Home Archive by category DAKSHIN GUJARAT (Page 61)

DAKSHIN GUJARAT

નવસારી જિલ્લાના હાંસાપોર ગામે કોરોનાનો કેસ નોંધાતા ગામમાં અવર-જવર ઉપર પ્રતિબંધ મુકતા દુકાનોમાં પૂરતો સામાન ન મળી રહેતા ગામજનોની હાલત કફોડી બની છે.નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં એક ખલાસીનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો હતો. જેથી જિલ્લા કલેકટરે સમગ્ર ગામમાં અવર-જવર ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. તેમજ ગામની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવી દેવામાં આવ્યો હતો. જેના પગલે […]
વાપી જીઆઈડીસીના નોટિફાઇડ વિસ્તારમાં લોકડાઉન દરમિયાન ધમધમતા એક સલૂન એન્ડ બ્યુટી પાર્લરમાંથી પોલીસે 3 મહિલા અને સલૂન સંચાલક, ગ્રાહક સહિત 11 જણા ની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતા. હાલ સમગ્ર દેશમાં જીવલેણ કોરોના વાઇરસને લઈ લોકડાઉન ચાલી રહ્યું છે. માત્રને માત્ર જીવન જરૂરી વસ્તુઓ માટે અમુક જ દુકાનોને પરવાનગી અપાઈ છે. જો કે, સરકારના […]
ભરૂચમાં કોરોનાના શંકાસ્પદ કેસીસ બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. મંગળવારના રોજ શહેરનાં મુંડા ફળિયામાં કોરોના વાઇરસથી સંક્રમિત થયા હોવાનાં બે શંકાસ્પદ દર્દીઓ હોવાનું જણાતા જ વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દોડતું થયું હતું.મુંડા ફળિયા વિસ્તારમાંથી બે દર્દીઓ મળી આવતાં સમગ્ર વિસ્તારને સીલ કરી દેવાયો છે. બંને દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામેલ વ્યક્તિના સંબંધી છે […]
જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી.મોડિયાના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે. કોરોના (COVID-19)ના જિલ્લામાં તા.૨૮/૦૪/૨૦૨૦ નાં રોજ ૨ પોઝીટીવ કેસ મળી કુલ-૨૭ દર્દીઓ પોઝીટીવ આવેલ છે. જિલ્લામાં તા.૨૮/૦૪/૨૦૨૦ના બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધીમાં કોરોના વાયરસના શંકાસ્પદ ૩૮ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. ભરૂચ વિસ્તારમાં કોરોના પોઝીટીવ કેસના
નવસારી તાલુકાના નસીલપોર ગામે વૃદ્ધનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો હતો. પરંતુ તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવા છતાં રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર મુંઝવણમાં મુકાયું છે. હાલ આરોગ્ય વિભાગ આ બાબતે તપાસ કરી રહ્યા છે. નવસારી જિલ્લામાં ચાર કોરોના પોઝીટીવ કેસો નોંધાયા હતા. જેમાં હાંસાપોર ગામના ખલાસી સુરતના કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવતા તે પણ સંક્રમિત […]
લોકડાઉનમાં ફસાઈ ગયેલા પરપ્રાંતિયોને પોતાના વતન પરત મોકલવા માટે નવસારી જિલ્લા તંત્રએ કામગીરી હાથ ધરી છે. જેમાં રાજસ્થાન જવા માટે બસ રવાના કરી છે. જ્યારે અગાઉ ત્રણ બસ એમ.પી. મોકલી હતી. કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે કેન્દ્ર સરકારે લોકડાઉન કરતા બસ સેવા અને ટ્રેન એવા બંધ થઈ હતી. જેથી નવસારી જિલ્લામાં રહેતા પરપ્રાંતિયો પાસે રહેવા […]
રાજ્ય સરકારના આદેશ બાદ રવિવારે વલસાડ શહેરમાં સરકારે નિયત કરેલી વિવિધ ચીજ વસ્તુઓની દુકાનો,ઇલેક્ટ્રીઝ વસ્તુઓના શો રૂમો,પક્ચર ની દુકાનો ખુલતા લોક ડાઉન દરમીયાનશહેરમાં થોડી ચહલપહલ જોવા મળી હતી. જોકે દુકાનદારો અને ગ્રાહકોએ સોશિયલ ડિસટન્સિંગનો અને માસ્કના નિયમને અનુસર્યા હતા.જોકે જિલ્લામાં જ્યાં કન્ટેન્ટમેન્ટ અને બફર ઝોન જાહેર કરાયા છે,ત્યાં તમામ દુકાનો બંધ રહી હતી. વલસાડ શહેર
સરકારે કોરોનાની મહામારીને કારણે લાદવામાં આવેલા લોકડાઉન પછી ઉદ્યોગ-ધંધાને ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. બીલીમોરા નજીક આંતલીયા જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનને વહીવટી તંત્ર દ્વારા ૬૦ ઔદ્યોગિક એકમો શરૂ કરવા પરવાનગી અપાતા ૮૦૦થી વધુ શ્રમિકોને રોજગાર પ્રાપ્ત થશે. જોકે સરકારની ગાઈડલાઈન મુજબ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બીલીમોરા જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનને નવસારી
સાયણ વિસ્તારમાં ટેક્ષટાઈલ એકમો બંધ છે, ત્યારે પરપ્રાંતીય કારીગરોને જમવાની વ્યવસ્થા સુરત સાંસદ અને ધારાસભ્ય દ્વારા સાયણ ગામના ચાર વિસ્તારમાં કરાવામાં આવી છે. પરંતુ આ જગ્યાઓ પર બે દિવસથી ભોજન સેવા બંધ કરી દેવાતાં સાયણ ગામના ઇન્ચાર્જ સરપંચે શનિવારે સાયણની પ્રાથમિક શાળામાં શનિવારથી જમવાની વ્યવસ્થા કરાઈ હોવાની સાઉન્ડ પર જાહેરાત કરતાં સાયણ ચોકીથી લઈને સી.એસન.જી […]
કોરાનાના કહેર અને લોકડાઉનના કડક પાલન માટે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના લાછરસ ગામ લોકોએ 22 સ્વયં સેવકોની એક ટીમ બનાવી છે. તેઓ દિવસ રાત હાથમાં દંડો પકડી ગામની આસપાસ પહેરો ભરે છે. જે કોઈ પણ એ ગામમાં આવે એણે જો માસ્ક ન પહેર્યું હોય તો પહેલા એને માસ્ક પહેરાવવામાં આવે છે બાદમાં સેનિટાઈઝરથી હાથ સાફ […]