National
‘જિન્હોંને ચુરાઈ રામ કી પાઈ’…. આસ્થાના નામે દાનની રાજનીતિ થઈ છે, રામમંદિર મુદ્દે અખિલેશ યાદવની ભાજપા પર ટિપ્પણી
છેલ્લા કેટલાક દિવસોથી રામ મંદિરમાં દાનચોરી વિશે અનેક આરોપ-પ્રત્યારોપ થઈ રહ્યા છે. પ્રયાગરાજમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ...