નાગરિકો એવું સમજે છે કાયદાભંગ કરવો એ હમારો કરનાર અધિકાર છે. સામે છેડે અમલીકરણ કરનાર અમલદાર પણ લાંચ લઇને તરત જ રવાના કરી દે છે. રોંડ સાઇડ વાહનો હંકારવું એ સામાન્ય થઇ પડ્યું છે, કહી ટ્રાફિક સેલ પકડે તો તેને માર મારવા કે ગાળીગળોચ કરવામાં આવે છે. આવી ભૂતિયા રેશનકાર્ડ કાઢવાય છે. કામવાળી, ઘર, નોકર કે ડ્રાયવરના રેશનકાર્ડ પર માલદાર ભિખારી પણ કટોરો લઇને ઊભો રહે છે. બોગસ ડ્રાયવિંગ લાયન્સ, આધારકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ, રેશનકાર્ડ અને કહેવાતાં શિક્ષિત અસામાજીકો જેલમાં ગયા વગર બોગસ જામીન પણ તરત મળી જાય.
રાંદેર – અનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
આ તો રોજનું લાગ્યું
By
Posted on