World
રશિયાની લેબમાં મહિલાના મોત બાદ 4 લોકો સંક્રમિત, 4 લોકોમાં બે અલગ-અલગ વાયરસની પુષ્ટિ
રશિયાના સાઇબેરિયા વિસ્તારમાં આવેલા ઇરકુત્સ્કમાં અજાણ્યા કારણથી થયેલા ન્યુમોનિયાને કારણે એક મહિલાનું મોત થયા બાદ તેમના સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરવામાં આવી...