Gujarat
સુરતમાં “કાનૂની સહાય હેલ્પ ડેસ્ક”નો પ્રારંભ: હવે સામાન્ય નાગરિકોને મળશે નિઃશુલ્ક કાનૂની માર્ગદર્શન
સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે રાખવામાં આવેલા બંદિવાનોના પરિવારજનોને કાયદાકીય માર્ગદર્શન, મફત વકીલ સેવા તેમજ કેદીઓ અને તેમના પરિવારજનોને મળતા લીગલ રાઇટ્સ...