યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને ઉગારવા માટે ભારત સરકારે મિશનનું નામ ઓપરેશન ગંગા રાખ્યું છે. વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે આ અંગેની જાણકારી આપી...
યુક્રેન પર રશિયાના આક્રમણ અને ભૂતકાળમાં વિરાટ અને લશ્કરી દૃષ્ટિએ એકદમ શકિતશાળી દેશો દ્વારા પોતાના મહત્ત્વ વિશેની અતિશયોકિતભરી સમજ સાથે કરાયેલા દુ:સાહસ...
ડીજીટલ યુગમાં હવે 13 મહિનાનું વર્ષ થઈ ગયું છે !! જેટલી રકમનું મોબાઈલ માટે એક મહિનો હતું તે ઘટાડીને 28 દિવસ એટલે...
આજે આપણે છાપામાં જોઈએ ચાર જ સમાચાર જોવા મળે છે. પ્રથમ તો યુવકે યુવતીની ઘાતકી હત્યા કરી, બીજું સગીરા પર બળાત્કાર થયો,...
ભારતમાં હરિયાળી ક્રાંતિ તો સર્જાઈ પરંતુ છેલ્લાં પચ્ચીસ ત્રીસ વર્ષમાં નવા હાઈબ્રિડ બિયારણ અને દવાનાં વધુ ઉપયોગથી ઉત્પાદન તો વધ્યું પરંતુ તેની...
ગુજરાતી ગઝલનો આગવો અને અમૂલ્ય ઈતિહાસ છે. શયદાસાહેબ, મરીઝ સાહેબ, ઘાયલ સાહેબ, બેફામ સાહેબ… જેવાં અનેક અભૂતપૂર્વ ગઝલકારોથી લઈને રઈશભાઈ, મુકુલભાઈ, ગૌરાંગભાઈ,...
દેશ આઝાદ થયો ત્યારથી પોલીસ સરકાર માઈબાપની ચોવીસ કલાક ગુલામ છે. સરકારની તાબેદાર છે. સરકારના એક હુકમથી પોલીસ કડકડતી ઠંડીમાં કે ધોધમાર...
સુરત શહેર હવે મેટ્રો સિટી બનવા જઇ રહ્યું છે. સુરતમાં લગભગ બધા જ પ્રાંતના લોકો રહે છે. અનેક રસિક પ્રેક્ષકો, સિનેમા, નાટકો,...
એબીજી શિપયાર્ડ પર સરકારી બેન્કોને 22000 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડવાનો આરોપ છે. આ કંપનીએ છેલ્લા 16 વર્ષોમાં 165 જહાજ બનાવ્યા હતાં જેમાંથી...
1991માં સોવિયેત રશિયાથી છુટા પડીને સ્વતંત્ર થવાની યુક્રેને જાહેરાત કરી હતી.એ પછી યુક્રેનની યુરોપીયન યુનિયન સાથે વધતી નિકટતા રશિયાને પસંદ આવી નહોતી....