SURAT
સુરતમાં 16 ઓગસ્ટે યોજાશે SGEMA EVOLVE 2.0, ગુજરાતના ઇવેન્ટ ઉદ્યોગને ‘લોકલથી ગ્લોબલ’ બનાવવાનો પ્રયાસ
સુરતના ઇવેન્ટ મેનેજમેન્ટ અને વેડિંગ ઉદ્યોગને નવી દિશા આપવા સાઉથ ગુજરાત ઇવેન્ટ મેનેજમેન્ટ એસોસિએશન (SGEMA) દ્વારા EVOLVE 2.0નું આયોજન કરાયું છે. 16...