Home Articles posted by Online Desk8
સુરત શહેરમાં કોરોનાના પોઝીટીવ કેસો સતત વધી રહ્યા છે. જેના પગલે સુરતમાં ઘણા વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોન (containment zone) માં મુકાયા હતા. ત્યારબાદ લોકડાઉન 4.0 (lockdown4) માં ઘણા વિસ્તારોને છુટછાટ આપવામાં આવી હતી. જે વિસ્તારોમાં કેસો ઓછા થયા તે વિસ્તારોમાં છુટછાટ અપાઈ હતી. પરંતુ જ્યાં કેસો છે તે સમગ્ર વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોનમાં જ મુકવામાં આવ્યા હતા. […]
સુરતમાં જે વિસ્તારોમાં પોઝીટીવ (positive) કેસો આવી રહ્યા છે તે વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી રહ્યા છે. અને તે વિસ્તારોના લોકોને ફરજીયાત હોમ કોરેન્ટાઈન રહેવાનો આદેશ પણ આપવામાં આવી રહ્યો છે. જેને પગલે સુરતમાં માત્ર ઘર પુરતુ જ આ નિયમ લાગુ કરવામાં આવે તે માટે ઘણી રજુઆતો પણ કરવામાં આવી રહી છે. અનને તે […]
સુરત: કોઇ પણ કુદરતી આપત્તિ વખતે દાનમાં આગળ રહેનારા સુરતીઓ કે જેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કોટ માટે 4.36 કરોડ રૂપિયા ખર્ચી શકે છે, તેમને કોરોનાના લીધે મંદી નડી ગઇ હોય તેમ જણાય છે. મનપા દ્વારા કોરોનામાં લોકો પાસે આર્થિક સહાય મેળવવા માટે શરૂ કરવામાં આવેલા એકાઉન્ટમાં છેલ્લા 15 દિવસમાં ફક્ત 2500 રૂપિયા જ જમા થયા […]
સુરત શહેરમાં સમગ્ર સેન્ટ્રલ ઝોન વિસ્તારને ક્લસ્ટર જાહેર કરી દેવાતા સ્થાનિક ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી હતી. અને જે વિસ્તારોમાં કેસો છે તે જ વિસ્તારને ક્લસ્ટર જાહેર કરવા માટેની માંગ કરવામાં આવી હતી. જેને પગલે હવે સેન્ટ્રલ ઝોનનું જાહેરનામ સુધારવામાં આવ્યું છે. નીચે જણાવ્યા મુજબના વિસ્તારોને જ હવે ક્લસ્ટર જાહેર કરાયા છે. મુગલીસરા મેઈન […]
સુરત શહેરમાં જ્યારથી કોરોનાની એન્ટ્રી થઈ છે ત્યારંથી ઘણા નિયમો બન્યા અને ઘણા નિયમો બદલાયા. સુરત શહેરમાં જે વિસ્તારોમાં પોઝીટીવ કેસો આવી રહ્યા છે તે વિસ્તારને ક્લસ્ટર જાહેર કરાતા હતા. જેમાં હવે સુધારા કરાયા છે. અને માત્ર સોસાયટીને જ કન્ટેનમેન્ટ કરાશે. પરંતુ હવે સુરત શહેરમાં જે પણ સોસાયટી કે એપાર્ટમેન્ટમાં પોઝીટીવ કેસ આવશે તે સોસાયટીને […]
હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ covp-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. અને ભારતમાં પણ COVIp19ના કેસો નોંધાઈ રહ્યા છે. જે બાબતે ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસ coVID-19ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી રહી છે. સુરત શહેરમાં કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લેતા, શહેરના કેટલાક વિસ્તારમાં
સુરત શહેરમાં પોઝીટીવ કેસનો આંક સતત વધી રહ્યો છે. સુરત શહેરમાં લોકડાઉન 4.-0 લાગુ કરાયું છે. પરંતુ તેમાં ઘણી છુટછાટો પણ આપવામાં આવી છે, સુરત શહેરમાં જે વિસ્તારોમાં કેસો ઓછા છે તેવા નોન-કન્ટેનમેન્ટ ઝોનમાં કામકાજ માટે ઘણી છુટ છે. ત્યારે તેની અસર સુરત શહેરમાં દેખાવા લાગી છે. અને કોરોના પોઝીટીવ કેસો વધી રહ્યા છે. સુરત […]
સુરત મહાનગર પાલિકા દ્વારા હાલ સૌથી વધારે ફોક્સ કો-મોર્બીડ અને વૃદ્ધો છે. મનપા દ્વારા અમુક દિવસો પહેલાં તેમને ધ્યાનમાં રાખી એપીએક્સ પદ્ધતિ મુજબ સરવે હાથ ધરવામાં આવ્યો હતો. આ સરવે હાલ પૂરો થવાની તૈયારીમાં છે. થોડા દિવસો પહેલાં મનપા દ્વારા શહેરમાં 2.96 લોકો કો-મોર્બીડ તેમજ વૃદ્ધો હોવાનું જણાવવામાં આવ્યું હતું. તેમજ તેમને વધારે તકેદારી રાખવાની […]
સુરત શહેરમાં દિવસે ને દિવસે કોરોના પોઝીટીવ કેસો વધી જ રહ્યા છે. લોકડાઉન 4.0 માં ઘણા વિસ્તારોમાં વેપાર-ધંધા શરૂ થઈ ગયા છે. અને તેના કારણે કેસો પણ વધી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે. સુરત શહેરમાં ગઈકાલે એક જ દિવસમાં 53 પોઝીટીવ કેસો નોંધાયા હતા. અને સુરતમાં હવે કતારગામ ઝોનમાં વધુ કેસો સામે આવી રહ્યા છે. […]
લોકડાઉન 4 માં ઘણી છુટછાટો આપવામાં આવી છે. જે અંતર્ગત હવે લોકો એક શહેરથી બીજા શહેરોમાં પણ જવા લાગ્યા છે. જેથી અન્ય શહેરથી સુરત શહેરમાં આવતા લોકો માટે નક્કી કરાયેલા એન્ટ્રી પોઈન્ટ પરથી જ એન્ટ્રી આપવામાં આવી રહી છે. અને જે લોકો આવી રહ્યા છે. તેઓને હોમ કોરેન્ટાઈનનો સિક્કો પણ મારવામાં આવી રહ્યો છે. પરંતુ […]