India
મુંબઈથી અમદાવાદ ફક્ત 2 કલાકમાં પહોંચાડતી બુલેટ ટ્રેનનો ફર્સ્ટ લુક જાહેર, વિક્રોલીમાં શરૂ થયું પ્રથમ અંડરસી ટનલનું કામ
ભારતમાં પ્રથમ વખત દોડનારી હાઇ-સ્પીડ બુલેટ ટ્રેનને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડનારી આ બુલેટ ટ્રેનનો...