Sports
‘હું સેહવાગ 2.0 નહીં, આર્યવીર સેહવાગ બનવા માગું છું’, પિતાની સરખામણી પર મોટું નિવેદન
ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગે અંડર-19 એશિયા કપ 2026માં શાનદાર પ્રદર્શન કરીને પોતાની પ્રતિભા સાબિત કરી છે. ટૂર્નામેન્ટમાં...