અમદાવાદ: સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. આ કેસમાં બિલ્ડર તુષાર ઘેલાણી મહિલા મિત્ર પૂનમ ભદોરિયા દ્વારા...
અમદાવાદ: અમદાવાદના બોપલ વિસ્તારમાં સીઆઈડી ક્રાઈમની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ અમદાવાદ ઝોન દ્વારા દરોડા પાડી મોટી માત્રામાં ડ્રગ્સ, વિદેશી દારૂ અને અન્ય...
અમદાવાદ: ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એક તરફ રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે, ત્યારે...
દેવગઢ બારીયા તાલુકાના વડભેટ ગામે હૃદયદ્રાવક ઘટનામાતા અને એક પુત્રી સારવાર હેઠળ, પોલીસ તપાસ શરૂદાહોદ, તા. 16 — દેવગઢ બારીયા તાલુકાના વડભેટ...
પોલીસકર્મીના પત્નીએ ઝેરી દવા પીધી; ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળઘટનાના કારણો અંગે બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂદાહોદ, તા. 16 — દાહોદ...
ગાંધીનગર,તા.16 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણમેદાનમાં એક તરફ ભાજપ બિનહરીફ બેઠકો સાથે મજબૂત બની રહી છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ અને...
ગાંધીનગર,તા.16 કેન્દ્ર સરકાર દ્વારા નવા સીમાંકન (Delimitation) અને મહિલા અનામત અધિનિયમ-2023ને લાગુ કરવાની ગતિ તેજ કરવામાં આવી છે. આ બે ઐતિહાસિક નિર્ણયોના...
સુરતના ટેક્સટાઇલ વિસ્તારમાં ફરી એકવાર મોટી આગની ઘટના સામે આવી છે. આજરોજ 16 એપ્રિલે રિંગ રોડ પર આવેલા કમેલા દરવાજા નજીકની જાણીતી...
ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ બાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટજિલ્લા પંચાયતની પાંચેય બેઠકો પર ભાજપ-કોંગ્રેસ-આપ વચ્ચે સીધી ટક્કરહાલોલ, તા. 16 એપ્રિલ હાલોલ...
અમદાવાદ, તા. 15 અમદાવાદ શહેરની પ્રતિષ્ઠિત એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં આજે સવારે હોસ્ટેલના ‘બી’ બ્લોકના એક રૂમની છતનો સ્લેબ અચાનક ધરાશાયી થતાં...