કેમ તમારું મોઢું ફાટેલા કોથરા જેવું થેઈ ગીયું અચાનક?’ રૂપાએ મને જોતા પૂછ્યું. મેં કોઈ જવાબ ન આપ્યો. રૂપા પાછા જવા વળતા...
‘તો ફાઈનલી અમારે સમજવાનું શું? તમે ગાંધીજીના સમયમાં ગયા હતા કે નહોતા ગયા?’ લૈલાએ સ્વરમાં અકળામણ સાથે પૂછ્યું. લૈલા અને હવાલદાર શિંદે,...
‘તેમ આડા તેડા બાત કર કે રૂપા વાલી બાત બદલને કે ચક્કર મેં હૈ!’ શિંદેએ સીધો આરોપ મૂક્યો.હવાલદાર શિંદે અને લૈલા, બન્ને...
તમારો ચાનો જ ધંધો છે કે કંઈ બીજો?’ રૂપાના આ સવાલથી હું અચકાઈ ગયો. મેં કહ્યું, ‘ચાનો એક જ ધંધો છે અને...
સવારે સવારે મારા બાંકડે ચા પીવા મારા એક નિયમિત ગ્રાહક નૌતમલાલ આવ્યા. એમના ખભે અને ગળા પર પાટો વીંટેલો જોઈ મેં પૂછ્યું,...
‘હા. હા. 8 જણ એક સાથે લગ્ન કરી રહ્યા છે. ટાઉનહોલ અંધેરી ખાતે. હું પોતે રિપોર્ટિંગ માટે જવાનો છું. 5 યુવાન અને...
‘પન તું પાધરો ચાય બનાઈવા કરની? જોસ જોવાનું લસણ કાંથી લેઈ આઇવો?’ ક્યારના પાન ચાવતા ચાવતા મારી અને શિંદેની જ્યોતિષ પુરાણ કથા...
એવું જ ઓય તો જુઓ મારો હાથ ને કે’વો જોયે કે ગેઇ રાતના મારી હાથે હું થેયલું?’ રૂપા જમણો હાથ ધરીને પૂછી...
તીસરા માલે પે ડ્રેનેજ પાઈપ સે ચઢ કર જાનેકા ઔર બાલ્કનીમેં ચાર પાંચ ગમલે હૈ ઉસકે પીછે છીપ કર બૈઠને કા. આજ...
‘‘રીષિકા, મેં કાલે તને અવિ જોડે જોઈ.’ ‘શું વાત કરે છે! કાલે? હોય નહીં….’ ‘શું હોય નહીં? હું જૂઠું બોલું છું? કાલે...