Charchapatra

પદ્મશ્રી એવોર્ડ કોને આપો છો?

થોડા દિવસો પહેલા પદ્મ એવોર્ડ વિજેતાઓની યાદી જાહેર થઇ ત્યારે એમાં એક પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વ્યકિતને એવોર્ડ આપવામાં આવ્યો ન હતો. લતા મંગેશકર કે અમિતાભ બચ્ચન જેવી વ્યકિતને રાષ્ટ્રીય પુરસ્કાર અપાય એ સમજી શકાય એવી વાત છે.

પરંતુઅભિનય અને લોકપ્રિયતામાં ઝીરો એવા સૈફ અલી ખાનને પદ્મશ્રી એવોર્ડ કઇ રીતે આપવામાં આવ્યો હશે? અને એ કોણે નક્કી કર્યું હશે? વળી ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલને પણ પદ્મશ્રી એવોર્ડ અપાય એ કેવું એ તો રાજય કારભારમાન નબળા પૂરવાર થયા હતા. એમને સમયમાં ખજુરાહોની ઘટના ઘટી હતી તે શંકરસિંહ વાઘેલા મુખ્યપ્રધાન બની મોદી સરકાર છે એટલે એવું જ?

ગંગાધરા   – જમિયતરામ હ. શર્મા    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top