નેશનલ હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં ટ્રકના કાટમાળમાં ચાલક દબાયો(પ્રતિનિધિ) આણંદ તા.29આણંદ પાસેથી પસાર થતાં નેશનલ હાઈવે પર પુરપાટ ઝડપે જતી ટ્રકના ચાલકે...
પતિને આડા સંબંધ અંગે ટકોર કરતાં પત્નીને માર મારતો હતોખેડાના નવાગામમાં રહેતી પરિણીતાએ તેના પતિના આડાસંબંધથી કંટાળી ગળે ફાંસો લઇ આપઘાત કરી...
સાત વર્ષમાં ડબલ કરવાની લાલચ આપી બે લાખ લીધા હતા(પ્રતિનિધિ) નડિયાદ તા.29નડિયાદ શહેરમાં આવેલી ફાયનાન્સ કંપનીના સંચાલકે સાત વર્ષમાં ડબલ નાણા આપવાની...
મહીસાગર સામુદાયિક ભાઠા મંડળીની સભામાં 15 વેપારીઓના ટેન્ડર વંચાણે લઈ તમાકુની જાહેર હરાજી કરાઈવર્ષ 1953મા સ્થાપેલ મંડળી હેઠળ 299 ખેડૂતો 500 એકર...
પિતાના અવસાન બાદ ભાઈની જાણ બહાર બહેને વારસાઈમાં ઓરમાન માનું નામ ઉમેરી દીધું (પ્રતિનિધિ) નડિયાદ તા.27 નડિયાદ શહેરમાં ભાઇ – બહેનની સંયુક્ત...
બાલાસિનોરમાં આઠેક વર્ષ પહેલા પ્રેમલગ્ન કરનાર યુવતીએ અંતિમ પગલું ભર્યું પોસ્ટ ઓફિસમાં નોકરી કરતી પરિણીતાના ખાતેદારોના નામાં પતી ઉડાડી મુકતો હતો (પ્રતિનિધિ)...
આદર્શ આચાર સંહિતાના અસરકારક અમલીકરણ માટે તંત્રની કવાયત લોકસભા સામાન્ય ચૂંટણીની તારીખ જાહેર થતાં જ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણ ચૌધરીના...
ખેતરમાં ઘુસી ગયેલા પશુ બહાર કાઢવાનું કહેતા લાકડીથી મારમાર્યો આણંદના બાકરોલ ગામના સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાં પશુપાલકે પશુ છુટા મુકી દીધાં હતાં....
ગઠિયાએ ભુલમાં ટ્રાન્સફર થયાં હોવાનો મેસેજ મોકલી નાણા પડાવી લીધા કપડવંજમાં રહેતા યુવક સાથે ગઠિયાએ 98 હજારની છેતરપિંડી કરી હતી. ગઠિયાએ ભુલથી...
ખેડૂત બેંકમાંથી નાણા ઉપાડી સાયકલ પર જતા હતાં બે બાઇક પર આવેલા ત્રણ શખ્સે રોકડ ભરેલી થેલી આંચકી ચકલાસીના ખેડૂતે બેંકમાંથી અડધા...