માપણી, રી-સરવે, પ્રોપર્ટી કાર્ડ સહિતની કામગીરી માટે જિલ્લા કચેરીના ધક્કા બંધ, સુરત જિલ્લામાં નવી કચેરીઓ શરૂ રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય; સત્તાનું વિકેન્દ્રીકરણ...
માછીમારોની નાવડી પર મગરનું બચ્ચું ચડી જતાં દોડધામ, વન વિભાગ પાસે તાત્કાલિક રેસ્ક્યૂની માંગ 10થી 12 ફૂટના વિશાળ મગર સહિત અનેક મગરો...
150 CCTVથી પોલીસે દહાણુમાંથી શોધી કાઢ્યો સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક કારખાનેદારનો માત્ર 12 વર્ષીય પુત્ર ટ્યુશન ક્લાસમાંથી...
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી અને પ્રભાવશાળી સહકારી સંસ્થા સુમુલ ડેરીની ચૂંટણી હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. આ વખતે ચૂંટણી માત્ર ડેરીના સંચાલનની...
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદની લાંબી ખેંચ અને અસહ્ય ઉકળાટથી તોબા પોકારી ઉઠેલા નાગરિકો માટે આખરે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગ...
સુરત પોલીસ કમિશનર વાબંગ જામીરના માર્ગદર્શન હેઠળ શહેરભરમાં સઘન બંદોબસ્ત; નાઈટ કોમ્બિંગ, ફૂટ પેટ્રોલિંગ અને ટ્રાફિક ડાયવર્ઝન સાથે શ્રદ્ધાળુઓની સુરક્ષાને અપાઈ પ્રાથમિકતા...
જૂનાગઢના ગિરનાર પર્વત પર સીડી માર્ગ પર સિંહે કરેલા ઘાતક હુમલામાં ખેડા જિલ્લાના 11 વર્ષીય નિર્દોષ બાળક મયુર ચૌહાણનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું...
ગુજરાત અને દેશના મસાલા ઉદ્યોગ માટે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાંથી એક બહુ મોટા અને ગૌરવશાળી સમાચાર સામે આવ્યા છે. એશિયાના સૌથી મોટા...
ગુજરાતમાં હૃદયરોગના કેસ ઝડપથી વધી રહ્યા છે, જે આરોગ્ય તંત્ર અને સામાન્ય લોકો બંને માટે ચિંતાનો વિષય બની ગયો છે. છેલ્લા કેટલાક...
દેશભરમાં અયોધ્યાના શ્રીરામ મંદિરમાં કરોડો રૂપિયાની દાનચોરીનો મુદ્દો ચર્ચામાં છે, ત્યારે હવે ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં પણ દાનચોરીની ઘટના સામે આવતાં...