Home Archive by category Gujarat (Page 3)

Gujarat

ગાંધીનગર : ભાવનગર ખાતે વિશ્વના સૌ પ્રથમ સી.એન.જી ટર્મિનલ પોર્ટ (CNG terminal port) વિકસાવવા માટેના લેટર ઓફ ઇન્ટેન્ટને મંજૂરી આપતા હવે, આ પોર્ટના વિકાસની કામગીરીનો પ્રારંભ થશે. રાજ્યના સૌપ્રથમ બ્રાઉનફિલ્ડ પોર્ટ પ્રોજેક્ટ (Brownfield Port Project) માટે જૂદી-જૂદી સર્વગ્રાહી નીતિઓને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે (State Government) ફોરસાઇટ ગૃપ, પદમનાભ મફતલાલ ગૃપ અને નેધરલેન્ડ
ગાંધીનગર: ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં શિક્ષિત બેરોજગારીનો પ્રશ્ન ખૂબ જ પેચીદો બન્યો છે. મંગળવારે ગાંધીનગરમાં વિવિધ સરકારી ભરતીઓના ઉમેદવારો નિર્માણ ભવન ખાતે રજૂઆત કરવા એકત્ર થયા હતા. જો કે, આ યુવકો રજૂઆત કરવા જાય એ પહેલાં જ પોલીસે ૨૫થી વધુ યુવકની અટકાયત કરી હતી. સરકારી ભરતીઓને લઈને મંગળવારે ગાંધીનગરમાં મોટી સંખ્યામાં યુવાનો એકત્ર થઈ ગૌણ […]
ગાંધીનગર : ઘણાં સમયથી યુવાનો ભરતીની રાહ જોઈ રહ્યા હતા અને અંતે રાજય સરકાર (State Government) દ્વ્રારા હવે પોલીસ દળ (Police force)માં નવી જુદા જુદા સંવર્ગમાં 7610 જેટલી ભરતી કરવામાં આવશે. આ માટે ગૃહ વિભાગ દ્વારા ઠરાવ પણ જારી કરી દેવાયો છે. સચિવાલયના ગૃહ વિભાગના સૂત્રો કહે છે કે રાજ્ય પોલીસના મહેકમમાં વધારો કરવાનો રાજ્ય […]
ગાંધીનગર: રાજ્ય સરકારે તાજેતરમાં કચ્છમાં હાઈબ્રીડ એનર્જી પાર્ક (Hybrid Energy Park) સ્થાપવા માટે 60 હજાર હેક્ટર જમીન ફાળવી છે. મહેસૂલ વિભાગ (Revenue department)ની દરખાસ્તને કેબિનેટની પણ મંજૂરી (Cabinet approval as well) મળી ગઈ છે. જેમાં 41,500 મેગાવોટના સોલાર અને વીન્ડ એનર્જી પાર્ક (Solar and wind energy parks) સ્થાપવામાં આવનાર છે. આ હાઈબ્રીડ પાર્કમાં 1.35 લાખ […]
ગાંધીનગર : રાજ્યમાં આગામી 18મી સપ્ટેમ્બર સુધી હળવાથી ભારે વરસાદ (Heavy Rainfall)ની ચેતવણી હવામાન વિભાગ (Meteorological Department) દ્વ્રારા આપવામાં આવી છે. હાલમાં સૌરાષ્ટ્ર નજીક અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ છે. ઉપરાંત અપર એર સાયકલોનિક સરકયૂલેશન (Upper air cyclonic circulation)ની સિસ્ટમ પણ જોવા મળી રહી છે. જેની અસર દક્ષિણ ગુજરાત (South Gujarat) કોસ્ટ પર પણ જોવા […]
ગાંધીનગર : રાજ્યમાં 10 લાખ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે તેમજ પગભર બનાવવા માટે રાજય સરકારે (State Government) મહત્વનો નિર્ણય લીધો છે. જેના ભાગરૂપે રાજયમાં 10 લાખ મહિલાઓને 0 ટકા વ્યાજે 1 લાખની સહાય ઉદ્યોગ શરૂ કરવા આપવામાં આવશે. આગામી 17મી સપ્ટેમ્બરનાં રોજ પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના 70માં જન્મદિને આ યોજના શરૂ કરવામાં આવનાર […]
ગાંધીનગર : રાજ્યમાં કોરોના (Corona Virus)ના સંક્રમણમાં વધારો થયો છે.રવિવારે રાજ્યમાં નવા 1326 કેસો નોંધાયા છે. જયારે સારવાર દરમ્યાન રાજ્યમાં વધુ 15 દર્દીઓનાં મૃત્યું (Patients died) થયાં છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કેસો (Corona cases) વધીને 1 લાખ 13 હજાર 662 સુધી પહોંચી ગયા છે. આરોગ્ય વિભાગ (Helth Department)ના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે રાજ્યમાં […]
અમદાવાદ : અમદાવાદ શહેરની વિવિધ હોસ્પિટલોમાં કોરોના સંક્રમિત દર્દીઓ (Corona infected patients) ના વધતા જતા કેસોની સંખ્યાને ધ્યાને લઇ કોવિડ હોસ્પિટલો (Covid Hospitals)માં મેડિકલ ઓક્સિજનના પુરવઠા (Oxygen supply)માં અછત ન સર્જાય તે માટે અમદાવાદ મનપા દ્વારા બે નોડલ ઓફિસરો (Nodal Officers)ની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદમાં કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે શ્રેણીબદ્ધ પગલાં
ગાંધીનગર : પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલ (CR Patil) દ્વારા હવે રાજય સરકારના 25 કરતાં વધુ બોર્ડ નિગમોમાં ચેરમેન તેમજ ડિરેકટરોની નિમણૂંક માટેનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા આ નિમણૂંકો કરી દેવામાં આવશે. જેના પગલે કાર્યકરોની નારાજગી દૂર કરી શકાશે એટલું જ નહીં સંગઠનમાં પણ નવો જુસ્સો અને જોમ […]
મનપા વિસ્તારોમાં 682 કેસ, ગ્રામ્ય વિસ્તારોમાં 662 કેસ નોંધાયા ગાંધીનગર: રાજ્યમાં કોરોના મહામારીનું સંક્રમણ વધી રહ્યું છે. જેના પગલે ચિંતા પેદા થઈ છે. સુરત, અમદાવાદ, રાજકોટ, જામનગર અને વડોદરામાં કોરોનાના કેસો વધી રહ્યા છે. ખાસ કરીને 24 કલાકમાં રાજ્યમાં 71,668 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે નવા 1344 કોરોના પોઝિટિવ કેસ શોધવામાં આવ્યા છે. જ્યારે સારવાર […]