SURAT
RTOમાં AI ટ્રેક બન્યો લોકો માટે મુશ્કેલી? 80% અરજદારો ફેઈલ, મહિનાઓનું વેઈટિંગ; હવે નિયમોમાં ફેરફારની શક્યતા
ગુજરાતમાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયાને વધુ પારદર્શક અને વચેટિયાઓથી મુક્ત બનાવવા માટે રાજ્યની 39 RTOમાં AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ કરવામાં...