માનવ અધિકાર માટે પહેલું રણશીંગું (બ્યુગલ) ફૂંકનાર જન્મજાત શિશુ. પૃથ્વી પરના પદાર્પણથી કુદરતદત્ત માનવ અધિકાર માટેની લડત ચાલુ થાય છે. માણસ ક્યારેય સ્વતંત્ર હતો જ નહીં અને ઉપાધિની શરૂઆત જન્મથી જ આધિ, વ્યાધિ અને ઉપાધિની શરૂઆત જન્મથી જ થાય છે. તેને વિરોધ વ્યક્ત કરવા કંઈક તો શસ્ત્ર (રડવાનું કે પગ પછાડવાનું) તો જોઈએ જ, જે અભિવ્યક્તિથી જાહેર થાય છે. તેને શાંત કરવા પહેલા પ્રતિભાવમાં પુરો પાડે છે. પહેલાં રમકડા દ્વારા અને પછી ક્ષુધા તૃપ્તિ, અહીંથી જ પરાવલંબનનું અનિવાર્ય વળગણ ચાલુ થાય છે. સ્વતંત્રતાનો અનુભવ કરવા અસમર્થ એવું બાળક વિરોધ વ્યક્ત કરવો એ તેના પ્રથમ માનવ અધિકાર છે. સહજ રીતે માનસશાસ્ત્રીઓએ વિરોધ વ્યક્ત કરવાનો આ કનસેપ્ટ માન્ય રાખ્યો.
અડાજણ – મીનાક્ષી શાહ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
વિરોધ વ્યક્ત કરવાનો જન્મજાત અધિકાર
By
Posted on