતના ડીંડોલી વિસ્તારમાં એક મહિલા ટ્રાફિક ક્રેઈન પર ચઢી ગઈ હતી અને ભારે હોબાળો મચાવ્યો હતો.
સુરતમાં ટ્રાફિકના નિયમોને લઈને જ્યારથી સિગ્નલ શરૂ થયા છે. ત્યારથી મિશ્ર પ્રતિભાવ જોવા મળી રહ્યાં છે. જો કે, ડિંડોલી વિસ્તારમાં એક ટ્રાફિક ક્રેઈર્ને નો પાર્કિંગમાંથી ગાડી ઉપાડી હતી. આ ગાડી મહિલાની હોવાથી મહિલા રણચંડી બની હોય તે રીતે ક્રેઈર્નની ગાડી આડે ઉભી રહી ગઈ હતી.
બાદમાં બોલાચાલી કરવા લાગી હતી. જેથી લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. પોલીસ દ્વારા અપશબ્દ બોલવામાં આવ્યા હોવાના મહિલાએ આક્ષેપ કર્યા હતાં. સામાન્ય જીભાજોડી થતાં મહિલા ઉગ્ર બની ક્રેઈન ઉપર ચડી ગઈ હતી. કહેવા લાગી કે, પાર્કિંગમાંથી ગાડી ઉપાડી છે મને મને મારી ગાડી આપી દો. ટ્રાફિક ક્રેન ઉપર ચડેલી મહિલાને જોઈ લોક ટોળું એકત્રિત થયું હતું. બાદમાં સમગ્ર મામલો ડિંડોલી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
પર્વતપાટિયામાં લોકોએ BRTSના બસ સ્ટેન્ડની અંદરથી વાહનો કાઢવા પડ્યા
સુરત : એક બાજુ સુરત પોલીસ અને મનપા દ્વારા શહેરમાં ટ્રાફિક સિગ્નલોનું પાલન કરાવવા વાહન ચાલકોને સમજાવવામાં આવી રહ્યાં છે. બીજી બાજુ રોંગસાઇડમાં ચાલતા વાહનો સામે ડ્રાઇવ યોજી પોલીસે કડક કાર્યવાહી કરી રહી છે. પરંતુ અનેક સર્કલો પર સિગ્નલોના ટાઇમીંગ તેમજ અન્ય પરિબળોના કારણે વાહન ચાલકો વધુ મુશકેલીમાં મુકાઇ રહ્યાં છે.
તેમાં પણ મેટ્રોના કામને કારણે જયાં સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા થાય છે તે પર્વત પાટીયા ખાતે પીકઅવર્સમાં એટલો બધો ટ્રાફિકજામ થાય છે કે, વાહનચલકો અસહ્ય હાલાકીથી અકળાઈ ઉઠ્યા છે. શનિવારે રાત્રે પર્વત પાટીયા નજીક અકળાયેલા વાહનચાલકો ના છુટકે બીઆરટીએસમાં ઘુસીને આગળ વધવા મજબુર બન્યા હતા, લોકોએ આ દ્રશ્યનો વિડિયો વાયરલ કરીને પોલીસ-તેમજ મનપાને ટ્રફિક સમસ્યાના ઉકેલ માટે નકકર આયોજન કરી લોકોને સમસ્યામાંથી મુક્તિ આપવા અપીલ કરી હતી.
રવિવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં સુરતના પર્વત પાટિયા સમ્રાટ સ્કૂલ નજીકના બીઆરટીએસ રૂટની સાથે બીઆરટીએસ બસ સ્ટેન્ડમાંથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે. લોકો ટ્રાફિકની સમસ્યાથી કંટાળીને આવી રીતે ગેરકાયદે રસ્તો અપનાવ્યો હતો.
શનિવારની સાંજે ઉતારાયેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે,પીકઅવર્સના સમયે આ જગ્યા પર ભારે ટ્રાફિક સર્જાયો હતો તો બીજી તરફ કેટલાક લોકો વાહનો બીઆરટીએસ બસ સ્ટેન્ડની અંદરથી ચલાવી રહ્યા છે. આટલી હદે કોઈ શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થતું હોય તેવું જોવા મળ્યું નથી.
બસ સ્ટેન્ડની અંદર કે જ્યાં બસની રાહ જોતા પેસેન્જર ઊભા હોય છે. તેવા સ્થળે આ પ્રકારે વાહન દોડાવવા કેટલું યોગ્ય છે? જોકે આ રીતે વાહન ચલાવવા શહેરીજનો મજબુર બન્યા હોય તંત્રની પણ નિષ્ફળતા સાબિત થઇ રહી છે.