Gujarat
આણંદના સોજિત્રામાં મધરાતે ઘરના બાથરૂમમાં ઘૂસ્યો 7 ફૂટનો મગર, પરિવારમાં ભયનો માહોલ, વન વિભાગે કલાકભરની મહેનત બાદ કર્યું રેસ્ક્યુ
આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકામાં ચોમાસાની ઋતુ દરમિયાન એક એવી ઘટના બની કે જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ. ત્રંબોવાડ-ખડિયારાપુરા વિસ્તારમાં રહેતા...