Dakshin Gujarat
દક્ષિણ ગુજરાતમાં ભાજપનો જબરદસ્ત દબદબો, ગણદેવીથી વાપી સુધી ક્લીન સ્વીપની ગૂંજ
દક્ષિણ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભાજપનો દબદબો સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. અનેક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં ભાજપે...