ખાસ કરીને ગરમ પ્રદેશોમાં બપોરના ભોજન પછી આડે પડખે થવાનો મહિમા હોય છે. જમીને ડાબે પડખે સૂવાની ક્રિયા માટે સંસ્કૃતમાં ‘વામકુક્ષિ’ શબ્દ...
કોઈ વ્યક્તિ રીતભાતના સામાજિક શિષ્ટાચારને ન પાળે, જે તે સમાજની દૃષ્ટિએ અનૈતિક ગણાય એવું કૃત્ય આચરે તો એ માટે તેના પારિવારિક ‘સંસ્કાર’ને,...
ઘણી પંક્તિઓ લખાઈ હોય એક સંદર્ભે, પણ સમયાંતરે, જરા વક્રતાથી જોઈએ તો તેનો અર્થ સાવ અલગ જ નીકળે એમ બનતું હોય છે....
ટ્રાફિક જામમાં ફસાયેલા હોવાની સ્થિતિ જ એક તો ત્રાસદાયક હોય છે અને એવે સમયે વિવિધ વાહનોનાં કર્કશ હોર્ન તેમાં ઉમેરો કરતાં રહે...
રોજબરોજના વપરાશમાં લેવાતા ઘણા શબ્દો એટલા બધા રુઢ બની ગયા હોય છે કે તેના અર્થ કે અર્થચ્છાયા વિશે આપણે ખાસ વિચારતા નથી....
ચોકલેટ શી રીતે નુકસાનકારક છે? ગળી ચોકલેટ મોટે ભાગે દાંતે ચોંટી રહેતી હોવાથી દાંતના સડાને નોંતરે છે. ગળપણ તેમ જ વધુ કેલરીને...
‘માનવસંસ્કૃતિ નદીકાંઠે પાંગરી હતી.’ આ વિધાન અને તેની સચ્ચાઈ આપણે સૌ અભ્યાસક્રમમાં ભણી ગયાં છીએ. માયસોરના પર્યાવરણવિદ્ પી. જગનાથન હવે જણાવે છે...
પહેલાંની સરખામણીઍ હવે પ્રવાસની વૃત્તિ લોકોમાં અનેક ગણી વધી છે, જેમાં ઈન્ટરનેટનું મોટું પ્રદાન છે. જાણીતાં-ઓછાં જાણીતાં સ્થળો વિશેની માહિતી, ત્યાં થઈ...
કહાણી એની એ જ છે, પાત્રો પણ એનાં એ જ. વન, તેમાંથી પસાર થતો ધોરીમાર્ગ, તેના વિસ્તરણ માટેનું આયોજન, એ અંગેની અધિકૃત...
જીવદયા એટલે આમ તો જીવ માત્ર પ્રત્યે દયા કે અનુકંપા રાખવી તે. આપણે ત્યાં આ શબ્દનો અર્થ પશુ પ્રત્યે દયા રાખવી એમ...