વિરાટ અને રોહિતની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિથી ક્રિકેટજગતમાં શૂન્યાવકાશ છવાઈ ગયો. અચાનક અન્ય ક્ષેત્રોનાં પ્રતિભાશાળી લોકો પણ ક્ષેત્ર સન્યાસ લે ત્યારે આ જ...
ડૉ બી. સી. રોય, ડો. બિધાન ચંદ્ર રોય તેઓના માનમાં પહેલી જુલાઈને સમગ્ર ભારત દેશમાં ડોક્ટર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. તેઓનો...
પાકિસ્તાનની રચનાનાં 75 વર્ષ પછી આજેય તેના સૌથી મોટા પ્રાંત બલૂચિસ્તાનને સૌથી વધુ તંગદિલીગ્રસ્ત વિસ્તાર માનવામાં આવે છે. બલુચિસ્તાનમાં વિદ્રોહની શરૂઆત 1948માં...
મહારાષ્ટ્રમાં હિન્દી ભાષા ફરજિયાત બનાવવાના નિર્ણયને હાલ પૂરતો રોકી દેવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર કેબિનેટમાં શિવસેનાના મંત્રીઓ ગુલાબરાવ પાટિલ, શંભુરાજ દેસાઈ અને દાદા...
ભારત સરકારે આગામી વસ્તી ગણતરી 2026 ના પ્રથમ તબક્કા માટે તારીખ નક્કી કરી છે. રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનર શ્રી મૃત્યુંજય...
ફતેપુરાથી સંગમ જતા માર્ગે એક્ટિવાને ટક્કર મારી અજાણ્યો કાર ચાલક ફરાર,વૃદ્ધાની હાલત ગંભીર અકોટા બ્રિજ પાસે બે મોપેડ વચ્ચે અકસ્માતમાં ચાર ઇજાગ્રસ્ત...
વડોદરા: વાઘોડિયા તાલુકાના ખેરવાડી ગામમાં સસ્તા અનાજની દુકાનમાં કાળાબજારિયા દુકાનદારે અનાજ ઓછું આપતા ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો.એક તરફ રાજ્ય સરકારની બેદરકારીના કારણે...
યુએનની આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) એ રવિવારે કહ્યું હતું કે ઈરાન થોડા મહિનામાં પોતાનો પરમાણુ કાર્યક્રમ ફરી શરૂ કરી શકે છે....
વડોદરા શહેરમાં હજુ પણ ચેન સ્નેચરોનો આતંક યથાવતપાછળથી આવીને ચાલુ બાઇક અને મોપેડ પર ગઠિયાઓએ ચેન આંચકી લીધીપ્રતિનિધિ વડોદરા તા.29વડોદરા શહેરમાં ઘણા...
સોશિયલ મીડિયા પર એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક ક્રિકેટરનું મેદાનની વચ્ચે જ મૃત્યુ થયું. આ કિસ્સો પંજાબના ફિરોઝપુરનો છે...