યુવતીને ભગાડી જવાનો વહેમ રાખી બોલાચાલી, એક યુવકને ગોળી વાગતા ઇજા(પ્રતિનિધિ) સાવલી સાવલી તાલુકાના ખાંડી ગામે આવેલા એક ફાર્મ હાઉસમાં ગંભીર ફાયરિંગની...
ગ્રામજનોનો હોબાળો, વિદ્યાર્થીઓને શાળા ખાલી કરાવી પંચાયત રૂમમાં બેસાડ્યાતાલુકાના શિક્ષણ તંત્રને લાંછનરૂપ ઘટના(પ્રતિનિધિ) સાવલીસાવલી તાલુકાના લામડાપુરા ગામની પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક પર...
સાંજ સુધીમાં આશરે ૩૦ હજારથી વધુ ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો સાવલી: શૈવ પરંપરાના નવ નાથોમાં અગ્રગણ્ય સ્થાન પામેલા ગેબીનાથ દાદાની જીવંત...
ખેતરની વાડ પાસે મળેલો આશરે 5 વર્ષનો દીપડો – મોતનું કારણ અકબંધ, ફોરેસ્ટ વિભાગે પોસમોર્ટમ હાથ ધર્યુંસાવલી: સાવલી તાલુકાના ભાદરવા પંથકમાં આવેલા...
સાવલી તાલુકામાં ભીષણ માર્ગ અકસ્માતથી અરેરાટીસાવલી:;સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથકની હદમાં ગણપતપુરા પાટિયા નજીક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલકે મોટરસાયકલ...
ઈંટવાડ ગામે લગ્ન પ્રસંગ દરમિયાન મકાનની છત ધરાશાયી પ્રતિનિધિ, સાવલી | તા. 23ડેસર તાલુકાના ઈંટવાડ ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન એક દુઃખદ અને...
શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાના ‘માર્ગદર્શન’થી વિદ્યાર્થીઓ અને શિક્ષકો વંચિતસાવલી:;સાવલી તાલુકાના મંજુસર ગામે આવેલી શ્રી મુકુટ રામજી વિદ્યામંદિર જી.આઈ.ડી.સી. સરકારી માધ્યમિક શાળા ખાતે...
જિલ્લા એલસીબીની કાર્યવાહી : બે પિસ્તોલ, એક બાર બોર ગન અને 56 કાર્ટિસ સાથે બે ઈસમો પકડાયાસાવલી: સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથકની...
સાવલીના ભાદરવા પોલીસ મથકના કેસમાં જિલ્લા એલસીબીની મોટી સફળતાસાવલી: સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકની હદમાં આવેલા મુકુટનગર ગામ નજીક ગટરમાંથી બળી ગયેલી...
સાવલી:;સાવલી તાલુકાની મંજુસર જીઆઇડીસીમાં આવેલી એવી સ્ટીલ કંપનીમાં મેન્ટેનન્સનું કામ કરતી વેળાએ અચાનક બ્લાસ્ટ થવાની ગંભીર ઘટના બની હતી. આ અકસ્માતમાં ગંભીર...